Last Update : 05-July-2012,Thursday

 

ગૃહધિરાણના વ્યાજમાં સબસીડીની યોજના એક વર્ષ લંબાવાઈ

વધુમાં વધુ લોકોને લાભ આપી શકાય તે માટે એક ટકો સબસીડી ઃ ચીદંબરમ્

નવી દિલ્હી, તા.૪
સરકારે નાના ઘર ખરીદનારાને વ્યાજમાં આપવામાં આવતી સબસીડીનો યોજના એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. સરકાર જેમની ગૃહ લોન ૧૫ લાખ કરતા વધારે ન હોય તેવા ગ્રાહકોને એક ટકો એટલે કે ૧૪,૯૧૨ રૃા. સબસીડી પેટે ચાલુ વર્ષે આપશે.
પ્રધાન મંડળે મતાજેતરમાં મકાનની લોન ૧૫ લાખને ઓળંગી ન જતી હોય તેવા મકાનને વ્યાજમાં સબસીડી આપવાની યોજના એક વર્ષ લંબાવવા નિર્ણય કર્યો છે. આ લોન હેઠળના મકાનની કિંમત ૨૫ લાખ કરતા વધારે ન હોવી જોઈએ. આ યોજના નાણાકિય વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન અમલી રહેશે જેનાથી સરકારી તિજોરી પર રૃા.૪૦૦ કરોડનો બોજો આવશે.
પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહપ્રધાન પી. ચીદંબરમે કહ્યું હતું કે 'મધ્યમવર્ગ તેમજ નિમ્ન મધ્યમ વર્ગ માટે એક ટકો રાહત પણ મહત્વની છે.
આના રાષ્ટ્રીય આંકડાઓ પરથી વ્યકિતગત લોન લેનારા પર આવીએ તો લોન પર ચડતા વ્યાજમાં આ વર્ષ માટે સરકાર તરફથી સબસીડી અપાશે. જેમાં ૧૫ લાખની લોન લેનારાને ૧૪,૯૧૨ જ્યારે ૧૦ લાખની લોન લેનારાને ૯૯૨૫ રૃા. વ્યાજમાં રાહત મળશે.'
છેલ્લા કેટલાક વર્ષોથી ભારે વ્યાજને કારણે મકાનની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. આમા એક ટકો રાહત આપવા પાછળ વધારેમાં વધારે લોકોને આવરી લઈ શકાય તેવો હેતુ રહેલો છે. અને જેમણે લોન મેળવી છે તે આ યોજનાનો લાભ લઈ શકશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved