Last Update : 06-July-2012, Friday

 

સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ગણેશોત્સવ સમન્વય સમિતિ સહમત થઈ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૫
આ વર્ષે ગણપતિની મૂર્તિની ઊંચાઈ ૧૮ ફૂટ સુધી મર્યાદિત રાખવાના મુંબઈ મહાનગર પાલિકાના નિર્ણયને સાર્વજનિક ગણેશોત્સવ મંડળે તથા મૂર્તિકાર સંગઠનોએ સહમતી આપી છે. પરિણામે ગણેશજીની મૂર્તિ ૧૮ ફૂટથી ઊંચી નહિ હોય.
ગણપતિની મૂર્તિ ૧૮ ફૂટની તેમજ તે ઈકોફ્રેંડલી બનાવવી જોઈએ એ સંબંધે મુંબઈ મહાનગર પાલિકાની મુખ્ય કચેરમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તથા મૂર્તિકાર સંગઠન તથા સમન્વય સમિતિના પદાધિકારી સાથે યોજાયેલી મીટિંગમાં ઉપરોક્ત બાબતે ગંભીર ચર્ચા બાદ નિર્ણય લેવાયો હતો.
આ અંગે સાર્વજનિક સમન્વય સમિતિના પદાધિકારી નરેન્દ્ર દહિબાંળકરે જણાવ્યું હતું કે ગણેશ મૂર્તિની ઊંચાઈ જમીનથી ૧૮ ફૂટ હશે. અને વિસર્જન દરમિયાન આવતી અનેક અડચણો દૂર કરવાની ખાતરી વહીવટીતંત્રે આપી છે.
પાલિકા દ્વારા તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને અપાતી સુવિધાઓ આ વર્ષે પણ ઉપલબ્ધ થશે. ગણેશોત્સવ પૂર્વે શહેરભરના રસ્તા પર પડેલા તમામ ખાડાઓ પૂરીને રસ્તાને સમથળ કરાશે. ખાસ કરીને ગણેશના આગમન અને વિર્સજનના માર્ગ પરના રસ્તાના ખાડાઓ સામે ખાસ ધ્યાન આપવામાં આવશે, એવી ખાતરી વહીવટીતંત્રે આપી હોવાનું નરેન્દ્ર દહિબાંવકરે જણાવ્યંુ હતું.
પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધારે કૃત્રિમ તળાવને બાંધવા પાલિકા કટિબદ્ધ થઈ છે.
સામાન્ય પણે શહેરમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોમાં ગણેશ મૂર્તિની ઊંચાઈ ૨૦ થી ૨૫ ફૂટ વચ્ચેની રહે છે. શહેરભરમાં લગભગ ૧૦૪૦૦ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved