Last Update : 09-July-2012, Monday

 

બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે

 

હોલીવુડમાં જેવી રીતે વિશ્વ પ્રસિઘ્ધ પોપ-સંિગર સ્વર્ગીય માઈકલ જેક્સનની ઘણી બધી યાદગાર ચીજવસ્તુઓની હરાજી વિદેશોમાં થઈ છે, તેવી જ રીતે બોલીવુડની પણ સદાય યાદગાર બની ગયેલી ચીજવસ્તુઓની હરાજી પણ આ મહિનામાં થવાની છે. ફિલ્મના રસિયાઓ પોતાના મનગમતી ફિલ્મી-હસ્તિની કોઈ યાદગાર ચીજને આ હરાજીમાં મહત્તમ બોલી તે ખરીદી શકે છે. બોલીવુડની ઘણી બધી યાદગાર નિશાનીઓની હરાજી ‘આશિયન્સ સિનેફા’માં થશે. આ હરાજીમાં ફિલ્મ ‘જંગલી’માં શમ્મી કપુરે પહેરેલો સ્કાર્ફ, તેની આખરી ફિલ્મ ‘રોકસ્ટાર’માંથી તેની શરણાઈ, કિશોરકુમારનું સૌથી આખરી, રીલીઝ થયા વગરનું ગીત વિગેરેનો સમાવેશ થાય છે.
આમ તો આ હરાજીનું મુખ્ય કેન્દ્ર, શમ્મી કપુર જ હશે. ૧૯૬૧માં તેની ફિલ્મ ‘જંગલી’નો સ્કાર્ફ, ૧૯૭૧માં આવેલી તેની ફિલ્મ ‘અંદાજ’નું સ્વેટર, તેની ૨૦૧૧માં રીલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ‘રોકસ્ટાર’માં તેની શરણાઈ અને તેની સૌથી મનગમતી માન્ટ બ્લેંટ ફાઉન્ટેન પેનને પણ હરાજીમાં મુકવામાં આવશે.
આની સાથે કિશોરકુમારના પ્રશંસક તેમનું છેલ્લુ ગીત જે તેમના મૃત્યુના ત્રણ દિવસ પહેલા જ પુરુ થયું હતું, ને પણ ખરીદી શકે છે. એટલું જ નહીં દેવ આનંદે છેલ્લે છેલ્લે સાઈન કરેલી બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાઓ, ફિલ્મ શતરંજ કે ખિલાડીમાંથી સંજીવકુમાર અને અમજદખાનના કપડાં, ૧૯૬૦ના સત્યજીત રેએ ડિઝાઈન કરેલા ફિલ્મના પોસ્ટર, આમિર ખાન અને ટીમ દ્વારા ‘લગાન’નું સાઈન કરેલું બેટ આ હરાજીનું મુખ્ય આકર્ષણ છે. ટુંકમાં બોલીવુડની યાદગાર નિશાનીઓની હરાજી થઈ રહી છે ત્યારે રસ ધરાવનારા ફિલ્મી-રસિકોએ આવેલી તકનો લાભ લેવો જોઈએ એવું મારું માનવું છે!!
વેલ અત્યાર સુઘી તો જે વસ્તુઓ હેરિટેજ વસ્તુઓની જ હરાજી કરવામાં આવતી હતી પણ હવે તો એક્ટરોએ પોતાની પાસે રાખેલી વસ્તુઓની હરાજી મોટાપાયે થઈ રહી છે. આ પ્રકારના ઓક્શન રાખીને અત્યારે પણ હોલઓફ ફેમરોને યાદ રાખવામાં આવી રહ્યા છે

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

રશિયાનાં ભીષણ પૂરનો મૃત્યુઆંક ૧૫૦ થયો ઃ ૧૩ હજારથી વધુને અસર

નવ વર્ષનો ભારતીય અમેરિકન યુએસની કોલેજમાં લેકચર લે છે!
૨૦૦૮ કરતાંય ખરાબ આર્થિક કટોકટી માટે તૈયાર રહો ઃ અમેરિકન અર્થશાસ્ત્રી

મૃત્યુ પહેલાં આરોગવા જેવી દસ વાનગીમાં મસાલા ઢોસા

રશિયામાં ફોરેન ફંડ લેતી એનજીઓને વિદેશી એજન્ટ ગણાશે
બેંક સાથે ૮૦ કરોડ રૃપિયાની છેતરપિંડીઃ બોલીવૂડના બે ફિલ્મકારને સીબીઆઈનું તેડું

આસામમાં પૂરના કારણે મૃત્યુ આંક ૧૨૨

આરબીઆઇએ બેન્કો વિશેનો ડેટાબેઝ જાહેર કર્યો

વિમ્બલ્ડનની ઐતિહાસિક ફાઇનલ મેચ ૧.૭ કરોડ લોકોએ નિહાળી

તેંડુલકરે સર્જેલા વર્લ્ડ રેકોર્ડ ક્યારેક તો તુટશે જ ઃ કપિલ દેવ
જોનાથન મરે અને નિલ્સને ડબલ્સ ટાઇટલ જીતીને ઇતિહાસ સર્જ્યોે
વેસ્ટ ઈન્ડિઝે બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને ૫૫ રનથી હરાવ્યું
ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાન ૨૨૬માં ઓલઆઉટઃશ્રીલંકાના ૩ વિકેટે ૪૪
ગુજરાતના દિલીપસિંહનું અમરનાથ યાત્રામાં નિધન
નકલી નોટો વિશે જાગૃતિ માટે આરબીઆઇની ઝાટકણી
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved