Last Update : 09-July-2012, Monday

 

ગેલના ૧૨૫ ઃ પોલાર્ડના અણનમ ૧૦૧
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું

૩૧૬ના પડકાર સામે ન્યૂઝિલેન્ડના ૨૬૦

કિંગ્સ્ટન, તા. ૮
ગેલના ૯ છગ્ગા અને ૮ ચોગ્ગા સાથેના ૧૦૭ બોલમાં ૧૨૫ અને સેમ્યુઅલ્સના ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૦૩ બોલમાં અણનમ ૧૦૧ રનની મદદથી વેસ્ટ ઈન્ડિઝે બીજી વન ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું હતું. જીતવા માટેના ૩૧૬ના પડકાર સામે ન્યૂઝિલેન્ડ માત્ર ૨૬૦માં ખખડયું હતું. સેમ્યુઅલ્સને ઓલરાઉન્ડ દેખાવ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. વિન્ડીઝે આ સાથે પાંચ વન ડેની શ્રેણીમાં ૨-૦થી સરસાઈ મેળવી લીધી છે.

 

 

 

 

 

 

વેસ્ટ ઈન્ડિઝ

-

રન

બોલ

સિમોન્સ કો.વેટલિંગ બો.સાઉથિ

૦૩

૧૭

ગેલ કો.લાથેમ બો.મીલ્સ

૧૨૫

૧૦૭

સ્મિથ કો.મેક્ક્યુલમ બો.નેથુલા

૨૪

૩૬

સેમ્યુઅલ્સ અણનમ

૧૦૧

૧૦૩

પોલાર્ડ એલબી બો.સાઉથિ

૦૮

૦૯

બ્રાવો બો. સાઉથિ

૦૩

૦૭

સેમી અણનમ

૩૧

૨૧

વધારાના (લેગબાય ૫, વાઈડ ૧૫)

૨૦

 

 

 

કુલ ૫૦ ઓવરમાં ૫ વિકેટે

૩૧૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૫/૧૦ (સિમોન્સ ૩.૫), ૨/૯૮ (સ્મિથ ૧૮.૧), ૩/૨૨૭ (ગેલ ૩૭.૩), ૪/૨૫૩ (પોલાર્ડ ૪૦.૬), ૫/૨૭૨ (બ્રાવો ૪૩.૬).બોલિંગ ઃ મીલ્સ ૧૦-૦-૫૫-૧, સાઉથી ૧૦-૧-૫૫-૩, એન. મેકુલમ ૬-૦-૩૫-૦, ઓરમ ૧૦-૦-૬૮-૦, નેથુલા ૧૦-૧-૬૬-૧, નિકોલ ૨-૦-૧૪-૦, ફલીન ૧-૦-૯-૦, વિલિયમસન ૧-૦-૮-૦.
ન્યુઝિલેન્ડ

-

રન

બોલ

નિકોલ કો.સેમી બો.રામપોલ

૧૫

૨૩

ગપ્ટિલ કો.એન્ડ બો.સેમ્યુઅલ્સ

૫૧

૮૧

ફલીન કો.બ્રાવો બો.નારાયણ

૨૧

૧૭

વિલિયમસન એલબી બો.રામપોલ

૫૮

૬૫

લાથેમ કો.સબ બો.સેમ્યુઅલ્સ

૦૨

૦૮

વેટલિંગ અણનમ

૭૨

૬૨

સાઉથી રનઆઉટ

૦૨

૦૩

એન.મેકુલમ બો.નારાયણ

૦૧

૦૪

ઓરમ કો.સ્મિથ બો.રસેલ

૧૦

૧૨

મીલ્સ બો.રામપોલ

૦૬

૦૭

નેથુલા રનઆઉટ

૦૩

૦૩

વધારાના (લેગબાય ૫, વાઈડ ૧૧, નોબોલ ૩)

૧૯

 

 

 

૪૭ ઓવરમાં ઓલઆઉટ

૨૬૦

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨૪ (નિકોલ ૫.૬), ૨/૬૨ (ફલીન ૧૧.૫), ૩/૧૨૧ (ગપ્ટિલ ૨૫.૫), ૪/૧૨૫ (લાથેમ ૨૭.૫), ૫/૧૯૫ (વિલિયમસન ૩૬.૫), ૬/૨૦૦ (સાઉથી ૩૭.૬), ૭/૨૧૪ (મેકુલમ ૩૯.૫), ૮/૨૪૨ (ઓરમ ૪૪.૧), ૯/૨૫૩ (મીલ્સ ૪૬.૧), ૧૦/૨૬૦ (નેથુલા ૪૬.૬). બોલિંગઃ રસેલ ૯-૦-૫૧-૧, રામપોલ ૯-૦-૫૦-૩, બ્રબો ૩-૦-૨૦-૦, નારાયણ ૧૦-૦-૪૫-૨, સેમી ૮-૦-૪૩-૦, સેમ્યુઅલ્સ ૮-૦-૪૬-૨.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved