Last Update : 05-July-2012,Thursday

 
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત

જોખમકારક મકાનમાં માત્ર મૃતક રહેતા હતા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૪
મલાડ (પ) સ્થિત મામલેતદાર વાડી ક્રોસ રોડ નં.૧ પર ચાર માળ ધરાવતી ગોપાલ ભુવન ઈમારત આજે સવારે અચાનક પત્તાના મહેલની માફક તૂટી પડતાં એક વ્યક્તિ મરણ પામી હતી.
આ મૃતકનું નામ ચંદ્રકાન્ત સંઘવી (૫૭ વર્ષ) છે. એમ પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૃમે જણાવ્યું હતું.
મલાડ સ્થિત ઉપરોક્ત સ્થળે આવેલી ગોપાલ ભુવન ઈમારત જર્જરિત હોવાથી તેને ખાલી કરાવેલી હતી. માત્ર આ ઈમારતમાં મૃતક ચંદ્રકાન્ત સંઘવી રહેતા હતા.
આ ઈમારત સવારે ૬.૫૫ વાગે ગોપાલ ભુવનની ઈમારત પત્તાના મહેલની માફક તૂટી પડી હતી. અને આ ઈમારતના કાટમાળ નીચે ચંદ્રકાન્ત સંઘવી ફસાઈ ગયા હતા. અગ્નિશામક દળે તેમને બહાર કાઢીને ભગવતી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં તબીબોએ મેડિકલ તપાસ કરીને સંઘવીને મૃત જાહેર કર્યા હતા.
દરમિયાન પાલિકાના પી/નોર્થ વોર્ડ કચેરીના જુનિયર એન્જિનિયર નાઈકે જણાવ્યું હતું કે આ ઈમારત જોખમી હતી. આથી તેને જર્જરિત જાહેર કરાઈ હતી. અને તેને પાલિકાએ નોટિસ પણ કરાઈ હતી. માત્ર મૃતક જ ત્યાં રહેતા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved