Last Update : 05-July-2012,Thursday

 
અમદાવાદમાંથી ગુમ થયેલા 16 બાળકો મળી આવ્યા

- 9 બાળકો 14 વર્ષથી નીચેની વયનાં

 

અમદાવાદમાંથી ગુમ થયેલા 16 બાળકો ગુરુવારે મળી આવ્યા છે. બાળકો મળી આવ્યા તેમાં 9 બાળકો 14 વર્ષની નીચેના છે અને અન્ય 7 બાળકો 14 વર્ષની ઉપરનાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાંથી કુલ 43 બાળકો ગુમ થઇ ગયા હતા. ક્રાઇમ બ્રાંચે બહુચરાજી, પાલનપુર, સનાથળ સહિત ગુજરાતનાં સ્થળો તથા રાજસ્થાનમાંથી આ 16 બાળકોને શોધી કાઢ્યા છે..

Read More...

કેશુભાઇ પટેલ લાપત્તા બાળા વિશ્વાના પરિવારને મળ્યા

- કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ

અમદાવાદના વેજલપુરમાંથી લાપત્તા બનેલી વિશ્વાના પરિવારને મળવા આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને ગોરધનભાઇ ઝડફિયા ગયા હતા. તેઓએ લાપત્તા બાળકોના પ્રશ્ને સરકાર પર દબાણ લાવવાની ખાતરી આપી હતી.
કેશુભાઇ પટેલે જણાવ્યા મુજબ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી ખરાબ થઇ ગઇ છે. પોલીસ લાપત્તા બાળકોને શોધવાના બદલે વાલીઓને

Read More...

ચીખલીનાં ગામમાં હેલિકોપ્ટર ઉતરતાં અચરજ
i

- એરફોર્સનાં 6 જવાનોનો સુરક્ષિત

 

ચીખલીનાં સુખઇ ગામમાં એરફોર્સનાં હેલિકોપ્ટરને જોવા માટે સ્થાનિક ગ્રામજનોથી માંડી આજુબાજુનાં ગામમાં લોકોની ભીડ જોવા મળી છે. ખરાબ હવામાનને કારણે બે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં સુખઇ ગામનાં ઘોડિયા સમાજની વાડીનાં મેદાનમાં ઇન્ડિયન એરફોર્સ...

Read More...

જૂનાગઢ:દિપડો ઘરમાં અને પરિવાર બહાર

- વહેલી સવારે દિપડો ઘરમાં ઘૂસ્યો

 

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના એક આંતરિયાળ ગામમાં આજે દીપડો દિવાલ કૂદીને ઘરમાં આવી પહોંચ્યો હતો. જેના કારણે અંદર આરામ ફરમાવતા પરિવાર સફાળો જાગી ગયો હતો અને તમામ લોકો જીવ બચાવીને ઘર બહાર જતા રહ્યા હતા અને દીપડાને ઘરમાં પૂરી દીધો હતો.
આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવીને દિપડાને પાંજરે પૂર્યો હતો.

Read More...

સેન્ટ ઝેર્વિયર્સ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો

-અમદાવાદની ઘટના

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે મેરિટ લીસ્ટ અંગે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. જેમાં કોલેજો પોતાનાં નિયમો બનાવીને મેરિટ લીસ્ટ બનાવ્યું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા છે. આ ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક તપાસ કમિટી આ કોલેજની મુલાકાત લઇને પોતાનો રિપોર્ટ આપશે.
પ્રાપ્ત વિગતો અનુસાર એફ.વાય.બી.કોમ.નું મેરિટ

Read More...

સુરત:રીક્ષામુસાફરોને લૂંટતી ગેંગ પકડાઇ

-સોનાની ચેન મળી આવી

સુરત પોલીસે ચીખલીકર ગેંગને પકડી પાડી છે, જેમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ રીક્ષાચાલક પુરુષ અને પાછળ બે મહિલાઓ બેસતી અને ત્રીજો કોઇ અજાણ્યો મુસાફર બેસતો તેને નિર્જન સ્થળે લઇ જઇને લૂંટી લેવામાં આવતો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે આ એક જ પરિવારનાં સભ્યોને પકડી પાડતા અનેક ગુનાઓનાં ભેદ ખુલે તેવી પોલીસે આશા વ્યક્ત કરી છે.

Read More...

- અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં જજીસ બંગલોઝ પાછળ આજે વહેલી યુવકની હત્યા કરીને કારમાં લાશ ફેકીને અજાણ્યા શખ્સો પલાયન થઇ ગયા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવકના માથામાં બોથડ પદાર્થ ફટકારીને મોતને ઘાટ ઉતારમાં આવ્યો હતો.
અમરાઇવાડી વિસ્તારમાં જામફળ વાડી ખાતે રહેતા જગદીશ મોર્ય નામના ૨૫ વર્ષીય યુવકને અન્ય સ્થળે મોતને ઘાટ ઉતારીને લાશ કારમાં મૂકી હત્યારા પલાયન

Read More...

 

  Read More Headlines....

૨૧મી સદીની સૌથી મોટી સિદ્ધિ : ઇશ્વરીય તત્વનું પ્રયોગશાળામાં સર્જન

હવાઇ મુસાફરી હવે, વધુ મોંઘી થશે : રૂ.225 સર્વિસ ચાર્જ અમલી બનશે

સુરતમાં સિદ્ધિ વિનાયક લોજિસ્ટિકનું ૧૧૧ કરોડનું કાળુ નાણું મળ્યું

કિંગફિશરનાં માલિક માલ્યા મુશ્કેલીમાં ઃ મકાન અને ઓફિસની હરાજી કરાશે

ચેન્નાઈની ત્રણ વર્ષની બાળકીને વળતર પેટે રૃ. ૯૨ લાખ મળશે

પિતાનું સ્વાસ્થ્ય બગડતાં પોતાની ફિલ્મની પાર્ટીમાં પ્રિયંકા ગેરહાજર

 

Headlines

અમદાવાદમાંથી ગુમ થયેલા 16 બાળકો મળી આવ્યા
અમદાવાદમાં યુવકની રહસ્યમય હત્યા : કારમાંથી લાશ મળી આવી
કેશુભાઇ પટેલ લાપત્તા બાળા વિશ્વાના પરિવારને મળ્યા
જૂનાગઢમાં દિપડાનો આતંક ઃ ઘરમાં ઘૂસતા પરિવાર બહાર ભાગ્યો
અમદાવાદની સેન્ટ ઝેર્વિયર્સ કોલેજમાં મેરિટ લીસ્ટ મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો
 
 

Entertainment

દિગ્દર્શક જે.પી. દત્તા ૧૫ વરસ બાદ ફિલ્મ 'બોર્ડર'ની સિકવલ બનાવશે
રણબીર કપૂર સાથે પ્રેમસંબંધ પાંગર્યો હોવાની અફવાનું દીપિકાએ ખંડન કર્યું
આમિર ખાને ત્રીજી વાર 'ધૂમ-થ્રી'નું શૂટિંગ ૧૦ દિવસ માટે લંબાવ્યું
'શોલે'વાળા રમેશ સિપ્પી મિલકત માટે ભાઈ સામે અદાલતમાં
પોતાની ફિલ્મની પાર્ટીમાં પ્રિયંકા ચોપરા ગેરહાજર
 
 

Most Read News

ઉત્તર પ્રદેશમાં પ્રત્યેક ધારાસભ્યને રૃા. ૨૦ લાખની કાર
૨૦ લાખ ટન ઘઉંની નિકાસને કેન્દ્ર સરકારની મંજૂરી
દિલ્હીમાં પાણીના વિતરણનું ખાનગીકરણ કરાશે ઃ શીલા દીક્ષિત
વાજપેયી કલામને કેબિનેટમાં પ્રધાન બનાવવા માંગતા હતા
કેરળમાં શિક્ષિકાઓને મિટિંગમાં લીલું બ્લાઉઝ પહેરવું ફરજીયાત
 
 

News Round-Up

ભારતીયોના હત્યારા ઓસ્ટ્રેલિયનને ૩૫ વરસની જેલ
પિતા અને પુત્ર બંને 1.82 લાખ ડોલરની લોટરી જીત્યા
સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસું લંબાતા વિજળીની તિવ્ર તંગી
અખિલેશે ધારાસભ્યોને આપેલી કારની લ્હાણી પાછી ખેંચી
કાશ્મીરમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા જમાતે ઈસ્લામીની પ્રવાસીઓને ચેતવણી
 
 
 
 
 

Gujarat News

ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
  [આગળ વાંચો...]
 

Business

શેરોમાં તેજીનો વ્યાપ વધ્યો ઃ સેન્સેક્ષ ૩૭ વધીને ૧૭૪૬૩
ચાંદીમાં તેજીની આગેકૂચ વચ્ચે બે દિવસમાં ભાવો કિલોદીઠ રૃ.૪૬૦ ઉછળ્યા
નબળી આિાૃર્થક સિૃથતિના કારણે કોર્પોરેટ ક્ષેત્ર ઘેરી મંદીના ભરડામાં
બજારની નબળી સ્થિતિને કારણે ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ૨૨ આઈપીઓ પાછા ખેંચાયા

મર્જર્સ- એકવીઝીશન્સઃ ડોમેસ્ટિક સોદાઓ ૫૮ ટકાનાં પ્રમાણમાં વધ્યા

[આગળ વાંચો...]
 

Sports

શ્રીલંકાના પ્રવાસ માટેની ભારતની ટીમ જાહેર ઃ જાડેજા, પઠાણ બંધુ બહાર

ફેડરર-યોકોવિચ વચ્ચે વિમ્બલ્ડનની સેમિફાઇનલનો મુકાબલો યોજાશે
સાઉથ આફ્રિકાનો 'બ્લેડ-રનર' ઓસ્કાર પિસ્ટોરિઅસ ઓલિમ્પિકમાં ભાગ લેશે
કોચ ફ્લેચરે ઇરફાન-યુસુફ અને જાડેજાના નામ પર ચોકડી મુકાવી
ભારતીય ટીમમાં ગુજરાતના રૃશ કલારિયા અને સ્મિત પટેલનો સમાવેશ
 

Ahmedabad

અમદાવાદમાં ભારે ગાજ-વીજ સાથે દોઢ ઈંચ વરસાદ પડયો
શેલા ગામના જમીન કૌભાંડમાં રાધે બિલ્ડર્સના આશિષ પટેલની ધરપકડ
અદાણીએ ગેસનાં આડેધડ બિલ આપતાં બોપલમાં બૂમરાણ

BRTSના નારોલ રોડનો ખર્ચ ૭૨કરોથી વધીને ૧૪૧ કરોડ

•. નરોડાના મયૂર મોત કેસમાં મોતના કૂવાના સંચાલક શૌકતની ધરપકડ
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરામાં મધરાતે મેઘરાજાની તોફાની બેટિંગ ઃ ૪ ઇંચ વરસાદ
ઇન્કમટેકસના દરોડાની કામગીરી બીજે દિવસે ચાલુ
૧૨૦૦ જેટલા ગામોમાં વીજ પૂરવઠો ખોરવાતા અંધારપટ

સીલ કાઢ્યા બાદ ખાલી બોટલમાં એલપીજી કાઢવાનુ નેટવર્ક

ઠેરઠેર પતરા ઉડયા વૃક્ષો ધરાશાયી ડભોઇ રોડ પર પાંચ કિ.મી. સુધી ચક્કાજામ
  [આગળ વાંચો...]
 

Surat

મહારાજાની વિન્ટેજ કાર સહિત એન્ટિક ચીજવસ્તુઓ ગૂમ!
પોલીસ જીપને ટક્કર મારી દારૃ ભરેલી ટ્રકના ચાલકે ફાયરીંગ કર્યું
ઉચ્છલમાં વીજળી પડતા ૧૬ વર્ષની તરૃણીનું મોત, દાદીને ઇજા
સુરતમાં ૪૮ કલાકમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
હાઈટેક એમ્યુઝમેન્ટ પાર્કના પ્લોટનું એકત્રીકરણ કરી દેવાશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડમાં તળાવ ડેવલપમેન્ટમાં હલકું મટીરિયલ વપરાયું
સુરતનો યુવાન ચાલુ ટ્રેનમાંથી બીલીમોરા સ્ટેશન પર કુદી પડયો
વાપીની કંપનીમાંથી ૪ કર્મચારીએ જ રૃા.૧૩.૪૦ લાખનું કાર્બન ચોર્યું
વહીવટમાં ગેરરીતિ જણાતાં ગુણસદાના તલાટી સસ્પેન્ડ
ધો.૧૨માં પાસ કરવાના નામે ઠગાઇમાં કોલ ડિટેઇલ મહત્વની
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

શાળા- કોલેજો શરૃ થતાં આણંદ, વિદ્યાનગરમાં રોડ રોમિયોનો ત્રાસ
આણંદ ટ્રાફિક શાખાનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયો
આણંદ જિલ્લામાં પહેલા વરસાદે જ પ્રિ-મોનસૂન પ્લાન ધોવાયો

ઉમરેઠમાં ચંદ્રમૌલિશ્વર મહાદેવમાં પરંપરાગત રીતે અષાઢી તોલાઈ

ઠાસરામાં ભૂલી તલાવડી વિસ્તાર નર્કાગાર બનતા રોગચાળાનો ભય
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં મોસમનો સૌપ્રથમ સાર્વત્રિક અર્ધાથી ચાર ઈંચ વરસાદ
જામનગરમાં ધોળે દિવસે પ્રોફેસરના ઘરમાં ઘુસી છરાની અણીએ ૬૦ હજારની લુંટ

મિત્રનો સાથ છોડી દેતાં યુવકનું અપહરણ કરીને બેફામ ધોલધપાટ

ગાબડું પડતાં નાનીયાણી ગામનું ગજાવાલા તળાવ ખાલીખમ
૨૦મી સદીના રાજવીઓની કંકોત્રીઓનું અનોખું પ્રદર્શન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઉમરાળાના કાળુભા નદીના પુલ ઉપર ટ્રાવેલ્સનો અકસ્માત ઃ બેના મોત
કુંભારવાડામાં ખુલ્લી ગટરે વધુ એક માસુમ બાળકનો ભોગ લીધો
શહેરને વધુ હરીયાળુ બનાવવા ગ્રીન મીશન-૧૨ પ્રોજેક્ટ શરૃ કરાયો
દેવગાણા ગામે ચુંટણીની અદાવતે બે પક્ષો વચ્ચે મારામારી સર્જાઈ
ગારિયાધારનું વેળાવદર ગામ સંપૂર્ણ એસ.ટી. સુવિધાથી વિખુટુ
  [આગળ વાંચો...]
 

North Gujarat

જિલ્લામાં મેઘરાજાની તોફાની સવારી

ખેડબ્રહ્મા પંથકમાંથી ત્રણ બોગસ ડોકટરો પકડાયા
વિજાપુરમાં ભરબપોરે રૃ.૧.૬૩ લાખની ચીલઝડપ થતાં ચકચાર

માલિક હયાત છતાં ખોટા દસ્તાવેજથી જમીન પચાવી

૬૦ લાખની ઉચાપતમાં વધુ ત્રણ પોલીસ ફરિયાદ

  [આગળ વાંચો...]

 

 


 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved