Last Update : 08-July-2012, Sunday

 

વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે

- કલાકારો અને કસબીઓમાં ઘણા બધા ધાર્મિક-વૃત્તિ ધરાવનારા અને શુકન-અપશુકનમાં માનનારા પણ છે.‘ધ ડર્ટી પિક્ચર’ની અપાર સફળતા પછી વિદ્યા બાલન દ્વારા પહેરાયેલું, લો-કટવાળુ લાલા બ્લાઉઝ એકતા કપૂર માટે ઘણું જ નસીબવંતુ સાબિત થઈ ગયું છે!

દિવસને દિવસે બોલીવુડની ફિલ્મોમાં નગ્નતાની બાબતે તે વઘુને વઘુ છુટ લેતું જતું હોય, પરંતુ તેમાં કામ કરનારા કલાકારો અને કસબીઓમાં ઘણા બધા ધાર્મિક-વૃત્તિ ધરાવનારા અને શુકન-અપશુકનમાં માનનારા પણ છે. એકતા કપુરની જ વાત કરું તો તે લકી-અનલકી બાબતે ભારે વહેમીલી છે એ આ જ કારણે તે પોતાની સીરિયલ હોય કે ફિલ્મ હોય, યોગ્ય અને સારા મુર્હતમાં તેની શરૂઆત કરે છે કે જેથી તેની સીરિયલ અને ફિલ્મ સફળ જાય. એકતાની નજરે ‘ધ ડર્ટી પિક્ચર’ની અપાર સફળતા પછી વિદ્યા બાલન દ્વારા પહેરાયેલું, લો-કટવાળુ લાલા બ્લાઉઝ ઘણું જ નસીબવંતુ સાબિત થઈ ગયું છે!
એકતા કપુરના મનમાં ઘર કરી ગયેલી લકી-લાલ બ્લાઉઝની વાતને હવે તે તુષાર કપુર અને રિતેશ દેશમુખની આગામી ફિલ્મમાં પણ રીપીટ કરી રહી છે! ‘અંદર ખાને’ તો એવું જાણવા મળ્યું છે કે એકતા કપુરે લાલ-બ્લાઉઝને લકી માની બેઠી જ છે એટલા માટે તો તેણે તુષાર-રિતેશવાળી આગામી ફિલ્મમાં, બ્લાઉઝની કોઈ જગ્યા નહીં હોવા છતાંય એકતાએ આગ્રહ કરી તે ફિલ્મમાં લકી લાલ-બ્લાઉઝના માટે સ્પેશ્યલી જગ્યા બનાવી છે અને તે તમે સૌ ફિલ્મ રીલીઝ થાય ત્યારે નિહાળી શકશો, કે તે લાલ બ્લાઉઝને ફિલ્મમાં કેટલું ઈમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે. વિદ્યા બાલનનું આ બ્લાઉઝ એકતા કપુરનો લકી-ચાર્મ છે.
બોલિવૂડની ચર્ચાસ્પદ ફિલ્મ ડર્ટી પિક્ચર અંગે ઘણાં સવાલો ઉઠ્યાં હતાં. પરંતુ વિદ્યાના બ્લાઉઝથી માંડી સાડી સુઘીની ડિમાન્ડ દરેક જગ્યા છે. એકતા દરેક ફિલ્મમાં રિલિઝ કરતી વખતે શુભ દિવસ જોવે છે. ક્યા દિવસે ફિલ્મ રિલિઝ કરવાથી ફિલ્મ સફળ જશે, તે અંગે સતત કશમકશમાં એકતા રહે છે.
ડર્ટી પિક્ચરની સફળતા વિદ્યા કરતાં એકતાને વઘુ સફળ નીવડી, વનસ અપોન અ ટાઇમ ઇન મુંબઇની સફળતા અને ડર્ટી પિકચરની સફળતા પાછળ એકતાની અંઘશ્રદ્ધા વઘવા લાગી છે. માત્ર એકતા કપૂરની વાત નથી પરંતુ બઘાં ડિરેક્ટરની શુકન અપશુકનમાં માનવા લાગ્યાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved