Last Update : 05-July-2012,Thursday

 

સભ્ય સમાજને આ સ્વીકાર્ય નથી
કાશ્મીરમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા જમાતે ઈસ્લામીની પ્રવાસીઓને ચેતવણી

મિનિ સ્કર્ટ અને વાંધાજનક વસ્ત્ર સ્થાનિક સંસ્કૃતિથી વિરૃદ્ધ

(પીટીઆઈ) શ્રીનગર, તા. ૪
કાશ્મીરની મુલાકાતે આવતા સહેલાણીઓને ટૂંકા સ્કર્ટ કે તદ્દન ટૂંકા વસ્ત્રો પહેરવા સામે ચેતવણી ઉચ્ચારતાં રાજ્યનાં જમાત-એ-ઈસ્લામીએ કહ્યું છે કે જો આ આદેશને માનવામાં નહીં આવે તો તે સામે ઉગ્ર પ્રતિભાવો ઉભા થશે કારણ કે આવાં મીની સ્કર્ટસ અને વાંધાજનક પહેરવેશો સ્થાનિક સિદ્ધાંતો અને સંસ્કૃતિની વિરૃદ્ધ છે. આ સાથે આ સંગઠને રાજ્યના પ્રવાસન નિગમને પણ સ્થાનિક સિદ્ધાંતો અનુસરવા માટે પ્રવાસીઓને જણાવવા આદેશ આપ્યો છે.
જમાત-એ-ઈસ્લામીએ ગઈકાલે એક નિવેદનમાં આ પ્રમાણે જાહેર કર્યું હતું. આ સંસ્થા રાજ્યનું ધાર્મિક રાજકીય સંગઠન છે.
છેલ્લાં બે વર્ષથી કાશ્મીર ખીણમાં સહેલાણીઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થયો છે. ગત વર્ષે જ ૧૫ લાખ પ્રવાસીઓ કાશ્મીરમાં આવ્યા હતા અને આ વર્ષે હજી સુધીમાં પાંચ લાખ પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાતે આવી ગયા છે.
જમાત-એ-ઈસ્લામીએ રાજ્યનાં પ્રવાસન નિગમને પણ આદેશ આપ્યો છે કે આ વિભાગના અધિકારીઓની તે ફરજ બને છે કે તેણે પ્રવાસીઓ અને સહેલાણીઓને તે જણાવી જ દેવું જોઈએ કે તેમણે વસ્ત્ર-પરિધાન અંગે સ્થાનિક સિદ્ધાંતોને પાળવા જ જોઈશે નહીં તો ઉગ્ર પ્રતિભાવોનો સામનો કરવો પડશે.
મહેમાનોએ યજમાનોની ભાવનાઓને માન આપવું જ જોઈએ તેમ પણ જમાતે તેનાં નિવેદનમાં જણાવ્યું છે.
જમાતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે માત્ર નાણાંકીય લાભો માટે કોઈ પણ દેશ નૈતિકતા અને મૂળભૂત રીતિરિવાજો સાથે બાંધછોડ કરી ન શકે. વિશેષતઃ જે રીતભાત ભાવિ પેઢીને માટે ભયાવહ થઈ પડે તેમ છે.
આપણે તેવા મહેમાનોની જરૃર જ નથી કે જેઓ સમાજને સાચા માર્ગ ઉપરથી નીચે ઉતારે અને સમાજમાં અનૈનિકતા અને બેશરમી પ્રવાસનનાં નામે ફેલાવે તેમ પણ જમાતે તેનાં આ નિવેદનમાં જણાવ્યું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved