Last Update : 07-July-2012, Saturday

 

મલેશિયાની વિદ્યાર્થીની બેગમાં મૃતદેહ હોવાથી અજાણ હતી
૧૬ વર્ષની વિદ્યાર્થીનીએ બેગમાં નવજાત મૃત બાળકી ૧૭ કલાક સુધી રાખી!

બહેનપણીએ બાળકીને જન્મ આપ્યા પછી તરત મૃત બાળકી સાથેની બેગ સાચવવા આપેલી
(પીટીઆઇ) કુઆલાલમ્પુર,તા. ૬
મલેશિયાના કુઆલાલમ્પુરમાં 'બેબી ડમ્પિંગ'ની ચકચારભરી ઘટના સપાટી પર આવી છે. તરૃણ અવસ્થામાં 'સેક્સ'ના રવાડે ચડેલા બાળકોના પરિણામે સર્જાતી આ સમસ્યાનું વરવું ઉદાહરણ અહીંની એક શાળામાં જોવા મળ્યું છે. ૧૬ વર્ષની એક છોકરીએ તેની બહેનપણીની સ્કૂલ બેગ ૧૭ કલાક સુધી સાચવી પરંતુ તેને ખબર નહોતી કે તેમાં એક મૃત નવજાત મૂકેલું છે. બહેનપણીએ બાળકને શાળામાં જ જન્મ આપ્યા બાદ તરત આ બેગ તેને સાચવવા આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ તરૃણાવસ્થામાં માતા બનેલી આ છોકરી પેડુમાં દુઃખાવાના કારણે સારવાર માટે જતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. તબીબોએ દબાણ કરી પૂછતાં તેણે સમગ્ર ઘટનાક્રમ કહી દીધો હતો.
એસીપી મનોહરને પત્રકારોને જણાવ્યું હતું કે તેમને મૃતબાળકી સ્કૂલબેગમાંથી મળી આવી છે. ૧૭ કલાક સુધી મૃત બાળકી વાળી બેગ સાચવી હોવાની જાણ થતાં છોકરી પણ આઘાતમાં સરી પડી છે. પોસ્ટમોર્ટમ અહેવાલમાંથી એવું જાણવા મળ્યું છે કે આ બાળકી જીવતી જ જન્મી હતી પણ તેના માથાના ભાગે ઇજા અને ફેફસામાં પાણીના કારણે તે મૃત્યુ પામી હતી.
મલેશિયામાં તાજેતરમાં આવા બેબી ડમ્પિંગના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ૨૦૦૮માં આવા કિસ્સાની સંખ્યા ૧૦૨ હતી જે ૨૦૦૯માં ઘટીને ૭૯ સુધી આવી હતી. પરંતુ ૨૦૧૦ અને ૨૦૧૧માં આ આંકડો અનુક્રમે ૯૧ અને ૯૮ સુધી પહોંચ્યો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આવી ૩૧ ઘટનાઓ નોંધાઇ છે. મહિલા, પરિવાર અને સમૂદાયવિકાસ મંત્રાલયના નાયબ મહાસચિવ હરજીતસિંહે જણાવ્યું હતું કે સમાજ જાગૃત થતાં આવી ઘટનાઓની જાણ થવા માંડી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રેમમાં અડચણરૃપ માતાની કોલેજિયન કિશોરીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી

પ્રણવ સામેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી ઃ અરજદાર વકીલને ખખડાવ્યા

જુંદાલ અને હેડલીએ આપેલા પાક. આર્મી અધિકારીઓનાં નામ સરખા
દિલ્હીના મુખ્યમંત્રી પરથી કેરીનું નામ રખાયું
ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદથી ગરમીમાં રાહત
ડોલર સામે યુરો સહિત વૈશ્વિક ચલણો તૂટયા ઃ રૃપિયો ૪૮ પૈસા ગબડી ૫૫.૪૨
સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી ઝડપી ઘટાડો
નિયમનોને કારણે અમેરિકાના ક્યુએફઆઈને આકર્ષવાનું ભારત માટે હાલમાં કઠીન

યોકોવિચને આંચકો આપીને ફેડરર વિમ્બલ્ડનની ફાઇનલમાં

આજે સેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમ્બલ્ડનની વિમેન્સ સિંગલ્સ ફાઇનલ
રાજકારણીઓએ રમતના મંડળોના વહિવટથી દૂર રહેવું જોઈએ
ધોનીની કેપ્ટન્સીએ જ ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું નથીઃસેહવાગ
વિમ્બલ્ડન મિક્ષ્ડ ડબલ્સમાં પેસ-વેસનીના કવા. ફાઇનલમાં
HCLનો IPO સંભવતઃ સપ્ટેમ્બર અંત સુધીમાં

ઈ-આઈપીઓની ગાઈડ લાઈન્સ ટૂંક સમયમાં

 
 

Gujarat Samachar Plus

કુદરત સાથે સીઘી વાત રેઈની સોંગ્સ ઈન ઘ સિટી
કુદરતી રમતોથી બાળકો વધારે સ્વસ્થ રહે છે
વરસાદમાં હોટકોર્ન ખાવાની મજા કંઇક ઓર
બચ્ચા પાર્ટી માટે ઘરમાં સ્પેશિયલ ચેન્જ લાવતા પેરેન્ટ્‌સ
ઘરની સફાઇ માટે અપનાવો નેચરલ ક્લીનર્સ
હવે તો શ્રીલંકન અને નાઈજીરિયન પણ દેસી સાયકલના દિવાના
 

Gujarat Samachar glamour

પ્રિયંકાની પ્રથમ પસંદગી પરિવાર
ઉદિતા ગોસ્વામી પોતાના કુતરાના નામ પાછળ ‘ખાન લગાવશે’
મેડોના ગાતા ગાતા ઘુ્રસકે-ઘુ્રસકે રડી પડી
વિદ્યાનો લાલ-બ્લાઉઝ એકતા માટે શુકનવંતો છે
મહેશ માંજરેકર હવે કિન્નર બનશે
કરિના-એકતા વચ્ચેની દુશ્મની વધવા માંડી
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved