Last Update : 07-July-2012, Saturday

 

ભારતમાં તાલીમ લઇ રહેલા
શ્રીલંકાના વાયુદળના કર્મચારીઓને વિદાય કરી દેવાયા

દેશના તમામ રાજકીય પક્ષોના વિરોધ પછી સંરક્ષણ મંત્રાલયની પીછેહઠ

(પીટીઆઇ) ચેન્નાઇ,તા.૬
કેન્દ્રના શાસક પક્ષ યુપીએના મુખ્ય ઘટક ડીએમકે સહિતના તમામ રાજકીય પક્ષોના હુમલાનો ભોગ બનેલી સરકારે દેશમાં તાલીમ લઇ રહેલા શ્રીલંકાના વાયુદળના કર્મચારીઓને ભારતીય વાયુદળના તાંબારામ સ્ટેશનેથી વિદાય કરશે.
''સંરક્ષણ મંત્રાલયની સૂચના અનુસાર શ્રીલંકાના તમામ તાલીમાર્થીઓને આ સ્ટેશનેથી આજે વિદાય કરાઇ રહ્યા છે, એમ સંરક્ષણ મંત્રાલયના ટૂંકા નિવેદનમાં જણાવાયું છે. દેશના બધા રાજકીય પક્ષોએ શ્રીલંકાના નવ હવાઇ કર્મચારીઓન અત્રે અપાઇ રહેલી તાલીમનો ગઇકાલે સખત વિરોધ કર્યો હતો.
મુખ્ય પ્રધાન જય લલિતાએ લંકન લશ્કરી કર્મચારીઓનો ભારતમાં પૂરી પડાતી તાલીમને તમિલોનું અપમાન લેખાવી એ પછી આ કાર્યક્રમ પર રાજકીય પક્ષો તૂટી પડયા હતા. એઆઇએ ડીએમકેના તીવ્ર પ્રતિસ્પર્ધી ડીએમકેને પણ જયલલિતાના સૂરમાં સૂર પૂરાવ્યો હતો.
શ્રીલંકામાં તમિલો માટે સમાન દરજ્જોની માંગણી કરતા સૂરો વ્યક્ત થઇ રહ્યા છે. ત્યારે અહીંથી નજીક આવેલા તાંબારામ એરફોર્સ સ્ટેશને શ્રીલંકાના વાયુદળના કર્મચારીઓને તાલીમ મળી રહી હોવાના અહેવાલ તમિલે પ્રજા માટે આંચકારૃપ છે હું એને સખતપણે વખોડી કાઢું છું.. એમ જયલલિતાએ ગઇકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ડીએમકે પ્રમુખ એમ કરૃણાનિધિ અને એમડીએમકેના સ્થાપક વૈકોએ કાર્યક્રમને ટીકા પાત્ર ગણાવી શ્રીલંકાના લશ્કરી કર્મચારીઓને પાછા મોકલવાની માંગણી કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રેમમાં અડચણરૃપ માતાની કોલેજિયન કિશોરીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી

પ્રણવ સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ઃ અરજદાર વકીલને ખખડાવ્યા

જુંદાલ અને હેડલીએ આપેલા પાક. આર્મી અધિકારીઓનાં નામ સરખા
દિલ્હીના મુખ્યમંત્રી પરથી કેરીનું નામ રખાયું
ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદથી ગરમીમાં રાહત
ડોલર સામે યુરો સહિત વૈશ્વિક ચલણો તૂટયા ઃ રૃપિયો ૪૮ પૈસા ગબડી ૫૫.૪૨
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ઝડપી ઘટાડો
નિયમનોને કારણે અમેરિકાના ક્યુએફઆઈને આકર્ષવાનું ભારત માટે હાલમાં કઠીન

યોકોવિચને આંચકો આપીને ફેડરર વિમ્બલ્ડનની ફાઇનલમાં

આજે સેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમ્બલ્ડનની વિમેન્સ સિંગલ્સ ફાઇનલ
રાજકારણીઓએ રમતના મંડળોના વહિવટથી દૂર રહેવું જોઈએ
ધોનીની કેપ્ટન્સીએ જ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું નથીઃસેહવાગ
વિમ્બલ્ડન મિક્ષ્ડ ડબલ્સમાં પેસ-વેસનીના કવા. ફાઇનલમાં
HCLનો IPO સંભવતઃ સપ્ટેમ્બર અંત સુધીમાં

ઈ-આઈપીઓની ગાઈડ લાઈન્સ ટૂંક સમયમાં

 
 

Gujarat Samachar Plus

કુદરત સાથે સીઘી વાત રેઈની સોંગ્સ ઈન ઘ સિટી
કુદરતી રમતોથી બાળકો વધારે સ્વસ્થ રહે છે
વરસાદમાં હોટકોર્ન ખાવાની મજા કંઇક ઓર
બચ્ચા પાર્ટી માટે ઘરમાં સ્પેશિયલ ચેન્જ લાવતા પેરેન્ટ્‌સ
ઘરની સફાઇ માટે અપનાવો નેચરલ ક્લીનર્સ
હવે તો શ્રીલંકન અને નાઈજીરિયન પણ દેસી સાયકલના દિવાના
 

Gujarat Samachar glamour

પ્રિયંકાની પ્રથમ પસંદગી પરિવાર
ઉદિતા ગોસ્વામી પોતાના કુતરાના નામ પાછળ ‘ખાન લગાવશે’
મેડોના ગાતા ગાતા ઘુ્રસકે-ઘુ્રસકે રડી પડી
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved