Last Update : 05-July-2012,Thursday

 

સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

સૂર્યનું કદ ત્રણ ટકા નાનું દેખાશે, પ્રકાશ સાત ટકા ઘટશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
આવતીકાલે ૫મી જુલાઇએ ગગન મંડળની સૌરપુત્રી પૃથ્વી તેના પિતાથી અંદાજે પંદર કરોડ કિલોમીટરના અંતરે જઇને પોતાના ઘરી પર ફેરફુંદરડી ફરતી હશે. પિતા પુત્રી વચ્ચેનું આ અંતર વર્ષ દરમિયાનનું સૌથી વધુ હશે.
સૂર્યના આસપાસ ઘૂમવાની પૃથ્વી પરિક્રમણયાત્રા સંપૂર્ણ ગોળ નથી બલ્કે ઇંડા આકાર - સાધારણ લંબગોળ છે. તેથી વર્ષ દરમિયાન બે વખત પૃથ્વી સૂર્યથી એકદમ દુર અને બે વખત એકદમ પાસે આવી જાય છે.
આવતીકાલે પૃથ્વી સૂર્યથી ૧૪ કરોડ ૭૦ લાખ કિલોમીટર દુર હશે. આ વખતે પૃથ્વી તો ઉત્તરગોળાર્ધ પૃથ્વીની સામે હશે. અને અહી ઉનાળો ચાલી રહ્યો હશે. પૃથ્વી સૂર્યથી અત્યંત દુર જાય તો ગરમી ઓછી લાગે તેવું આટલુ સમિકરણ સાવ સાચુ નહી હોય.
અત્રેની ગુરૃદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતના જણાવ્યા મુજબ તા.૨જી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ પૃથ્વી સૂર્યની સૌથી નજીક આવશે તે દિવસ કરતાં આવતી કાલે ૫મી જુલાઇએ ગરમી માત્ર અઢી ડીગ્રી જેટલી જ વધારે હશે.
આ દિવસે સૂર્યનું કદ રોજ કરતા નાનુ જણાશે. સૂર્યની સામે સામાન્ય રીતે સવારે જ જોઇ શકાય. આ સૂર્ય માત્ર ૩ ટકા જેટલો નાનો દેખાશે.
જ્યારે તેના પ્રકાશમાં સાત ટકાનો ઘટાડો નોંધાશે. સૂર્યના કિરણને પૃથ્વી સુખ પહોંચવા ૮ મીનિટ અને ૨૭.૪ સેકન્ડ જેટલો સમય લાગશે. એટલે કે સૂર્ય આપણને સાડા આ મિનિટ મોડો દેખાશે.
સૂર્ય આ વખતે મિથુન રાશિમાં હસે. પણપૃથ્વી સૂર્યની આ રમતને જયોતિષ અને રાશિચક્ર સાથે કોઇ સંબંધ નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved