Last Update : 08-July-2012, Sunday

 

લાખો રૃપિયાનું મૂલ્ય ધરાવતી હસ્તકલાની ચીજો ઝડપાઇ
પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા

ગંધાર સંસ્કૃતિના ઘર એવી ખાયાબર બ્રાંતની સરકારે ચીજોની માંગણી કરી
(પીટીઆઇ) ઇસ્લામાબાદ,તા.૭
પાકિસ્તાની પોલીસે ગંધાર યુગની ૨૦૦૦ વર્ષ જુની ભગવાન બુધ્ધ સંબંધી હસ્તકલાની વસ્તુઓ અને અવશેષોનો મોટો જથ્થો જપ્ત કરી બે જણની ધરપકડ કરી છે. બંને જણ આ ચીજોને દાણચોરી દ્વારા દેશબહાર મોકલવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસે દક્ષિણના બંદર શહેર કરાચીમાં ગઇ કાલે એક કન્ટેઇનર ટ્રકને તપાસમાં ઉપરોક્ત ચીજો મળી આવી હતી. આ જથ્થામાં ભગવાન બુધ્ધની ૧૦ પ્રતિમાઓ છે.
હસ્તકલાની કેટલીક વધુ ભારે ચીજોને પોલીસમથકે બેદરકારી ભર્યા હસ્તાતરણનાં લીધે નુકસાન થયું છે. આ ચીજોમાં મોટી પ્રતિમાઓ, ભક્તીઓ અને ઘરવપરાશના વાસણોનો સમાવેશ થાય છે.
ગંધાર સંસ્કૃતિના વતન એવા ખાયબર- પખ્તુનખ્વા પ્રાંતની સરકારે, કરાચી પોલીસ ઉપરોક્ત ચીજો પોતાને સોંપી દે એવી માંગણી કરી છે.
ગંધાર સંસ્કૃતિ ૨૦૦૦ વર્ષથી વધુ સમય અગાઉ પેશાવર ખીણ અને પૂર્વ અફઘાનિશ્તાનના ભાગોમાં ઉદભવી હતી. ઝડપાયેલાં ઇસમોને લાંબા સમયનો જેલવાસ અને દંડ થઇ શકે, એમ સિંદ્ સાંસ્કૃતિક વિભાગના અધિકારીએ જણાવ્યું.
ઝડપાયેલી ચીજવસ્તુઓ પૈકી ૩૮ નમૂનાઓને તપાસાયા છે. જયારે અન્ય કેટલીક ચીજો હજી તપાસવાની બાકી છે.
આ જથ્થામાં બુધ્ધની નિર્વાણ અગાઉની સ્થિતિ દર્શાવતી બોધિસત્વની પ્રતિમા તેમજ યુધ્ધના જન્મસમયનું દ્રશ્ય દર્શાવતી પથ્થરની પ્રેનલ સામેલ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved