Last Update : 05-July-2012,Thursday

 

ભારતીય વિજ્ઞાાની સત્યેન્દ્રનાથ બોઝનું મહત્ત્વનું યોગદાન
ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો

પ્રોજેક્ટમાં બોઝ ઉપરાંત અનેક ભારતીય વૈજ્ઞાાનિકોની અગત્યની ભૂમિકા
(પી.ટી.આઇ.) જીનેવા, તા. ૪
આખા વિશ્વની નજર હાલ 'સર્ન' તરીકે ઓળખાતા યુરોપિયન સેન્ટર ફોર ન્યુક્લિઅર રીસર્ચ પર મંડાયેલી છે. સર્નની સફળતામાં ભારતીય વૈજ્ઞાાનિક અને ટેકનોલોજીકલ ફાળાનું પણ ઘણું મહત્ત્વ છે. વિશ્વના સૌથી મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં કોલકાતા, મુંબઈ, અલ્હાબાદ અને ભુવનેશ્વરના સંશોધન કેન્દ્રો સાથે સંકળાયેલા અનેક ભારતીય વૈજ્ઞાાનિકો પણ વર્ષોથી જોડાયેલા છે.
ભૌતિક વિજ્ઞાાનમાં હરણફાળ ભરતા સર્નના વૈજ્ઞાાનિકોએ આજે હિગ્સ બોઝોન અથવા 'ગોડ પાર્ટિકલ'ને મળતો આવતો અણુ શોધ્યાનો દાવો કર્યો છે. બ્રહ્માંડની ઉત્પતિમાં આ કણને પાયારૃપ ગણવામાં આવે છે. સર્નમાં થયેલા પ્રયોગો સાથે ભારતનો સંબંધ સત્યેન્દ્રનાથ બોઝ સાથે જોડાયેલો છે. આ 'બોઝોન' શબ્દ સત્યેન્દ્રનાથ બોઝના નામ પરથી આવેલો છે. બોઝના અભ્યાસે વર્ષોથી 'પાર્ટિકલ ફીઝીક્સ'ના ક્ષેત્રે થતા અભ્યાસની સમગ્ર પદ્ધતિ જ બદલી નાખી હતી.
'હિગ્સ બોઝોન' નામ બ્રિટિશ વૈજ્ઞાાનિક પીટર હિગ્સ અને ભારતીય વૈજ્ઞાાનિક સત્યેન્દ્રનાથ બોઝ પરથી ઉતરી આવ્યું છે. બોઝ અને આઇન્ટાઇને કરેલા કામમાં હિગ્સે ઉમેરો કર્યો હતો. જેના પગલે આજની સફળતા હાથ લાગી છે. સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનોએ ગયા વર્ષે જણાવ્યું હતું કે, ભારત આ સમગ્ર પ્રોજેક્ટના પિતા સમાન છે.
આ પ્રોજેક્ટમાં કોલકાતાની સહા અણુ ભૌતિકવિજ્ઞાાન સંસ્થાન, મુંબઈની તાતા ફંડામેન્ટલ રીસર્ચ સંસ્થા, હરિશ્ચંદ્ર રીસર્ચ સંસ્થાન (અલ્હાબાદ) અને ભુવનેશ્વરની ભૌતિક વિજ્ઞાાન સંસ્થાના અનેક વૈજ્ઞાાનિકો વર્ષોથી જોડાયેલા છે. આજની સફળતા બદલ આ તમામે ગર્વ લીધો હતો અને આજની સફળતાની ઉજવણી કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved