Last Update : 08-July-2012, Sunday

 

હોલીવૂડની ફિલ્મોના ખ્યાલો ખંખેરી નાખો
અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક-આઘાત માટે તૈયાર રહેવા સૂચના

અમેરિકાનાં શ્રેષ્ઠ તત્વો ઓળખો, તમારાં શ્રેષ્ઠ તત્વો આપો ઃ દૂતાવાસ અધિકારી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૭
અમેરિકા અંગે જો હોલીવૂડની ફિલ્મોએ તમારા વિચારો ઘડયા હોય તો તેમને ખંખેરી નાખજો. સાથે સાંસ્કૃતિક આઘાત' સહન કરવા પણ તૈયાર રહેજો. તેમજ ત્યાંનાં શૈક્ષણિક અને સાાજિક પર્યાવરણ અંગે પણ તૈયાર રહેજો તેવો સ્પષ્ટ સંદેશો અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓનાં એક જૂથને આજે અહીં અમેરિકાના કેટલાક અધિકારીઓએ આપ્યો હતો.
૧૯૫૦માં સ્થપાયેલી ભારત અને અમેરિકાની સંયુકત સંસ્થા યુનાઈટેડ સ્ટેટસ-ઇન્ડિયા એજયુકેશનલ ફાઉન્ડેશન (યુએસઆઈએફ) દ્વારા યોજાયેલા એક પરિસંવાદમાં અમેરિકી દૂતાવાસા સાંસ્કૃતિક સહાયક (કલ્ચર એટેમી) ડેવીડ મીરો આ સૂચનો કરવા સાથે જણાવ્યું હતું કે હોલીવૂડની ફિલ્મો જોઇને ઘણીવાર લોકો ભયભીત બની જાય છે પરંતુ તે સત્યતા નથી. આખું અમેરિકા તો તે બની રહેશે કે તેાંથી તમો શું મેળવો છો. ખુલ્લું મન રાખો, લોકોમાં રહેલાં શ્રેષ્ઠ તત્વોને શોધી કાઢો અને તમારાાં રહેલાં શ્રેષ્ઠ તત્વોને આપો.
સાંસ્કૃતિક આઘાત અંગે તેમણે કહ્યું હતું કે તમોને ત્યાં જતાં સાંસ્કૃતિક આઘાત લાગશે જ. જેમકે અમેરિકામાં હજી અનેક લોકો માને છે કે ભારતમાં હજીયે લોકો હાથી ઉર બેસી પ્રવાસ કરે છે. તેમાંયે તમો જયારે તેમને કહેશો કે તમો જરૃરી બધું કરશો તેમજ 'આન્ટી' શબ્દ વાપરશો ત્યારે પણ તમારી પ્રત્યે હસશે. આ જ સાંસ્કૃતિક આઘાત છે. જે સમય જતાં ચાલ્યો જશે.
આ પરિસંવાદમાં અમેરિકાથી તાજેતરમાં જ ભણીને ભારત આવેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વ્યોમિંગ યુનિવર્સિટીમાંથી ઇ. બિઝનેશ અને એમબીએની માસ્ટર્સ ડીગ્રી મેળવેલા સમીર પાઠકે આ વિદ્યાર્થીઓને ભારપૂર્વક કહ્યું હતું કે, તેમણે કોઈ હાઉસિંગ કોંટ્રેકટમાં સહી કરવી નહીં તેમજ અહીંથી નીકળતાં પૂર્વે લગેજ ખૂબ લઇ ન જવો કારણ કે ત્યાં શોપિંગ ઘણું સસ્તું છે. ત્યાંના સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ વિષે પૂછતાં તેમણે કહ્યું હતું કે તે તદ્ન જુદું છે. પરંતુ તે ખરાબ કે મોટું નથી. તમે તેને સમરૃપ થઇ જ શકશો.
ફ્રેન્કલીન અને માર્શલ યુનિર્સિટીમાં ઇકોનોમિકસ અને થીએટર તેમ બે વિદ્યાશાખાઓમાં સ્નાતકની ઉપાધી માટે અભ્યાસ કરી રહેલા ગૌરવ ગાંગુલીએ દસ્તાવેજોના ૩-૪ સેટસ રાખવાની સલાહ આપતાં કહ્યું હતું કે, ત્યાં થતા 'સિકયુરી-ચેક્સ' થી અશાંત ન થઈ જતા.
યુએસઆઈઈએફનાં કન્ટ્રી કોઓર્ડીનેટર રેણુકા રાજા રાવે કહ્યું હતું કે આશરે ૧ લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. કારણ કે ત્યાં અત્યંત આધુનિક શિક્ષણ અપાય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved