Last Update : 10-July-2012, Tuesday

 

ભારતમાં મોંઘવારી ઘટતી નથી પણ
ચીનમાં જૂન મહિનામાં ફુગાવો ઘટીને ૨.૨ ટકા થયો

ચીનની સેન્ટ્રલ બેન્કે જૂન માસથી બે વાર વ્યાજદર ઘટાડયા

બેજીંગ, તા. ૯
ચીનમાં જૂન માસ દરમિયાન ભાવ ઘટાડાનું વલણ રહેતા ફુગાવામાં ભારે ઘટાડો નોંધાયો છે અને તે ૨.૨ ટકાએ આવી ગયો છે. ભારે ભાવ ઘટાડાને કારણે અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક મંદીના સમયમાં પણ વિકાસ માટે પગલા ભરવાની મોકળાશ પ્રાપ્ત થઈ છે. ભારતમાં ફુગાવાનો દર જ્યારે બ આંકડા નજીક પહોંચ્યો છે ત્યારે તેની સરહદે આવેલા આ રાષ્ટ્રે ફુગાવાને તળિયે લાવી દીધો છે.
જૂન માસમાં ગ્રાહક માટેના ભાવો ઠંડા પડીને ફુગાવો ૨.૨ ટકાએ પહોંચ્યો છે. જે અગાઉના મે માસ દરમિયાન ૩ ટકા હતો. મુખ્યત્વે અનાજના ભાવ ઘટવાથી ફુગાવા પર કાબૂ મેળવી શકાયો છે. સરકારે ફુગાવો ૪ ટકા પર લાવવાનું લક્ષ્યાંક રાખ્યું હતું પણ તેના કરતા વધુ ઘટાડો મેળવી શકાયો છે.
ચીનમાં ગત વર્ષે ડુક્કરના માંસમાં ૧૨ ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો તે પણ ઘટીને નીચે આવ્યો છે. બેંકે જૂન માસ દરમ્યાન જ બે વખત વ્યાજદર ઘટાડીને ધીરાણ દરને ૬ ટકા જેટલો નીચો લાવી દીધો હતો. ચીનના માલની માંગમાં વૈશ્વિક સ્તરે ઘટાડો નોંધાયો હોવા છતાં ચીને વિવિધ પગલા ભરીને તેમના વિકાસદરને જાળવી રાખવા પ્રયાસ કર્યો છે.
અનાજના વધતા જતા ભાવ કારણરૃપ હતા વર્ષ ૨૦૧૧ દરમ્યાન આ સ્થિતિએ ફુગાવાને ૧૨.૨ ટકાએ પહોંચાડયો હતો.
ચીનની કેન્દ્રિય બેંકે જૂનની શરુઆતથી અત્યાર પર્યન્ત બ ેેવખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. ધિરાણદરને ૬ ટકા જેટલો નીચો કર્યો હતો. ધિરાણને પ્રોત્સાહિત કરવા માટે બેંકો પાસે રાખવામાં આવતા અનામત ભંડોળમાં પણ ઘટાડો કર્યો હતો. વિશ્લેષકોનું માનવું છે કે, સરકાર આ પ્રકારે જે પ્રોત્સાહક પગલા લઈ રહી છે તેનાથી વિકાસને પ્રોત્સાહન મળશે.
આ પ્રકારે ભાવમાં થઈ રહેલો ઘટાડો અર્થશાસ્ત્રીઓને વિકાસની નવી યોજનાઓ ઘડવા માટે વધુ મોકળાશ પૂરી પાડશે તેમ ચીનના મુખ્ય અર્થશાસ્ત્રી ઝીંગ ઝવેઈએ જણાવ્યું હતું. ભારતમાં ફુગાવો ઘટવાનું નામ નથી લેતો ત્યારે તેની સરહદે આવેલા આ દેશે વધારે સ્થાનિક માંગ હોવા છતાં ભાવ પર કાબૂ મેળવી લીધો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લૈલા ખાન અને પરિવારની હત્યા કર્યાની પરવેઝની કબૂલાત

અન્સારીને બીજી વખત ઉપરાષ્ટ્રપતિ બનાવવા યુપીએના સઘન પ્રયાસો

વીજકંપનીના કેશીયરના થેલામાં કાપો મારી બે ટેણીયા ૧.૧૦ લાખ ઉપાડી ગયા
એસ્સાર ઓઈલના ચાર બેંક ખાતા સિઝ કરી ૩.૭૬ કરોડની વસુલાત
ઍર ઇન્ડિયાના હડતાળિયા પાઇલટોએ ક્લાસ-૧ની મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે
તેજીને વિરામઃ સ્મોલ- મિડકેપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ સેન્સેક્ષ ૧૨૯ ઘટીને ૧૭૩૯૨
ચાંદીમાં આંચકા પચાવી ફરી ચમકારો ઃ વિશ્વ બજાર ઉંચકાઈ
મેટલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સર્વાધિક રૃા. ૧૧૮૮ કરોડની એનપીએ અસ્ક્યામતો

રોજર ફેડરરે અસ્તની વેળાને જ મધ્યાહ્નમાં પરિવર્તિત કરી બતાવી

પેસ અને વેસનીના વિમ્બલ્ડનના મિક્ષ્ડ ડબલ્સમાં રનર્સ અપ
DRSની સંશોધિત ટેકનોલોજી પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને બતાવાશે
વોટસન અને લી ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા પરત મોકલાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે વન ડે, ટી-૨૦ની શ્રેણી રમાશે
જીરામાં તેજીનું તોફાન ઃ બે દિવસમાં હાજરમાં રૃા. ૪૫૦નો તોતિંગ ઉછાળો

કેતન પારેખ પુનઃ સક્રિય..!? ઃ પસંદગીના શેરોમાં ૨૦ ટકા સુધીના ગાબડા

 
 

Gujarat Samachar Plus

નકામી વસ્તુઓમાં પણ તરોતાજા રિઘમ
રેલ્વે અકસ્માત અટકાવતી સિસ્ટમ વિકસાવી
સ્વયંવરમાં પિતાના પ્રતિસ્પર્ધીને દિકરી મોહી પડી
કોલેજીયન યંગસ્ટર્સમાં મિક્સમેચનો ટ્રેન્ડ
હટકે ટાઈપના નેકલેસ કોલેજ ગર્લ્સની ફર્સ્ટ ચોઈસ
કોલેજ કેન્ટિનમાં ઓર્ડર ગર્લ્સ કરે અને બીલ બોય્‌ઝ ભરેે
 

Gujarat Samachar glamour

અજયે અંગ્રેજીના હાડકા-પાંસળા તોડ્યા
ભારતીય નારીને બિકિની જામતી નથીઃદિપિકા
હેમામાલિનીના હેલીકોપ્ટરને ઉતરવા દીઘું નહીં
મઘુ ફિલ્મોમાં કમબેક કરી રહી છે
દૂરદર્શન એવોર્ડ વિજેતા ફિલ્મ ‘આઈએમ’ પ્રસારિત નહીં કરે
સલમાન-રણબીર પાક્કા મિત્રો બન્યા
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved