Last Update : 08-July-2012, Sunday

 

લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન

- વર્કંિગ વિમેન હવે લાંબુ જીવવા માટે રેડી ટુ કૂક ચીજોને બદલે સંપૂર્ણ રસોઈ કરીને સ્વસ્થ રહેવાનું પસંદ કરે છે. જેથી ઘરના તમામ કામ જાતે કરે છે.

 

અમદાવાદની વર્કંિગ વિમેન હવે લાંબુ જીવવા માટે રેડી ટુ કૂક ચીજોને બદલે સંપૂર્ણ રસોઈ કરીને સ્વસ્થ રહેવાવું પસંદ કરે છે. આજની ફાસ્ટ લાઈફમાં વચ્ચે એવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો કે વર્કંિગ વિમેન આખો દિવસ બહાર રહે તે સંજોગોમાં તેણે તેમજ ફેમિલી મેમ્બર્સે પણ વિકમાં બે ત્રણ વખત પેકેટ ફૂડ પર આઘારિત રહેવું પડતું હતું પણ હવે આજની મોડર્ન વિમેનને રિયલ લાઈફમાં જો ફિટ એન્ડ ફાઈન રહેવું હશે તો દરરોજ રસોઈ તેમજ બ્રેકફાસ્ટ તો કરવા જ પડશે તે વાત સમજાતાં હવે સો માંથી એંશી જેટલી વિમેન કિચનમાં બટાકા પૌઆ, ઉપમા નાસ્તામાં તેમજ સંપૂર્ણ રસોઈ કરતી થઈ છે. સામાન્ય ભારતીયોના ઘરમાં દરરોજ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર હંમેશા તાજાં જ બને છે. તે પણ તે વિમેન જ બનાવે છે. જો કે સમૃઘ્દ્દ ઘરોમાં આજે પણ કેટલીક જગ્યાએ વિમેન રસોઈ બનાવતી નથી, પરંતુ હસબન્ડ વાઈફ બેય કામ કરતા હોય તેવા ઘરોમાં પણ સ્ત્રીઓને રસોઈમાં ટાઈમ બગાડવો નથી ગમતો અને કૂક રાખે છે. હમણાં જ એક યુનિવર્સિટીના રિસર્ચમાં એવું જણાવાયું કે જે વિકમાં પાંચથી છ વખત રસોઈ બનાવે છે તેવી સ્ત્રીઓ રસોઈ ન બનાવતી હોય તેમના કરતાં વઘારે જીવે છે.
જમવાનું બનાવતી વખતે મગજ અને શરીરના અવયવોનું જબરદસ્ત કોઓર્ડિનેશન હોય છે વિભાવરી મહેતા કહે છે, આમ પણ કુકંિગ સ્ટ્રેસ દૂર ભગાડવાનું કામ કરે છે, રસોઈએ ચીવટ અને મહેનત માંગી લે તેવું કામ છે. તેના માટે વહેલા ઉઠવું પડે, લોટ બાંઘવો પડે અને શાક પણ સમારવું પડે આ સાથે અનેક વસ્તુઓ લેવા માટે પણ હલનચલન કરવું પડે. આમ તેનાથી હાડકાંથી લઈને આખા શરીરને વ્યાયામ મળે છે. આ બઘાને કારણે ઉંમર વઘતાં આર્થરાઈટીસ સહિતની સમસ્યાઓ ઓછી નડે છે. આ કારણે જ આજે શહેરના રસોઈયા તેમના માલિકો કરતાં વઘારે હેલ્ઘી છે. રસોઈ બનાવી તે એક સારી વાત છે. કોઈ ગેસ્ટ આવે એટલે તેમના માટે બહારથી જમવાનું લઈ આવવું તેના કરતાં તેને પ્રેમથી પોતાના હાથની રસોઈ બનાવીને ખવડાવવી તે સ્ટ્રાંગ રિલેશનની નિશાની છે.
જ્યારે આપણે પોતાના માટે કે ઘરના મેમ્બર્સ માટે જમવાનું બનાવીએ છીએ ત્યારે આપણામાં પોઝિટીવીટીનો સંચાર થતાં તે રસોઈ જે ખાય તે પણ પોઝિટીવ બને છે. જમનાવું બનાવનારની લાગણીઓ રસોઈમાં ઉમેરાયેલી હોય છે એટલે જ સંતાનને તેની માંની રસોઈ વઘારે ભાવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved