Last Update : 06-July-2012, Friday

 

આઈ.એસ.આઈ.નો મેજર સમીરઅલી કંટ્રોલ રૃમમાં હતો ઃ જુન્દાલ

આઈ.એસ.આઈ.ના અન્ય એજન્ટ સાજીદ મીરની હાજરીની પણ કબુલાત

મુંબઇ, તા. ૫
આપણી તપાસ એજન્સીઓ જેમ-જેમ અબુ જુન્દાલની પુછપરછમાં આગળ ધપતી જાય છે તેમ-તેમ એક પછી એક વિસ્ફોટક રહસ્યો બહાર આવતા જાય છે. અબુએ કબુલ્યું છે કે ૨૬/૧૧ના મુંબઇ હુમલા સમયે આઈ.એસ.આઈ.ના સંચાલક મેજર સમીર અલીએ કરાંચી કંટ્રોલ રૃમની મુલાકાત લીધી હતી. અને લશ્કરે તોયબાના કમાન્ડર ઝકીઉર રહેમાન લખવીને કેટલીક સૂચનાઓ આપી હતી.
આ પ્રકારની જ કબુલાત પાકિસ્તાની-અમેરિકન નાગરીક અને તોયબાના સદસ્ય ડેવીડ હેડલીએ પણ અમેરિકન એજન્સીઓ સમક્ષ કરી હતી કે ૨૬/૧૧ ના હુમલામાં મેજર સમીરની સંડોવણી હતી. આ ઉપરાંત આઈ.એસ.આઈ.નો અન્ય એક એજન્ટ સાજીદ મીર પણ મુંબઇ હુમલામાં તેમજ ભારતમાં અન્ય હુમલાઓ કરવાના કાવત્રામાં સંડોવાયેલો માનવામાં આવે છે. તેમણે અજમલ કાસબ અને તેના નવ સાથીઓને હુમલો કરવામાં સહાય કરી હતી.
૨૬/૧૧નો હુમલોએ ભારત પરનો સૌથી ખરાબ ત્રાસવાદી હુમલો મનાય છે જેમાં પાકિસ્તાનના તાલિમબદ્ધ ત્રાસવાદીઓએ મુંબઇમાં નિર્દોષ નાગરિકો પર હુમલો કરીને ૧૬૬ લોકોને હણ્યા હતા અને અનેકને ઘાયલ કર્યા હતા.
હુમલો પૂર્ણ થયા પછી સમીર અલીએ તમામ હાજર ગુનેગારોને વિખેરાઈ જવા તેમજ ભૂગર્ભમાં ઉતરી જવા જણાવ્યું હતું. વૈશ્વિક દબાણ વધતા છેલ્લે પાકિસ્તાની કેન્દ્રિય દળોએ કંટ્રોલ રૃમ પર દરોડો પાડીને તેનો નાશ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
 
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved