Last Update : 06-July-2012, Friday

 
સોમવારે તમારા કમ્પ્યૂટરમાં વાઇરસનો ખતરો

- એક્સપર્ટ દ્વારા બ્લેકઆઉટની ચેતવણી

 

તા.9 જુલાઈએ લગભગ 2.5 લાખ કમ્પ્યૂટર વાયરસની ઝપેટમાં આવી શકે છે જેને કારણે કમ્પ્યૂટર ઈન્ટરનેટ એક્સેસ નહીં કરી શકે. આ દિવસે કમ્પ્યૂટર નેટવર્કિંગ માટે તબાહીવાળો મનાઈ રહ્યો છે અને એક્સપર્ટ્સે બ્લેકઆઉટની ચેતવણી પણ જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આવા વાયરસ લાખો કમ્પ્યૂટર પર અટેક કરીને મોટા નાણાંકીય કૌભાંડોનો હિસ્સો બની ચુક્યા છે.

Read More...

C.A.: CPT પરીક્ષા નહીં આપવી પડે

- હજારો વિદ્યાર્થીઓને લાભ મળશે

 

વડોદરામાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાનાં પ્રમુખ જયદીપ શાહે જણાવ્યું કે આગામી એકાદ-બે અઠવાડિયામાં સી.એ. માટેનાં નિયમો હળવા બનતાં હજારો વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. તેમણે જણાવ્યું કે B.Com.માં 55 કે તેથી વધુ માર્ક્સ મેળવશો તો CPTની પરીક્ષા નહીં આપવી પડે.

Read More...

 

ભાવનગર:અકસ્માત થતાં લોકોએ બસને સળગાવી
i

- લોકો જીવ બચાવીને બહાર આવ્યા

 

ભાવનગરમાં આજે સવારે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં વિફરેલી ટોળાએ બસને આગ ચાંપી દેતાં બસમાં મુસાફરી કરતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. જો કે મુસાફરો જીવ બચાવીને બહાર દોડી આવ્યા હતા. જો કે સદ્નસીબે કોઇ જાન હાનિ થયેલ નથી.

 

Read More...

કર્મચારીના આપઘાતથી કોર્પોરેશન સજ્જડ બંધ

- રાજકોટ ઃ અધિકારીઓ સામે રોષ

 

રાજકોટ મહાનગર પાલિકાના કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી કંટાળીને અમદાવાદની હોટલમાં આપઘાત કર્યો હતો જેના મુદ્દે આજે સવારે કર્મચારી સંગઠનોએ રાજકોટ મહાનગર પાલિકામાં હોબાળો મચાવીને હડતાળ જાહેર કરીને અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી.

 

Read More...

દમણ કોર્ટે ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી

- ચોરને ફટકારતા તેનું મોત થયું હતું

 

દમણ સેસન્સ કોર્ટે વર્ષ-2001ની ઘટનામાં ચાર આરોપીઓને આજીવન કેદ અને રૂ.5000નો દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ કેસ અંતર્ગત આ આરોપીએ ઘરમાં ચોરી કરવા આવેલા ચોરને પોલીસ આવી ગઇ હોવા છતાં જાહેરમાં ફટકાર્યો હતો અને તેને કારણે તેનું મોત થયું હતું. આ કેસમાં કુલ પાંચ આરોપી હતા. તેમાં એક આરોપી કાલીદાસ પટેલનું કુદરતી મોત થયું હતું.

Read More...

સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની બેઠક ભરવાનું કૌભાંડ

-ગ્રાન્ટેડ કોલેજોનું ઊંચું મેરિટ

 

ગુજરાત યુનિવર્સિટીની જુદી-જુદી કોલેજોમાં ત્રીજું મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એફ.વાય.બી.કોમ.ની ત્રીજી મેરિટ લીસ્ટમાં પણ ગ્રાન્ટેડ કોલેજોનું મેરિટ ઊંચું આવતા વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું છે. જ્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની બેઠક ભરાય તે માટેનું એક વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે.

Read More...

- ગાંધીનગરના પીપળજ ગામનો કિસ્સો

 

ગાંધીનગર જિલ્લાના પીપળજ ગામમાં ૨૦ ગાયોને ઝેરી ખોરાકની અસર થતાં ૨ ગાયો તરફડીયાના મારીને મોતને ભેટી હતી. હાલ પશુ ચિકિત્સકની ટીમ દ્વારા ગંભીર ૧૮ ગાયોની સારવાર અપાઇ રહી છે.
પીપળજ ગામમાં ગુરુવારે સાંજે એઠવાડ ખાવાથી ૨૦થી વધુ ગાયોેને ખોરાકી ઝેરની અસર થઇ હતી. આ અંગેની જાણ થતાં પશુ ચિકિત્સકની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી.

Read More...

 

  Read More Headlines....

ભારતનાં પદ્મનાભ મંદિરમાં 10,00,000 કરોડની સંપત્તિ

ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો કોઇ વિચાર નથી ઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર

માયાવતી વિરુદ્ધ CBIની તપાસ નહીં ઃ સુપ્રિમ, માયાવતીએ કહ્યું ન્યાય મળ્યો છે

આંધ્રના ચન્દ્રબાબુ પક્ષના નેતા જી. દીપક પાસે ૬૮૦૦ કરોડની સંપત્તિ

આઈટમ ગીત માટેનો ડ્રેસ સોનાક્ષીએ જાતે તૈયાર કર્યો

માઘુરી દીક્ષિતે શાહિદ કપૂરની બિલ્ડીંગમાં બે ફલેટ ખરીદ્યા

 

Headlines

સોમવારે તમારા કમ્પ્યૂટરમાં વાઇરસનો ખતરો ઃ બ્લેકઆઉટની ચેતવણી
AICTE દ્વારા દિલ્હીમાં દેશભરનાં ટેકનિકલ શિક્ષકોને ટ્રેનિંગ આપશે
બોગસ એલ.સી. કૌભાંડ:અમદાવાદની શાળાની માન્યતા રદ થશે
C.A., તો.. CPT પરીક્ષા નહીં આપવી પડે ઃ જયદીપ શાહ
ભારતનાં પદ્મનાભ મંદિરમાં 10,00,000 કરોડની સંપત્તિ
 
 

Entertainment

માઘુરી દીક્ષિતે શાહિદ કપૂરની બિલ્ડંિગમાં બે ફલેટ ખરીદ્યા
સલમાન ખાને રણબીર કપૂર સામે દોસ્તીનો હાથ લંબાવ્યો
આઈટમ ગીત માટેનો ડ્રેસ સોનાક્ષી સંિહાએ જાતે તૈયાર કર્યો
સિઘ્ધાર્થ રોય કપૂરે વિદ્યા બાલનનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું
અજય દેવગણની એનિમેટેડ ગેમ ‘એંગ્રી દેવગણ’ ખૂબ જ લોકપ્રિય થઇ
 
 

Most Read News

ઉત્તર પ્રદેશમાં પ્રત્યેક ધારાસભ્યને રૃા. ૨૦ લાખની કાર
૨૦ લાખ ટન ઘઉંની નિકાસને કેન્દ્ર સરકારની મંજૂરી
દિલ્હીમાં પાણીના વિતરણનું ખાનગીકરણ કરાશે ઃ શીલા દીક્ષિત
વાજપેયી કલામને કેબિનેટમાં પ્રધાન બનાવવા માંગતા હતા
કેરળમાં શિક્ષિકાઓને મિટિંગમાં લીલું બ્લાઉઝ પહેરવું ફરજીયાત
 
 

News Round-Up

સદાનંદ ગોવડાના સ્થાને જગદીશ શેટ્ટાર નવા મુખ્યમંત્રી બનશે
અયોધ્યામાં બાબરી ધ્વંસ અંગે નરસિંહરાવે આંખ આડા કાન કરેલા
આઈ.એસ.આઈ.નો મેજર સમીરઅલી કંટ્રોલ રૃમમાં હતો ઃ જુન્દાલ
દક્ષિણ ભારતના પાંડય સમ્રાટોની સ્વિસ બેન્કમાં રહેલી મિલકતની તપાસ કરો
જંતર મંતર પર કેજરીવાલ અને અણ્ણા ટીમને ઉપવાસની મંજૂરી ન મળી
 
 
 
 
 

Gujarat News

વડાપ્રધાન ન બન્યાનો રંજ નથી રાષ્ટ્રપતિ પદનો સંતોષ ઃ પ્રણવદા
'ગુજરાતમાં 'પોપાબાઈનું રાજ' છે એટલે ગુનેગારોને છૂટ્ટો દોર'

સાદિક જમાલ એન્કાઉન્ટરની તપાસ બીજી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરો

દિલીપ સંઘાણીની ઉઘાડી લૂંટ, પરિવારને ૩ કરોડની ખેરાત
'કલગી'ના જુગારખાનાની લતે ચડેલો જુગારી નીકળી ન શકતો
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
  [આગળ વાંચો...]
 

Business

સપ્ટે. '૧૧ બાદ ફંડ હાઉસોની AUM ૪ ટકા વધીને ૭ લાખ કરોડ નજીક
ચીન, ઈસીબીએ વ્યાજ દરો ઘટાડતા પૂર્વે શેરોમાં વ્યાપક તેજીઃ સેન્સેક્ષ ૧૩ સપ્તાહની ૧૭૫૩૯ ઊંચાઈએ
સોનામાં રૃ.૨૫૦નો ઉછાળો ઃ ચાંદી ૩ દિવસમાં રૃ.૧૦૯૦ વધી રૃ.૫૪ હજાર કુદાવી ગઈ
નીતિવિષયક નિર્ણયોમાં સ્થગિતતાથી નવા પ્રોજેકટોમાં ૨૭ ટકાનો ઘટાડો

વૈશ્વિક ભાવમાં મક્કમતાને પગલે સરકારને હાલમાં ઘઉં નિકાસ કરવાની ઊતાવળ નથી

[આગળ વાંચો...]
 

Sports

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે
 

Ahmedabad

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં કેતન તિરોડકરની ધરપકડ
જજીસ બંગલા પાછળના રસ્તા પર કારમાંથી લાશ મળી
નવાં રાજ્યોની માંગણી કરનારાઓ સરદારને યાદ કરે

'કલગી હાઉસ'માં વિવાદોની પતાવટ, રૃપિયાની રેલમછેલ

•. કંપનીઓ પાસે વિદેશમાં ભરેલા ટેક્સની વિગતો માગી
[આગળ વાંચો...]
 

Baroda

ઢાઢર નદીમાં મગરો, કરચલા વચ્ચે ઘેરાયેલી ૧૩ ગાયોનાં મોત
એસ.ટી.ના અધિકારી તેમજ કર્મચારી લાંચ લેતા ઝડપાયા
રેસ્ટોરાંના સંચાલકને શિવસેનાના નામે મારી નાંખવાની ધમકી

૫૩ સ્થળે ઇન્કમટેક્ષના દરોડામાં ૬૮ કરોડનું કાળુ નાણું ઝડપાયુ

અમેરિકાના તરૃણો વેકેશનમાં બાલગોકુલમના બાળકોની વહારે
  [આગળ વાંચો...]
 

Surat

રૃ.૪૦,૯૫૦ વળતરનું પ્રલોભન આપી માત્ર રૃ।.૮૫૦ ચુકવાયા
સુરત સહિત દ.ગુજરાતમાં અડધાથી ૭.૫ ઇંચ વરસાદ
ઉધના બેંક લોન કૌભાંડમાં બે ડીરેકટરને ૮ દિવસના રિમાન્ડ
સુરખાઇ ગામમાં એરફોર્સના બે હેલીકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ
મહારાષ્ટ્રમાંથી નવી કાર ચોરી ગુજરાતમાં વેચવાનું રેકેટ પકડાયું
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડની આર.જે.જે.હાઇસ્કૂલ પર પથ્થરમારો
નવસારી રાત્રે ચાર કલાકમાં મુશળધાર ચાર ઇંચ વરસાદ
બાંધકામ કરનાર તથા તલાટી સામે અદાલતી તીરસ્કારની કાર્યવાહીની માંગ
વલસાડની નદીમાં ન્હાવા પડેલા ૬ પૈકી બે યુવાનો ડૂબી ગયા
રેલવે ટ્રેક પર ટ્રક પલ્ટી જતા સુરત ભુસાવળ ટ્રેન વ્યવહાર ખોટકાયો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બિલોદરા પાસે સાંકડા પુલ પર બે ટ્રકો ફસાતા ચક્કાજામ
સોજિત્રાના પીએસઆઈ અને જમાદાર લાંચ લેતા ઝડપાયા
ખેડા જિલ્લા કોંગ્રેસનું ૭મીએ શાળા- કોલેજો બંધનું એલાન

કપડવંજના ભોજનાલયમાંથી પોણા બે લાખથી વધુ રકમની ચીલઝડપ

આણંદના પૂર્વ કાઉન્સિલરે વેપારીને મારી નાંખવાની ધમકી આપી
  [આગળ વાંચો...]
 

Saurastra

નોકરીની લાલચ આપી રાજકોટ અને જૂનાગઢમાં યુવતી ઉપર બળાત્કાર
ફાસ્ટ્રેક કોર્ટ બંધ થવાનાં વિરોધમાં વકીલો દ્વારા રેલી

કોલસા કૌભાંડમાં શિક્ષકની ભૂમિકા ખૂલતાં શિક્ષણ ખાતાં દ્વારા તપાસ

વિખુટા પડેલા બે સિંહ બાળોનું માતા સાથે મિલન કરાવતું વનતંત્ર
ટંકારાના ટોળ ગામે જળસંકટ, પીવાના પાણી માટે ૧૫ દિવસથી રઝળપાટ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વરસાદી માહોલ વચ્ચે વલભીપુરમાં એક, ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ
ઉમરાળા શહેરમાં વીજ ધાંધીયાની રોજીંદી સમસ્યાથી ત્રસ્ત
હાથબ ગામે નરેગા યોજનામાં મોટી ગેરરીતિ થયાની ફરિયાદ
મહુવાના ખરેડ ગામે વિદ્યાલય નહીં બનાવાય તો સાગરખેડૂઓ આંદોલન કરશે
શહેરની ઐતિહાસિક ગંગાદેરીમાં રાત્રે લાઇટની જરૃર નથી ઃ પૂરાતત્વ ખાતુ
  [આગળ વાંચો...]
 

North Gujarat

આંબલીયાળ ગામે વૃક્ષછેદન કરનાર ખેડૂત સામે કાર્યવાહી

છઠીયારડામાં ખેતરના ભેલાણ બાબતે બે જૂથો વચ્ચે મારામારી
વાવાઝોડાથી તબાહી ઃ ૫૦ ઘરોનાં છાપરાં ઉડયાં

પાટણ સિવિલમાં આરએમઓ અને ઈએમટી વચ્ચે દર્દીને લઈને હોબાળો

૧૧ માસના કરાર આધારિત રાજ્યના ડોક્ટરો સાથે ઓરમાયું વર્તન

  [આગળ વાંચો...]

 

 


 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved