Last Update : 09-July-2012, Monday

 
સંજય જોશીને ધમકી : M સામે પડશો તો પતી જશો

- M તમારી RSS સંસ્થાનો બાપ

સંજય જોશીને જાનથી મારી નાંખવાની ધમકીવાળો પત્ર મળ્યો છે અને સાથોસાથ અમદાવાદનાં લેન્ડલાઇન ફોન નંબર અને મોબાઇલ ઉપરથી પણ જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જોશીએ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી ચિદમ્બરમને આ ધમકી અંગે પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે હવે તમારી હરકતો ખૂબ વધી ગઇ છે. જેનાથી Mને તકલીફ થઇ રહી છે.

Read More...

પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કરતાં ચકચાર

- અમદાવાદના પોલીસ મથકમાં હંગામો

અમદાવાદના પાલડી વિસ્તારમાં શારદા મંદિર રોડ પર રહેતા અને સેન્ટીંગ કોન્ટ્રાક્ટ તરીકેનું કામ કરતા પ્રેમજી ગાંગાજી જીટીયા નામના યુવકને વેજલપુરના પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કર્યો હતો આ અંગે સુખીપુરાના લોકોએ આજે સવારે મૃતકને ન્યાય અપાવવા પોલીસ જવાન સામે પગલાં ભરવા હંગામો મચાવ્યો હતો.

Read More...

અમદાવાદમાં ભાઇએ જ બહેનની હત્યા કરી
i

- અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો

અમદાવાદના વટવામાં ભાઇએ બહેનને ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બહેને અભ્યાસ માટે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા ભાઇએ બહેનને ખતમ કરી હતી. વટવામાં આસોપાલવ સોસાયટીમાં રહેતા કિશોરને ધોરણ ૧૦માં ઓછા ટકા આવ્યા હોવાથી એન્જીનીયરીંગમાં અડમીશન નહી મળતું હોવાથી બહેન હેતલ મહાદેવભાઇએ નાના ભાઇને ઠપકો આપ્યો હતો.

Read More...

જૂથ અથડામણમાં 1 વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ

- સાંતલપુર ગઢાની ઘટના

 

પાટણ જિલ્લાનાં સાંતલપુરનાં ગઢામાં એક જ કોમનાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. સામ-સામે આવી ગયેલા ટોળું બેકાબુ બનતા, એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. અને તેઓને સારવાર માટે હોસ્પીટલમાં દાખલ કર્યા છે.

Read More...

ભરૂચમાં ચકડોળ તૂટી પડતાં 4 બાળકો ગંભીર

- આનંદમેળામાં તોડફોડ
ભરૂચમાં ધોરેશ્વર રોડ પર આજે સવારે આનંદમોળામાં ચકડોળ તૂટી પડતાં 4 બાળકોને ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગેની જાણ થતાં લોકોને ટોળાંએ આનંદમેળામાં તોડફોડ કરી મૂકી હતી. જેના કારણે સંચાલકો જીવ બચાવીને પલાયન થઇ ગયા હતા. ભરૂચમાં આનંદમેળામાં આનંદ લૂટવા ગયેલા બાળકોને હોસ્પિટલની પથારીમાં વેદના સહન કરવાનો સમય આવ્યો છે.

Read More...

દહેગામ પોલીસ સ્ટેશનમાં યુવાને આત્મહત્યા કરી

- જાનથી મારવાનાં ગુનામાં ધરપકડ કરી

ગાંધીનગર જિલ્લાનાં દહેગામ પોલીસ સ્ટેશન ખાતે યુવાને આત્મહત્યા કરી લેતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દહેગામ પોલીસ સ્ટેશન ખાતે રવિવારે સાંજે દહેગામ પોલીસે વાસણિયા ગામમાં રહેતા ભરતસિંહ ઝાલાને જાનથી મારી નાંખવા અંગેના ફરિયાદનાં ગુનામાં પકડ્યો હતો. જોકે, પોલીસે આ યુવાનની ધરપકડ બતાવી નહોતી.

Read More...

- વહેલી સવારે ગળે ફાંસો ખાધો

ભાવનગરની જિલ્લામાં જેલમાં સોમવારે વહેલી સવારે એક કાચા કામનાં કેદીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે અને પોલીસે આ અંગે તપાસ પણ ચલાવી છે. કાચા કામનાં કેદીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરની જિલ્લામાં આજે વહેલી સવારે એક કાચા કામનાં કેદીએ ગળે ફાંસો ખાઇ લીધો છે તેને કારણે સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી

Read More...

 

  Read More Headlines....

મહારાષ્ટ્રનાં અહેમદનગરનાં ગામમાં ચાર વર્ષનો મનોજ બોરવેલમાં પડ્યો

બેસ્ટ બેકરી કેસમાં ચૂકાદો આવ્યો ઃ 4ને આજીવન કેદ અને 5 નિર્દોષ

ડીએનએસ ચાર્જર વાઇરસના કારણે આજે દુનિયાભરમાં ઇન્ટરનેટ ઠપ થશે

અમેરિકામાં ગરમીથી લોકો ત્રાહિમામ્: ૪૨નાં મૃત્યુ : હજુ ઘણાં ઘરોમાં અંધારપટ

ફેડરરે સામ્પ્રસની બરોબરી કરવાની સાથે વર્લ્ડ નંબર વનનો તાજ પાછો મેળવ્યો

પરિવારજનો સાથે રહેવા કેટરીના કૈફ શૂટિંગ બાદ લંડનમાં જ રોકાઈ

 

Headlines

સંજય જોશીને ધમકી : M સામે પડશો તો પતી જશો
TY B.A, B.Comની માર્કશીટ ન આપતા વિદ્યાર્થીઓનું એડમીશન રખડ્યું
જૂનાગઢની બેન્કમાં વીજ અધિકારીનાં રૂ.1.10 લાખ લૂંટાયા
ભાવનગર જેલમાં કાચા કામનાં કેદીની આત્મહત્યા
અમદાવાદમાં ભાઇએ જ બહેનની હત્યા કરતાં ચકચાર
 
 

Entertainment

ભણશાળીની ફિલ્મમાં કરીનાને સ્થાને પ્રિયંકા ચોપરાની પસંદગી
ફિલ્મનાં પ્રમોશનલ વિડિયોના શૂટંિગ વખતે રણબીર કપૂર દિગ્દર્શક બન્યો
પરિવારજનો સાથે રહેવા કેટરીના કૈફ શૂટંિગ બાદ લંડનમાં જ રોકાઈ
અભિનેત્રીઓ વિના બોલિવૂડ સૂનું- સૂનું થઈ ગયું
‘એ’ ફિલ્મો તથા પરિપક્વ દર્શકોની સંખ્યા વધી તો પણ સરકારનું વલણ સંકુચિત
 
 

Most Read News

અમેરિકામાં ભારે ગરમીથી લોકો ત્રાહિમામ્ ઃ ૪૨નાં મૃત્યુ
મનમોહન સિંહે અપેક્ષા પ્રમાણે કામ કર્યું નથી ઃ 'ટાઈમ' મેગેઝિન
મોદી સામે યોજનાપૂર્વક ઝેરી અપપ્રચાર કરાઇ રહ્યો છે
દેશમાં કટોકટીના સમયમાં રાષ્ટ્રપતિનું મહત્ત્વ વધુ હોય છે
માયાવતી સામે CBIએ કરેલો સંપત્તિનો કેસ રદ કરતી સુપ્રીમ
 
 

News Round-Up

એર ઇન્ડિયાની ફ્‌લાઇટનું પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડીંગ
ઉત્તર પ્રદેશ, બિહાર માટે ખાસ પેકેજ પણ પ.બંગાળને નહીં
પાકિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા હુમલામાં સાત જવાનો ઠાર
બનાવટી ચલણી નોટો કેમ પારખશો ? રિઝર્વ બેંકે વેબસાઇટ શરૂ કરી
ફેડરરે મરેને હરાવીને રેકોર્ડ સાતમું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું
 
 
 
 
 

Gujarat News

જૂઠું બોલવું એ નરેન્દ્ર મોદીનો ઈજારો છેઃ કેશુભાઈ પટેલ
કામચલાઉ નહીં પણ કાયમી ડીજી નીમી ધારાસભાની ચૂંટણી યોજો

કોંગ્રેસ પોતાનું ઘર સાચવે મુખ્યમંત્રીને પ્રમાણપત્રની જરૃર નથી

મનીષે એડવાન્સ ફિશિંગ ટેકનિકથી હેકિંગ સર્વર બનાવ્યું
જુગારખાના કેસમાં સૂત્રધાર દિનેશ 'કલગી'ની ધરપકડ
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
  [આગળ વાંચો...]
 

Business

ગુરુવારે આઇઆઇપી આંક, ઇન્ફોસીસ, ટીસીએસના પરિણામ પર નજર
સોનામાં આંચકા પચાવી ધીમો સુધારો ઃ વિશ્વ બજારમાં જો કે ભાવોમાં પડેલા ગાબડાં
ભારતીય કોર્પેરેટ સેકટરે ઇસીબી મારફતે મેમાં રૃા. ૧૮,૬૩૦ કરોડ ઊભા કર્યાં
ટેકસટાઈલ ઉદ્યોેગની ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ દરખાસ્તને રિઝર્વ બેન્કે નકારી કાઢી

ંઈ-પેમેન્ટના વિકાસ માટે જંગી ખર્ચ છતાં ચેક મારફતના વ્યવહારમાં સાધારણ ઘટાડો

[આગળ વાંચો...]
 

Sports

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
 

Ahmedabad

ડિગ્રી ઇજનેરીના અધ્યાપકોને હવે AICTE ટ્રેનિંગ આપશે
તરૃણીને નરાધમથી બચાવી મહિલા પોલીસને સોંપાઈ
'કલગી'નો દબદબો હતો તે પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ પૂછપરછ

મયુરનું મોત કરંટથી થયાની વાત ઠાકોર સમાજે પણ નકારી

•. ઇજનેરી-ફાર્મસીમાં સીટ ફાળવણી બાદ ૨૬૪૨ બેઠકો ખાલી પડી !
[આગળ વાંચો...]
 

Baroda

સ્ટુડન્ટ રોકેટ 'વ્યોમ'ના સર્જનમાં વડોદરાના વિદ્યાર્થીનો સિંહફાળો
લોના વિદ્યાર્થીને માર્કસની તમામ વિગતો આપવા યુનિ.ને આદેશ
મધ્યગુજરાતમાં સર્પદંશના સૌથી વધુ બનાવ વડોદરામાં

સયાજી હોસ્પિટલમાં વૃધ્ધના દાગીના ઉતારી લેનાર પકડાયો

મહાપુરા પંથકમાં જંગલી પ્રાણી ફરી દેખાતા પાંજરુ બીજે ખસેડાયુ
  [આગળ વાંચો...]
 

Surat

પોલીસ પુત્રએ પ્રેમિકા સાથે સેક્સની ક્લિપીંગ બનાવી દીધી
PSIની લાલીયાવાડીને પગલે DYSPને કોર્ટનું તેડું
હોમિયોપેથી તબીબ એલોપેથીની સારવાર આપતા ઝડપાયો
સુરતીઓએ વાહનોના VIP નંબર માટે ૬૫.૪૬ લાખ ખર્ચી નાંખ્યા
ટુંડા ગામે મળેલા હાડપિંજરોના મુદ્દે બીજા દિવસે પણ રહસ્ય
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીના વિરાવળ ગામે ઝાડા-ઉલ્ટીનો વાવર ઃ ૮૭ લોકોને અસર
બીલીમોરાની યુવતિને સાત વર્ષ ભોગવી મારી નાખવાની ધમકી
ઉદ્યોગપતિની BMW કારમાંથી રૃા.૨.૩૩ લાખ-લેપટોપની ચોરી
બારડોલીમાં રોયલ્ટી વિનાની રેતી ભરેલી ૬ ટ્રકોને ૩૦ લાખનો દંડ
ઉમરગામના તુંબમાં સોલીડ વેસ્ટની ૫૦ ગુણો ઠાલવતો શખ્સ ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

વિરપુરના ડેભારી પ્રાથ. શાળામાં ૩૦૦ બાળકો વચ્ચે એક શિક્ષક
ધરમપુરા ગામના રસ્તા પર આવેલા નાળાની જર્જરિત હાલત
વિકસતા જતા આણંદમાં ગંદકી વધારે સફાઈ કામદારો ઓછા

વિરપુર વિસ્તારના વિદ્યાર્થીઓ બસના છાપરે બેસી ભણવા જાય છે

ઠાસરા પોલીસ લાઈનની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ
  [આગળ વાંચો...]
 

Saurastra

મનપાના ત્રણેય અધિકારીઓ સામે આજે ગુનો દાખલ થશે
મીંઢાનેશ નજીક સિંહણનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

વીરપુર પાસે કાર ડમ્પરમાં ઘુસી જતાં માતા, પિતા અને પુત્રના મોત

નકલી, બ્લ્યુ ફિલ્મની ડીવીડીના મિની કારખાના ઉપર દરોડો
જૂનાગઢમાં બિલ્ડરના મકાનના તાળા તોડી ૮.૮૦ લાખની મત્તાની ચોરી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ધંધુકા પંથકમાં દૂષિત પાણી વિતરણથી વકરતો જતો રોગચાળો
આજે જિલ્લા પંચાયતની કારોબારી કમિટિમાં ૧૯ ઠરાવો રજુ થશે
બોટાદમાં નજીવી બાબતે બે પરીવાર વચ્ચે બઘડાટી બોલી
એસ.ટી. બસની સુવિધાના અભાવે અસંખ્ય વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ
તળાજા શહેરના એકમાત્ર જાહેર બગીચાની અવદશા ઃ પાલીકા ઉદાસીન
  [આગળ વાંચો...]
 

North Gujarat

મહેસાણામાં સખી મંડળની ૧૮૦ મહિલાઓ સાથે છેતરપિંડી

ખેડબ્રહ્માના રતનપુરમાં તંગદિલી
ભ્રષ્ટાચાર સામે આર.ટી.આઈ. હેઠળ માહિતી માંગતા ખળભળાટ

પાટણના ખારેડામાં દારૃડીયાઓના આતંકથી પ્રજામાં ભયનો માહોલ

પાટણમાં ડુપ્લીકેટ આઈકાર્ડની કામગીરીમાં અરજદારોનો ધસારો

  [આગળ વાંચો...]

 

 


 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved