Last Update : 05-July-2012,Thursday

 

સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’

 

સબજીત સંિહને પાકિસ્તાનની જેલમાંથી છોડી મુકવા માટે થઈ રહેલી કોશિશો, ગુજારિશો અને પ્રાર્થનાઓના દોરમાં વઘુ એક ગુજારીશ બોલીવુડના દબંગ-સ્ટાર સલમાનખાનની પણ સામેલ થઈ ગઈ છે. સલમાને પાકિસ્તાનની જનતા, રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને મીડિયાને અનુરોધ કર્યો છે કે અલ્લાહના વાસ્તે છેલ્લા ૩૦ વર્ષોથી પાકિસ્તાન જેલમાં બંધ સરબજીતને મુક્ત કરી દો ! સલમાને પોતાની માઈક્રો બ્લોગંિગ વેબસાઈટ ટિ્‌વટર ઉપર લખ્યું છે કે, હું પાકિસ્તાનની જનતાને વિનંતી કરીશ કે તેઓ છેલ્લા ત્રીસ વર્ષોથી જેલમાં બંધ સરબજિત સંિહને મુક્ત કરી દેવામાં મારી મદદ કરે. તમને અલ્લાહનો વાસ્તો !
સલમાને કહ્યું, ‘પાકિસ્તાનની અવામ, મીડિયાના સભ્યો, પાકિસ્તાની સરકાર, રાષ્ટ્રપતિ જરદારીને વિનમ્ર નિવેદન છે કે આ સૌથી સારૂ સદભાવનાપૂર્ણ પગલું હશે કે ૩૦ વર્ષ પછી સરબજીતને તેના પરિવાર પાસે મોકલી આપવામાં આવે ! હું આશા રાખું છું કે તમે સૌ તેમાં મને મદદ કરશો. તમને સૌને અનુરોધ છે કે તમે એક પરિવારની ખુશીઓનો હિસ્સો બનો.’ સલમાને આગળ એમ પણ કહ્યું કે, ‘‘હું ઘણા લાંબા સમયથી આના માટે ટિ્‌વટ કરવાનું ઈચ્છી રહ્યો હતો અને જ્યારે મેં સરબજીતની બહેનની તસવીર જોઈ ત્યારે તો મારી જાન જ નીકળી ગઈ. હું તેની બહેનને લઈને ઘણો જ દુઃખી છું. મારી મદદ કરો, તેઓને મદદ કરો !’’
સલમાનખાનના ટિ્‌વટર ઉપરનો આ સંદેશો વિશ્વભરના સલ્લુના પ્રસંશકો ઉપરાંત પાકિસ્તાનની પ્રજાના વાંચવામાં આવશે. લાગે છે કે આની અસરથી સરબજીતની ફેવરમાં ઝડપથી ચૂકાદો આવે તેવી આપણે સૌ આશા રાખીયે !
વેલ ઇન્ડિયાના સળગતાં મુદ્દા પર માત્ર બોલિવૂડ નહીં પરંતુ ઘણાં જાણીતા લોકો કમેન્ટ કરે છેે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકામાં લાખો લોકોએ સ્વાતંત્ર્ય દિન અંધારામાં જ ઉજવ્યો

ભારત આ પ્રોજેક્ટના ઐતિહાસિક પિતા જેવું ઃ સર્નના પ્રવક્તા પાઓલો ગિબેલિનો
હિગ્ઝ બોઝોનને ઇશ્વરીય કણ કહેવા સામે વિજ્ઞાાનીઓને વાંધો

સિંગલ અણુનાં પડછાયાનો ફોટો પાડવામાં વૈજ્ઞાાનિકો સફળ

હિગ્ઝ જેવો કણ શોધવામાં LHC મશીનની મહત્વની ભૂમિકા
ધાનેરાના ૯ ગામ કોલેરાગ્રસ્ત જાહેર
સૂર્યપુત્રી પૃથ્વી આજે પિતા સૂર્યથી પંદર કિ.મી. દુર જશે

ગોવાથી ૧૦ વ્હીલની ટ્રકમાં ગોધરા જતો ૩૨.૧૪ લાખનો દારૃ પકડાયો

ગુજરાતી વેપારીની ગાડી મુશળધાર વરસાદમાં પુલ પરથી ખાબકી ઃ સાતનાં મોત

અંધેરીમાં મૉલ નજીકથી બોમ્બ જેવી વસ્તુ મળતાં ગભરાટ ફેલાયો

ડૂબીને મરનારાઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશભરમાં મોખરે
મલાડમાં ચાર માળની ઈમારત તૂટી પડતાં એક શખસનું મોત
મહારાષ્ટ્ર સરકારે આદર્શકાંડની તપાસ કરવાની સી.બી.આઈ.ની સત્તાને પડકારી
ગઢડામાં પોલીસ દમનના વિરોધમાં મૌન રેલી નિકળી ઃ આવેદન અપાયુ
બદામ-પિસ્તાવાળુ દૂધ પીતી ઘોડી માટે બોલાયેલી દોઢ કરોડની બોલી
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved