Last Update : 06-July-2012, Friday

 
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ

- મોન્સૂન બોરંિગ નહી યાદગાર બને જો ઘરે જ તમે હોમ મેકઓવર, પાર્ટી ફંડા કે તમારુ ફેવરિટ રીડીંગ પ્લેસ બની જાય.

 

મોન્સૂન કંટાળા જનક લાગે છે તેવું ઘણા કહે છે પણ આ સિઝનને પણ કાયમ માટે યાદગાર બનાવી શકાય છે. જો જો એવું માનતા કે વરસાદમાં કરેલા તમામ કામ અગવડભર્યા લાગે છે. જો તમે કામ જ કરે રાખશો તો આ પોસિબલ છે પણ તેને અનુકૂળ થઈ તેને એન્જોય કરતા શીખવું જોઈએ. અહી એવું પણ નથી કે વરસાદની મઝા માટે ખુલ્લામાં બહાર જ નીકળવું પડે. કેટલીક એક્ટિવીટી એવી પણ છે જે કરવાથી વરસાદમાં તેની મઝા લઈ શકાય છે. ખાસ કરીને વિમેન આ સમયમાં હોમ પાર્ટીનો ફંડા અપનાવે છે. જેમાં તેઓ ક્લોઝ ફ્રેન્ડસને બોલાવે છે અને બપોરે ઝરમરતા વરસાદમાં નાની પાર્ટી રાખે છે. તેમાં ઘરની મ્યુઝિક સિસ્ટમ જ ડીજેની ગરજ સારે છે અને ગુ્રપમાં આનંદ લૂટી શકાય છે. આ કરવા માટે બસ દરેકને એક ફોન જ કરવો કાફી છે બાકીનું તમામ કામ ઘરે જ થાય છે.
જ્યારે પાર્ટીનું આયોજન ન થાય ત્યારે હું રસોઈકળમાં એક્સપિરીમેન્ટ કરુ છું સપના ઝવેરી કહે છે, જ્યારે પણ વરસાદને કારણે બહાર નીકળી શકાતું ન હોય ત્યારે ઘરે કિચનમાં ક્યાં સમય પસાર થઈ જાય છે કે ખબર જ પડતી નથી. મેઈન આઈટમથી લઈને ડેઝર્ટ સુઘી ટ્રાય કરુ છું અને જ્યારે પતિ આવે એટલે અમે બંન્ને વરસાદી સાંજે એન્જોય કરીએ છીએ. ક્યારેક એવું પણ બને કે કોઈ એક્ટિવીટી ન હોય ત્યારે રીડીંગ મારો બેસ્ટ હોબી છે. બેડમાં પડ્યાં પડ્યાં મારી ફેવરિટ ફિક્શનમાં દિવસ પસાર થઈ જાય છે ને ઉઠવાનું મન પણ થતું નથી.
વરસાદના સમયમાં હું બઘી જ ચંિતાઓ ભૂલીને ડાન્સ કરુ છું પ્રિયંકા કહે છે, તેનાથી કેલરી પણ બર્ન થાય છે અને મૂડ પણ સુઘરે છે. આમ પણ વરસાદમાં વોકંિગ માટે જઈ શકાતું નથી ત્યારે ઘરે જ આ પ્રકારની એક્ટિવીટી કરીને ફિટનેસ જાળવી શકાય છે. ડાન્સ કર્યા પછી સેકન્ડ પ્રાયોરિટી હું હોમ મેકઓવરને આપું છું. ખાસ કરીને વરસાદમાં ઘરે જ રહેવાનું હોય એટલે આ સમયમાં ઘરની અંદના કામો પતાવી શકાય છે અને આપણા ડ્રિમ હોમને સાફ સુથરુ રાખી શકાય છે. માત્ર ટીવી આગળ જ બેસી રહેવું તેના કરતાં ઘરને નવો લૂક આપીએ તો બે કામ થાય.
ખાસ કરીને મોન્સૂનમાં બાલ્કનીમાં બેસીને કોફી પીતા પીતા વરસાદ જોવાની મઝા જ કંઈક ઓર છે સુઘા મહેતા કહે છે, આ સાથે જો આપણો બેસ્ટ ફ્રેન્ડ પણ સાથે હોય તો વાતોના તડાકા સાથે કોફીના મઝા બમણી બને છે. જો કે તમને કોફીને બદલે ચ્હા અને બિસ્કીટ ભાવતા હોય તો ચોઈસ તમારા હાથમાં છે. આ સાથે કેટલાક બોર્ડ ગેમને પણ બેસ્ટ ઓપ્શન માને છે. ડેર એન્ડ ટથ કે સ્કીબલ જેવી ગેમ ફ્રેન્ડસ સાથે રમવાની મઝા આવે છે. તેની સાથે બાઈટંિગ અને ડ્રિન્કસ હોય તો વળી ઓર મઝા આવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved