Last Update : 06-July-2012, Friday

 

બિપ્સે જોશ હાર્નેટને ગ્રીટીંગ્સ મોકલ્યા

- જોશ સાથે હોલિવૂડ ફિલ્મ કરી હતી

પોતાના દોસ્તો અંગે બિપાસા બસુ ખૂબ ચોક્કસ છે અને વાર-તહેવારે દોસ્તોને શુભેચ્છા મોકલવાનું કદી ભૂલતી નથી. હોલિવૂડમાં જાૅશ હાર્નેટ સાથે ધ સંિગ્યુલારિટી ફિલ્મ કર્યા બાદ બિપાસા અને જાૅશ સારા મિત્રો બની ગયાં હતાં. ચોથી જુલાઇનો દિવસ અમેરિકાના સ્વાતંત્ર્ય દિન તરીકે ઊજવાય છે એ હકીકત યાદ રાખીને બિપ્સે જાૅશને ટ્‌વીટર દ્વારા ખાસ શુભેચ્છા પાઠવી હતી. આવી બાબતોમાં એ લાગણીશીલ બની જાય છે.

Read More...

વિલનની ભૂમિકા માટે દસ કરોડની ઓફર

-દત્ત વિલનનો રોલ નિભાવશે

અગ્નિપથની રિમેકમાં કાંચા ચીનાનો રોલ કરીને સૌની તારીફ મેળવ્યા બાદ સંજય દત્ત ફરીએકવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. વિલનનો રોલ નિભાવવા માટે તેને દસ કરોડ રૃપિયા ચૂકવવામાં આવશે.

શૈતાન ફેમ ડિરેક્ટર બિજોય નામ્બિયારે તેમની આગામી અનટાઈટલ્ડ ફિલ્મ માટે સંજુબાબાને સાઈન કર્યા છે. બિજોયની આ ફિલ્મમાં વિલન ખૂબ મહત્ત્વની ભૂમિકામાં છે, જેના માટે તેઓ દમદાર અને ઢાંસૂ પરફોર્મન્સ આપી શકે તેવા

Read More...

સરબજીતને મુક્ત કરો ઃ સલમાન ખાન

i

- ટ્વિટર ઉપર સંદેશો મોકલ્યો

સમગ્ર દેશ જ્યારે સરબજીત સિંઘની મુક્તિની દુહાઈ કરી રહ્યો છે ત્યારે સલમાન ખાન પણ સરબજીતની પડખે આવ્યો છે. સલમાને ટ્વિટર પર પાકિસ્તાનની 'આવામ' (પ્રજા), મિડીયા, રાષ્ટ્રપતિ ઝરદારી અને સરકારને ઉદ્દેશીને સંદેશો લખ્યો છે, 'ત્રીસ વર્ષથી પરિવારથી દૂર રહેલા સરબજીત સિંઘને મુક્ત કરીને તેમના પરિવાર સાથે મેળાપ કરાવવો એ અદ્ભૂત રહેશે. હું આશા રાખું છું કે આ તમારું પોતાનું કાર્ય હોય એ રીતે તમે મને મારા આ કામમાં મદદ કરશો.'

Read More...

શાહરૃખ એઇટ પેક એબ્સ બનાવશે

-ફરાહની ફિલ્મમાં સરપ્રાઇઝ આપશે

 

ફરાહ ખાનની ઓમ શાંતિ ઓમમાં દર્દ-એ-ડિસ્કો સોન્ગ માટે સિક્સ પેક એબ્સ બનાવીને સૌને સરપ્રાઇઝ કરી દીધા હતા. હવે ફરીએકવાર કિંગખાન ફરાહની ફિલ્મ 'હેપ્પી ન્યુ યર' માટે કમર કસવા તૈયાર છે.

 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાહરૃખ હેપ્પી ન્યુ યરમાં એઇટ પેક્ એબ્સ બતાવશે.

 

Read More...

'હું હજુય એ કીસ ભૂલ્યો નથી'

- જસ્ટિન બીબરે કહ્યું

 

ગાયક જસ્ટિન બીબર કહે છે કે મારા જીવનની પહેલી કીસ મારા માટે બેસ્ટ અને યાદગાર બની રહી હતી. જો કે એ વખતે હું થોડો નર્વસ હતો. બીબર ૨૦૧૦થી સેલિના ગોમેઝ સાથે ડેટંિગ કરી રહ્યો છે.‘ મારા જીવનની બેસ્ટ કીસ સેલિના સાથેની પહેલી કીસ હતી. એ કીસ અમે કારમાં કરી હતી.

 

Read More...

બોલીવુડમાં નાની બજેટની ફિલ્મોની ધૂમ રહી

- આવી ફિલ્મો પણ હિટ નીવડી

 

આ વરસના પહેલા છ માસમાં બીગ બજેટની અગ્નિપથ, હાઉસફૂલ ટુ અને રાઉડી રાઠોડ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી અને ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો એ સાથે નાના અને મઘ્યમ બજેટની ફિલ્મો પણ હિટ નીવડી એટલે ટ્રેડ પંડિતો માને છે કે પહેલા છ મહિના નાના અને મઘ્યમ બજેટની ફિલ્મોના હતા.

Read More...

રાજેશ ખન્નાનું બોડી ચેક-અપ કરાયું

- લીવરની બીમારી છે

 

સુપરસ્ટાર રાજેશ ખન્નાની તબિયત સ્ટેબલ હોવાનંુ મુંબઇની લીલાવતી હૉસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું. ખૂબ થાક અને નબળાઇની ફરિયાદ પછી શનિવારે રાજેશને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. એ લિવરની બીમારીનો ભોગ બન્યો હતો.

 

Read More...

 

આશિકી-2નું શૂટિંગ શરૂ થવામાં ઃ મૂળ આશિકી હિટ હતી

મારા ગાયનમાં એડિટિંગ થાય છે ઃ ટીનેજર ગાયક બીબરનો દાવો

Entertainment Headlines

માઘુરી દીક્ષિતે શાહિદ કપૂરની બિલ્ડંિગમાં બે ફલેટ ખરીદ્યા
સલમાન ખાને રણબીર કપૂર સામે દોસ્તીનો હાથ લંબાવ્યો
આઈટમ ગીત માટેનો ડ્રેસ સોનાક્ષી સંિહાએ જાતે તૈયાર કર્યો
સિઘ્ધાર્થ રોય કપૂરે વિદ્યા બાલનનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું
અજય દેવગણની એનિમેટેડ ગેમ ‘એંગ્રી દેવગણ’ ખૂબ જ લોકપ્રિય થઇ
સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો

Ahmedabad

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં કેતન તિરોડકરની ધરપકડ
જજીસ બંગલા પાછળના રસ્તા પર કારમાંથી લાશ મળી
નવાં રાજ્યોની માંગણી કરનારાઓ સરદારને યાદ કરે

'કલગી હાઉસ'માં વિવાદોની પતાવટ, રૃપિયાની રેલમછેલ

•. કંપનીઓ પાસે વિદેશમાં ભરેલા ટેક્સની વિગતો માગી
[આગળ વાંચો...]
 

Baroda

ઢાઢર નદીમાં મગરો, કરચલા વચ્ચે ઘેરાયેલી ૧૩ ગાયોનાં મોત
એસ.ટી.ના અધિકારી તેમજ કર્મચારી લાંચ લેતા ઝડપાયા
રેસ્ટોરાંના સંચાલકને શિવસેનાના નામે મારી નાંખવાની ધમકી

૫૩ સ્થળે ઇન્કમટેક્ષના દરોડામાં ૬૮ કરોડનું કાળુ નાણું ઝડપાયુ

અમેરિકાના તરૃણો વેકેશનમાં બાલગોકુલમના બાળકોની વહારે
  [આગળ વાંચો...]
 

Surat

રૃ.૪૦,૯૫૦ વળતરનું પ્રલોભન આપી માત્ર રૃ।.૮૫૦ ચુકવાયા
સુરત સહિત દ.ગુજરાતમાં અડધાથી ૭.૫ ઇંચ વરસાદ
ઉધના બેંક લોન કૌભાંડમાં બે ડીરેકટરને ૮ દિવસના રિમાન્ડ
સુરખાઇ ગામમાં એરફોર્સના બે હેલીકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ
મહારાષ્ટ્રમાંથી નવી કાર ચોરી ગુજરાતમાં વેચવાનું રેકેટ પકડાયું
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડની આર.જે.જે.હાઇસ્કૂલ પર પથ્થરમારો
નવસારી રાત્રે ચાર કલાકમાં મુશળધાર ચાર ઇંચ વરસાદ
બાંધકામ કરનાર તથા તલાટી સામે અદાલતી તીરસ્કારની કાર્યવાહીની માંગ
વલસાડની નદીમાં ન્હાવા પડેલા ૬ પૈકી બે યુવાનો ડૂબી ગયા
રેલવે ટ્રેક પર ટ્રક પલ્ટી જતા સુરત ભુસાવળ ટ્રેન વ્યવહાર ખોટકાયો
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બિલોદરા પાસે સાંકડા પુલ પર બે ટ્રકો ફસાતા ચક્કાજામ
સોજિત્રાના પીએસઆઈ અને જમાદાર લાંચ લેતા ઝડપાયા
ખેડા જિલ્લા કોંગ્રેસનું ૭મીએ શાળા- કોલેજો બંધનું એલાન

કપડવંજના ભોજનાલયમાંથી પોણા બે લાખથી વધુ રકમની ચીલઝડપ

આણંદના પૂર્વ કાઉન્સિલરે વેપારીને મારી નાંખવાની ધમકી આપી
  [આગળ વાંચો...]
 

Saurastra

નોકરીની લાલચ આપી રાજકોટ અને જૂનાગઢમાં યુવતી ઉપર બળાત્કાર
ફાસ્ટ્રેક કોર્ટ બંધ થવાનાં વિરોધમાં વકીલો દ્વારા રેલી

કોલસા કૌભાંડમાં શિક્ષકની ભૂમિકા ખૂલતાં શિક્ષણ ખાતાં દ્વારા તપાસ

વિખુટા પડેલા બે સિંહ બાળોનું માતા સાથે મિલન કરાવતું વનતંત્ર
ટંકારાના ટોળ ગામે જળસંકટ, પીવાના પાણી માટે ૧૫ દિવસથી રઝળપાટ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

વરસાદી માહોલ વચ્ચે વલભીપુરમાં એક, ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ
ઉમરાળા શહેરમાં વીજ ધાંધીયાની રોજીંદી સમસ્યાથી ત્રસ્ત
હાથબ ગામે નરેગા યોજનામાં મોટી ગેરરીતિ થયાની ફરિયાદ
મહુવાના ખરેડ ગામે વિદ્યાલય નહીં બનાવાય તો સાગરખેડૂઓ આંદોલન કરશે
શહેરની ઐતિહાસિક ગંગાદેરીમાં રાત્રે લાઇટની જરૃર નથી ઃ પૂરાતત્વ ખાતુ
  [આગળ વાંચો...]
 

North Gujarat

આંબલીયાળ ગામે વૃક્ષછેદન કરનાર ખેડૂત સામે કાર્યવાહી

છઠીયારડામાં ખેતરના ભેલાણ બાબતે બે જૂથો વચ્ચે મારામારી
વાવાઝોડાથી તબાહી ઃ ૫૦ ઘરોનાં છાપરાં ઉડયાં

પાટણ સિવિલમાં આરએમઓ અને ઈએમટી વચ્ચે દર્દીને લઈને હોબાળો

૧૧ માસના કરાર આધારિત રાજ્યના ડોક્ટરો સાથે ઓરમાયું વર્તન

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

વડાપ્રધાન ન બન્યાનો રંજ નથી રાષ્ટ્રપતિ પદનો સંતોષ ઃ પ્રણવદા
'ગુજરાતમાં 'પોપાબાઈનું રાજ' છે એટલે ગુનેગારોને છૂટ્ટો દોર'

સાદિક જમાલ એન્કાઉન્ટરની તપાસ બીજી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરો

દિલીપ સંઘાણીની ઉઘાડી લૂંટ, પરિવારને ૩ કરોડની ખેરાત
'કલગી'ના જુગારખાનાની લતે ચડેલો જુગારી નીકળી ન શકતો
 

International

ઓલીમ્પિક પહેલાં લંડનમાંથી છ આતંકવાદીઓની ધરપકડ

આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન પર બ્રિટનનો પ્રતિબંધ
ભારતીય સ્ત્રી મિત્રની હત્યા માટે ઓસ્ટ્રેલિયનને જન્મટીપ

જાપાનની ફુકુશીમા હોનારત માનવ સર્જીત હોવાનું તપાસ પંચનું તારણ

  બોઝોન કણ શોધાતા ખ્યાતનામ વિજ્ઞાાનની સ્ટીફન હોકિન્સ ૧૦૦ ડોલર હાર્યા !
[આગળ વાંચો...]
 

National

બોઈંગ વિમાન પર વીજળી ત્રાટકતાં એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરવું પડયું

રાજ્ય સરકારે ગુટખા અને પાન મસાલા પરના પ્રતિબંધને સૈદ્ધાંતિક મંજૂરી

સીબીઆઈએ આરોપનામુ દાખલ કર્યા બાદ ઈડી વિભાગે તપાસ ઝડપી બનાવી
યુરોપીયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરો ઘટાડતાં યુરોના ભાવો તૂટયા
સાર્વજનિક મંડળો ૧૮ ફુટથી ઊંચી ગણેશમૂર્તિ લાવી નહીં શકે
[આગળ વાંચો...]

Sports

દ્રવિડની સફળતાથી 'કેટલાક' સાથી ખેલાડીઓને અદેખાઇ થતી હતી

આજે વિમ્બલડનની ડ્રીમ સેમિફાઈનલ યોકોવિચ અને ફેડરર વચ્ચે ટક્કર
વિમ્બલ્ડનઃસેરેના અને રડવાન્સ્કા વચ્ચે વિમેન્સ સિંગલ્સની ફાઇનલ
ભારતીય ફૂટબોલર સુનિલ સાથે પોર્ટુગલની પ્રતિષ્ઠિત કલબે કરાર કર્યા
ભારત-પાકિસ્તાનની ક્રિકેટ શ્રેણીનો નિર્ણય બંને દેશના બોર્ડ લેશે
[આગળ વાંચો...]
 

Business

સપ્ટે. '૧૧ બાદ ફંડ હાઉસોની AUM ૪ ટકા વધીને ૭ લાખ કરોડ નજીક
ચીન, ઈસીબીએ વ્યાજ દરો ઘટાડતા પૂર્વે શેરોમાં વ્યાપક તેજીઃ સેન્સેક્ષ ૧૩ સપ્તાહની ૧૭૫૩૯ ઊંચાઈએ
સોનામાં રૃ.૨૫૦નો ઉછાળો ઃ ચાંદી ૩ દિવસમાં રૃ.૧૦૯૦ વધી રૃ.૫૪ હજાર કુદાવી ગઈ
નીતિવિષયક નિર્ણયોમાં સ્થગિતતાથી નવા પ્રોજેકટોમાં ૨૭ ટકાનો ઘટાડો

વૈશ્વિક ભાવમાં મક્કમતાને પગલે સરકારને હાલમાં ઘઉં નિકાસ કરવાની ઊતાવળ નથી

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

સ્વાદિષ્ટ ગુજરાતી ટિફિને અમને નોેનવેજમાંથી વેજમાં વાળ્યા
ખુદાની સાચી બંદગી તો હજ કરાવવામાં છે
ચાઈનીઝ મેડિકલ ડિગ્રી પણ અમદાવાદને ખપે
બોયફ્રેન્ડને લોભાવવા માટે રિવેંજ સર્જરી
ઘરે જ ઉઠાવો મોન્સૂનનો આનંદ
ગપસપ માટે કોલેજ પાર્કંિગ બેસ્ટ પ્લેસ
બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે પિતાનો પ્રેમ જરૂરી છે
 

Gujarat Samachar glamour

સોનમ મિલ્ખાસંિહમાં મેકઅપ વગર
બિપાશા બસુ ‘રાઝ-૩’ માટે સેક્સી ફોટાઓ નહીં આપે
દીપિકા સામે નિર્માતાઓએ ઝુકવું પડ્યું
સારા ડિયાસને દ્વીઅર્થી સંવાદોનો જરાય વાંધો નથી
  શત્રુધ્નસંિહાને હોસ્પિટલમાં દાખલ કરાયો
  સ્પાઈડરમેનનો અમેઝંિગ અવતાર
કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ની વિશિષ્ટ વાતો
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved