Last Update : 08-July-2012, Sunday

 

ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલ મંત્રાલયને અરજી કરી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ

તેંડુલકર અને ધોનીને 'ખેલ રત્ન' મળી ચૂક્યા છે

નવીદિલ્હી, તા. ૭
ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ મનાતા 'ખેલ રત્ન' એવોર્ડ માટે કેન્દ્રના ખેલ મંત્રાલય સમક્ષ રાહુલ દ્રવિડના નામની જ્યારે યુવરાજની અર્જુન એવોર્ડ માટે ભલામણ કરી છે.
'રાજીવ ગાંધી' ખેલરત્ન એવોર્ડ તમામ રમતોમાં ઉચ્ચ દરજ્જાનું નોંધપાત્ર પ્રદાન કરનાર ખેલાડીને મળે છે. ૧૯૯૧-૯૨થી શરૃ થયેલો આ એવોર્ડ અત્યાર સુધીમાં ૨૦ ખેલાડીઓને મળી ચૂક્યો છે. જો દ્રવિડને ખેલ રત્ન એવોર્ડ જાહેર થશે તો તેંડુલકર (૧૯૯૭-૯૮) અને ધોની (૨૦૦૭-૦૮) પછી તે ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ત્રીજો ક્રિકેટર બનશે.
૧૯૯૬માં ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કરનાર દ્રવિડે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં મળીને ૨૩૦૦૦ થી વધુ રન નોંધાવ્યા છે. યુવરાજ ભારતે ૨૦૧૧માં વર્લ્ડકપ જીત્યો તેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો હતો. તેના આવા યોગદાન બદલ ક્રિકેટ બોર્ડે તેના નામની ભલામણ કરી છે.તમામ રમતોના એસોસિએશનનો યોગ્ય લાગશે તો તેમના ખેલાડીના નામની ભલામણ કેન્દ્રના ખેલ મંત્રાલયને ૨૦ જુલાઈ સુધીમાં કરશે.યુવરાજે તેના નામની બોર્ડ અર્જુન એવોર્ડ માટે ભલામણ કરવાનું હોઈ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે જો મને એવોર્ડ મળશે તો રાષ્ટ્ર તરફથી મળતા આ સન્માન બદલ ગૌરવ અનુભવીશ. ગયા વર્ષે મને આ એવોર્ડ નહોતો મળ્યો. હવે આ વર્ષે મળશે તો ગમશે.
યુવરાજને ૨૦૦૭માં પણ બોર્ડે નોમિનેટ કર્યો હતો તે વખતે પણ તેને અર્જુન એવોર્ડ નહોતો મળી શક્યો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved