Last Update : 08-July-2012, Sunday

 

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં

- નિર્માત્રી-પૂજા ભટ્ટે નવો ઉપાય શોધી કાઢ્‌યો છે અને ટીવીના સ્થાને તેણે યુ-ટ્યુબ ઉપર અનસેન્સર્ડ પ્રોમો રીલીઝ કરી દીધો છે. પૂજાનો આ આઈડિયા જોરદાર કામ કરી ગયો, અને લોકોએ પણ હવે આ વિડીયોને દિલ ભરીને નિહાળ્યો છે.

મને તો એવું લાગે છે કે આપણા સેન્સર બોર્ડને પડકાર ફેંકવા માટે અને તેમના દ્વારા સેન્સર કરાયેલા દ્રશ્યોને ‘યુ-ટયુબ’ મેદાનમાં ઉતરી હોય તેવું લાગે છે. ‘જિસ્મ-૨’ અને ‘વાસેપુર-૨’ માં શું સમાનતા છે? પરંતુ હજી તો તમે ફિલ્મો જ નથી જોઈ પછી સમાનતા-અસમાનતાનો પ્રશ્ન જ ક્યાં ઉદ્‌ભવે છે. જો તમે આ બન્ને ફિલ્મોના પ્રોમો જોયા હશે તો તમારું મ્હોઢું ખોલવામાં તમને જરાય વાર નહીં લાગે! શું કહ્યું? અરે ભાઈ, તમે નેટ-પ્રેમી ના હોય તો માની લીઘું હોત. કારણ કે ટીવી ઉપર તો તે ઉપલબ્ધ જ નથી. આ જ સમાનતા છે આ બન્ને ફિલ્મોની.
જી હાં, બન્ને ફિલ્મોની જાહેરાતો ટીવી ઉપર નહીં પરંતુ યુ-ટ્યુબ ઉપર જરૂર કરાઈ રહી છે. આનું કારણ સ્પષ્ટ છે, કારણકે આ બન્ને ફિલ્મોને સેન્સર બોર્ડ તરફથી ‘એ’ સર્ટીફીકેટ મળેલું છે. થોડાંક દ્રશ્યો, સંવાદો અને ગીતો ઉપર તો સેન્સરે સીધે સીધી કાતર જ ચલાવી નાંખી છે! એટલે કે અનસેન્સર્ડ ચીજો તો ટીવી ઉપર ક્યારેય દર્શાવવામાં આવશે નહીં. પરંતુ જો નિર્માતા આ જ પ્રોમો બતાવી શકશે નહીં તો પછી તે ઓડિયન્સને ખેંચવા માટે બનાવાયેલા આ પ્રોમો પબ્લીક સુધી પહોંચાડવા કેવી રીતે?! પરીણામે ‘જિસ્મ-૨’ની નિર્માત્રી-પૂજા ભટ્ટે નવો ઉપાય શોધી કાઢ્‌યો છે અને ટીવીના સ્થાને તેણે યુ-ટ્યુબ ઉપર અનસેન્સર્ડ પ્રોમો રીલીઝ કરી દીધો છે. પૂજાનો આ આઈડિયા જોરદાર કામ કરી ગયો અને સની લિયોન-ભૂપેન્દ્ર હુડ્ડાના ગરમાગરમ ગીતવાળો પ્રોમો ટુ-ટ્યુબ ઉપર રાતોંરાત હિટ થઈ ગયો! હવે આ જ યુ-ટર્ન ‘વાસેપુર-૨’ના નિર્માતા અનુરાગ કશ્યપે પણ લીધો છે. અનુરાગે ‘વાસેપુર-૨’ના ખોફનાક ગાળોથી ભરપુર સંવાદોને યુ-ટ્યુબ ઉપર રીલીઝ કરી દીધા છે! તેનો પણ એવો જ તર્ક છે જે પૂજા ભટ્ટે લડાવ્યો હતો. બન્ને કહે છે કે તેઓએ એક ખાસ ઓડિયન્સને ઘ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી છે અને જે તેને તેઓ દર્શકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહેશે તો પણ તેમનો ધંધો ક્યાંથી થશે?! ટૂંકમાં સેન્સર બોર્ડ ભલે ફિલ્મના દ્રશ્યો, ગીતો, સંવાદો કે અન્ય કશા ઉપર પણ મનફાવે તેટલી કાતર ચલાવે, નિર્માતાઓને પોતાની ફિલ્મમાં જે બતાવવું છે તે આખરે ‘યુ-ટયુબ’ ઉપર રીલીઝ કરીને બતાવી જ દેશે!! હવે તમે જ કહો સેન્સર બોર્ડના હોવા અથવા ના હોવામાં કોઈ ફેર પડે ખરો?
વેલ હવે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે હવે આ અનસેન્સર્ડ સીન ફરી સીન કેવી રીતે લોકોમાં રોમાંચિત કરી શકશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગાંધીજી સાથે સંબંધિત મુલ્યવાન વસ્તુઓનો સંગ્રહ ભારત લવાશે

પાકિસ્તાનમાં ૨૦૦૦ વર્ષ જૂના બૌધ્ધ અવશેષો જપ્ત કરાયા
પાક.માં થયેલા ડ્રોન હુમલામાં ૨૧ આતંકવાદીઓનો સફાયો

યુએનની સલામતી સમિતિએ શાંતિ સેના પરના હુમલાને વખોડયો

વિદેશ મંત્રી ક્રિશ્ના ટોકિયોમાં પાક. વિદેશ મંત્રીને મળવા સંભવ

આજે ફેડરર-મરે વિમ્બલ્ડનમાં ઇતિહાસ સર્જવા માટે ટકરાશે

ફાઇનલમાં રડવાન્સ્કાને હરાવીને સેરેના વિમ્બલ્ડનમાં ચેમ્પિયન
પેસ અને વેસ્નીના મિક્સ ડબલ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશી
ઝારખંડમાં માઓવાદીઓએ છ કલાક માલગાડી બાનમાં લીધી

ટીમ અણ્ણાને જંતર મંતર પર આંદોલન કરવા મંજૂરી અપાઇ

અમરનાથ માટે ૩૫૮૨ યાત્રાળુઓની ટુકડી રવાના
સી.એસ.ટી. પરથી બાળકીનું અપહરણ કરનારો રાજુ હરદ્વારમાં ઝડપાયો
હિટ એન્ડ રનઃ સફાઇ કામ કરતી પાંચ મહિલાઓને રિક્ષાએ ફંગોળી
દ્રવિડની 'ખેલ રત્ન' અને યુવરાજની 'અર્જુન એવોર્ડ' માટે ભલામણ
જયસુર્યાને રૃપિયા ૨૦ લાખમાં કાન્ડુરાતા ટીમે કરારબધ્ધ કર્યો
 
 

Gujarat Samachar Plus

અમદાવાદમાં રોક બેન્ડ છે પણ તેમને ઓપોર્ચ્યુનીટી મળતી નથી
હ્યુમર અને કોમેડીમાં ગુજરાતી આર્ટિસ્ટ અવ્વલ
જૈન સ્થાપત્ય- શિલ્પ કલાનું તિર્થધામઃ દેલવાડાના દહેરાં
લોંગ લાઈફ માટે જાતે રસોઈ કરતી વિમેન
કોલેજ શરૂ થતાં નાસ્તાની લારીઓ પર ભીડ વઘી
ઘરની શોભામાં વઘારો કરતા ક્રિસ્ટલ
 

Gujarat Samachar glamour

હવે ‘વાસેપુર-૨’એ અનસેન્સર્ડ સંવાદો રીલીઝ કર્યાં
બોલીવુડની યાદગાર-ચીજોની હરાજી બોલાશે
શાહરૂખની ‘રેડ ચીલી’ કંપની બંધ થઈ જશે!
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved