Last Update : 05-July-2012,Thursday

 

અઠવાડિક ભવિષ્ય તા.૧-૭-૨૦૧૨ રવિવારથી તા.૭-૭-૨૦૧૨ શનિવાર સુધી

 

મેષ (અ. લ. ઈ.)

 

ગુરૂ પૂર્ણિમા, હંિડોળા પ્રારંભ, જયાપાર્વતી વ્રત, સંકષ્ટ ચતુર્થીના કારણે ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ- મિલન મુલાકાતથી, આપનું હૃદય-મન આનંદમાં રહે પરંતુ વાહન ધીમે ચલાવવું. પૈસા- પાકીટ- અન્યની ચીજવસ્તુનું ઘ્યાન રાખવું નોકરી- ધંધાના કામમાં યશ- સફળતા મળે. આવક આવવાથી રાહત રહે. પત્ની- સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૧ જુલાઈ રવિ- ખાવાપીવામાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું, ૨ સોમ- નોકરી ધંધાના કામમાં નાણાંકીય કામમાં, બેંકના કામમાં સાવધાની રાખવી, ૩ મંગળ- ગુરૂ પૂર્ણિમાએ હૃદય-મનની પ્રશંસા રહે, યાત્રા-પ્રવાસ થાય, ૪ બુધ - નોકરી ધંધાનું કામ થાય, ૫ ગુરૂ- ધર્મકાર્ય- શુભકાર્ય થાય, ૬ શુક્ર- પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે, ૭ શનિ- પુત્રપૌત્રાદિકનું કામ કરવું પડે.

 

વૃષભ (બ. વ. ઉ.)

 

ગુરૂ પૂર્ણિમા તેમજ અન્ય વ્રત, ધાર્મિક આયોજનમાં, નોકરી- ધંધાના કામકાજમાં આપને એક કામ સાનુકૂળતાવાળું રહે અને એક કામમાં ચંિતા, રૂકાવટ, મુશ્કેલી અનુભવાય, યાત્રા- પ્રવાસ મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય પરંતુ હવામાનની ફેરફારી, બજારોની ફેરફારીમાં આપે ઘ્યાન રાખવું, ખાવાપીવામાં સંભાળવું, સીઝનલ બીમારીથી સાવધાની રાખવી, તા. ૧ જુલાઈ રવિ- યાત્રા-પ્રવાસમાં, બહાર રસ્તામાં આવતા જતા સાવધાની રાખવી, ૨ સોમ- નોકરી- ધંધામાં જાગૃતિ રાખવી, ૩ મંગળ- ગુરૂ પૂર્ણિમાએ યાત્રા- પ્રવાસ મુલાકાતનું આયોજન ગોઠવાય, ૪ બુધ - શારીરિક માનસિક શ્રમ- થાક- કંટાળો, ૫ ગુરૂ હંિડોળા પ્રારંભથી ધર્મકાર્ય થાય, આનંદ રહે, ૬ શુક્ર- પત્ની- સંતાન- પરિવારના કામની વ્યસ્તા, ૭ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

મિથુન (ક. છ. ઘ.)

 

ધાર્મિક પર્વના આ સપ્તાહમાં આપ વ્યસ્ત રહો, ચંિતા, ખર્ચ અનુભવાય, જૂના સંબંધો તાજા થાય, સીઝનલ ધંધો- આવક થાય, પરંતુ ખાણીપીણીના ધંધામાં નુકસાન, બગાડથી સંભાળવું પડે. બેંકના કામમાં ઇન્કમટેક્સના કામમાં ઘ્યાન આપવું પડે. નોકરી- ધંધાના કામમાં વઘુ પડતા આત્મવિશ્વાસમાં તમારું કામ અટવાઈ પડે અને છેલ્લી ઘડીએ ચંિતા- ખર્ચ- દોડધામ જણાય, તા. ૧ જુલાઈ રવિ- કૌટુંબિક, પારિવારિક ચંિતા, ૨ સોમ- નોકરી- ધંધાના કામમાં ચંિતા- વ્યસ્તતા રહે, ૩ મંગળ- ગુરૂ પૂર્ણિમાનો દિવસ આનંદમાં પસાર થાય, ૪ બુધ - નોકરી- ધંધાના કામમાં ચંિતા- વ્યસ્તતા રહે, ૫ ગુરૂ- તન- મન- ધનથી, વાહનથી સંભાળવું, ૬ શુક્ર - હૃદય-મનને શાંતિ જણાય નહીં, ૭ શનિ- હળવાશ રહે.

 

કર્ક (ડ. હ.)

 

આપના નોકરી- ધંધાના ઘર, પરિવારના, પત્ની- સંતાનના કામમાં ઘ્યાન આપી શકો, યાત્રા- પ્રવાસ થાય, ધાર્મિક કાર્ય થાય તે અંગે ખર્ચ થાય, ભક્તિ-પૂજા આઘ્યાત્મિક કાર્યથી, હૃદય-મનની શાંતિ હળવાશ અનુભવો, નોકરીમાં આકસ્મિક કોઈ કામ માન- સન્માન અપાવે, તમારા કામની કદર થાય, નિવૃત વ્યક્તિને નોકરી માટેની ઓફર આવે, કામ મળી રહે. તા. ૧ જુલાઈ રવિ- પુત્ર- પૌત્રાદિકથી ચંિતા, વિવાદ ૨ સોમ- બજારોની વધઘટમાં વેપાર- ધંધામાં ઘ્યાન આપવું પડે, ૩ મંગળ- હૃદય-મનની પ્રસન્નતા રહે, યાત્રાપ્રવાસ થાય, ૪ બુધ- શાન્તિ રાહત, ૫ ગુરૂ- હંિડોળા પ્રારંભથી ધર્મકાર્ય થાય, ૬ શુક્ર- પત્ની- પરિવારના કામની વ્યસ્તતા રહે, ૭ શનિ- ચંિતા- ઉદ્વેગ- અશાંતિ.

 

સંિહ (મ. ટ.)

 

ધાર્મિક પર્વના સપ્તાહ દરમ્યાન ખર્ચ- ચંિતા દોડધામ છતાં, ધર્મકાર્ય, અઘ્યાત્મિકતાથી પોતાને તેમજ ઘર- પરિવારને શાંતિ, સંતોષ, આનંદ અનુભવાય. પોતાના કાર્યક્ષેત્રમાં તેમજ ધાર્મિક ક્ષેત્રમાં કામકાજની પ્રગતિ, સફળતામાં અન્યનો સહકાર મળી રહે, જૂના- નવા સંબંધો તાજા થાય, નવી ઓળખાણ થાય, નોકરી- ધંધામાં સરકારી- ખાતાકીય કામમાં જવાબદારીમાં આનંદ રહે, તા. ૧ જુલાઈ રવિ- વિવાદ- ઉશ્કેરાટ કર્યા વગર શાંતિથી સમય પસાર કરવો, ૨ સોમ- નોકરી ધંધામાં કાળજી રાખવી, ૩ મંગળ- ગુરૂપૂર્ણિમાથી આનંદ રહે, ૪ બુધ- કામકાજમાં વ્યસ્તતા, ૫ ગુરૂ- હંિડોળા પ્રારંભથી ધર્મકાર્ય થાય, ૬ શુક્ર- સંકષ્ટ ચતુર્થી આનંદ, ૭ શનિ- કામકાજમાં સાનુકૂળતા.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

આપના સગા- સંબંધી મિત્રવર્ગના પુત્ર-પૌત્રાદિકના નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, સંતાનના વિદ્યા-ભણતર, વિવાહ લગ્ન કે નોકરી- ધંધા અંગેની કામગીરીમાં ધર્મકાર્યમાં આનંદ ઉત્સાહ રહે. યાત્રા-પ્રવાસ મુલાકાત થાય. ધંધો- આવક થવાથી નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાય, ઇન્કમટેક્સ સેલ્સટેક્સનું કામ ઉકેલાય, નોકરીમાં રોજીંદા કામમાં પ્રગતિ સફળતાથી આનંદ રહે. તા. ૧ જુલાઈ રવિ- યાત્રા-પ્રવાસ મુલાકાત, ૨ સોમ નોકરી- ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, ૩ મંગળ- સગા- સંબંધી મિત્રવર્ગથી ચંિતા ઉચાટ રહે, ૪ બુધ - નોકરી- ધંધાના કામમાં ચંિતા- બેચેની, ૫ ગુરૂ - કામકાજમાં પ્રગતિ, ૬ શુક્ર- આનંદ ઉત્સાહ રહે, ૭ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

તુલા (ર. ત.)

 

ધાર્મિકતા- આઘ્યાત્મિકતા આ સપ્તાહમાં આપને આનંદ- ઉત્સાહમાં વધારો કરાવે ખર્ચ થાય, આવક થાય, હૃદય-મનની પ્રસન્નતા રહે, યાત્રા- પ્રવાસ મિલન- મુલાકાતમાં જૂના સંબંધો- સંસ્મરણો તાજા થાય, નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, ધંધો- આવક થાય પરંતુ બીજી બાજુ ચંિતા- ખર્ચ- વિવાદ જણાય, પત્ની સાથેના કુટુંબ, પરિવાર સાથેના વિવાદમાં કાનુની પ્રશ્નમાં પીછેહઠ તકલીફ અનુભવો, તા. ૧ જુલાઈ રવિ- સગા, સંબંધી, મિત્રવર્ગ, કુટુંબ પરિવારથી ચંિતા, ૨ સોમ- નોકરી- ધંધામાં વિવાદ- નુકસાનથી સંભાળવું, ૩ મંગળ- યાત્રા-પ્રવાસ, મુલાકાતથી આનંદ, ૪ બુધ - નોકરી- ધંધાના કામમાં પ્રગતિ, ૫ ગુરૂ- હૃદય-મન વ્યગ્ર રહે, ૬ શુક્ર- પત્ની સંતાન- મિત્રવર્ગથી ચંિતા- ઉદ્વેગ, ૭ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ધંધો- આવક થાય.

 

વૃશ્ચિક (ન. ય.)

 

પોતાની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ ન થવાથી તેમજ શારીરિક- માનસિક- શ્રમ- થાક- બીમારીના કારણે આપને ચંિતા- ઉચાટ- વ્યગ્રતા રહે. નોકરી- ધંધામાં રાજકીય- સરકારી- ખાતાકીય કામમાં, કાનુની કામમાં હરિફ વર્ગ, ખટપટ ઇર્ષ્યા કરનાર તમને પરેશાન કરવા- મુંઝવણમાં મુકવાના પ્રયત્નો કરે, ચંિતા- ઉચાટ, રઘવાટમાં, ઉતાવળમાં શું બોલો છો ? શું કરો છો ? તેનો ખ્યાલ રહે નહીં અને પછી પરેશાની- મુશ્કેલી વધતી જાય, તા. ૧ જુલાઈ રવિ- વ્યગ્રતા, ચંિતા- ગુસ્સો, ૨ સોમ- સાસારીક પ્રશ્નમાં, નોકરી-ધંધામાં સાવધાની રાખવી, ૩ મંગળ- હળવાશ રાહત થાય તેવી કામગીરી થાય, ૪ બુધ- મઘ્યમ, ૫ ગુરૂ - હંિડોળા પ્રારંભથી ધર્મકાર્ય થાય, ૬ શુક્ર- કામકાજમાં વ્યસ્તતતા રહે, ૭ શનિ- શાંતિ- રાહત જણાય નહીં.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

જુલાઈના પ્રથમ સપ્તાહના પ્રારંભે માનસિક પરિતાપ રહે, શરદી- ખાંસી- ગળાની તકલીફમાં સંભાળવું, નોકરી- ધંધાના કામમાં, ધર્મકાર્યમાં વ્યસ્ત રહો. યાત્રા- પ્રવાસ થાય, નિકટના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય, આપ હરો-ફરો પરંતુ હૃદય-મનને શાંતિ, રાહત જણાય નહીં. પત્નીના કામમાં ઘ્યાન આપવું પડે, મદદરૂપ થવું પડે, બેંકના કામમાં, સરકારી કામમાં આપને તકલીફ પડે, રૂકાવટ રહે. તા. ૧ જુલાઈ રવિ- હૃદય- મન વ્યગ્ર રહ્યા કરે, ૨ સોમ- નોકરી- ધંધાના, બેંકના કામમાં જાગૃતિ રાખવી, ૩ મંગળ- ગુરૂ પૂર્ણિમા, વ્રતની પૂનમથી ધર્મકાર્ય- યાત્રા-પ્રવાસથી આનંદ, ૪ બુધ - નોકરી- ધંધાના કામની વ્યસ્તતા રહે, ૫ ગુરૂ - હંિડોળા પ્રારંભે કામકાજમાં પ્રગતિ, સફળતા, ૬ શુક્ર- પત્ની સંતાન- પરિવારનું કામ થઈ શકે, ૭ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

મકર (ખ. જ.)

 

ધાર્મિક પર્વના આ સપ્તાહમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. ધર્મકાર્ય, યાત્રા- પ્રવાસ, મિલન- મુલાકાતના આયોજનમાં ખર્ચ થાય પરંતુ આનંદ રહે. પુત્ર-પૌત્રાદિકના, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. નિકટના સ્વજન- સ્નેહી મિત્રવર્ગને મળવાનું થાય. જૂના સંબંધો- સંસ્મરણો તાજા થાય. નોકરી- ધંધામાં ફાયદો લાભ થાય, આવક થાય આકસ્મિક ધંધો આવક થાય, વડીલ વર્ગના કામમાં ઘ્યાન આપી શકો. તા. ૧ જુલાઈ રવિ- પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન રાખવું પડે, ૨ સોમ- ઉતાવળિયો કોઈ નિર્ણય કરવો નહિ, ૩ મંગળ- ધર્મકાર્ય- શુભકાર્યનો ખર્ચ થાય, ૪ બુધ- વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો, ૫ ગુરૂ- હંિડોળા પ્રારંભથી, પત્ની પરિવારના, વડીલ વર્ગના કામની વ્યસ્તતા રહે, ૬ શુક્ર- હૃદય-મન પ્રસન્ન રહે, ૭ શનિ- કામકાજમાં સફળતા, પ્રગતિ.

 

કુંભ (ગ. શ. સ. ષ.)

 

જુલાઈ મહિનાના પ્રારંભે નોકરી- ધંધાના પુત્ર- પૌત્રાદિકના કામમાં ચંિતા- ખર્ચ દોડધામ રહે, ધર્મકાર્ય કરો પરંતુ એકાગ્રતા જળવાય નહીં, યાત્રા- પ્રવાસમાં, મિલન- મુલાકાતમાં, રસ્તામાં આવતા જતા વાહન ચલાવતા તેમજ નાણાંકીય કામમાં બેઘ્યાન થઈ ન જાવ તેની અવશ્ય કાળજી- સાવધાની રાખવી, કોઈ પણ કામ હોય કે બહાર જવાનું હોય તો તે અંગે આપને આનંદ- ઉત્સાહ જણાય નહીં, હાડકાની- સાંધાની, મસલ્સની દર્દપીડા તેમજ રક્તસ્ત્રાવમાં લોહીની વોમીટમાં બેકાળજી રાખવી નહીં, તા. ૧ જુલાઈ રવિ- આંતરિક મનોવ્યથા- ચંિતા- ઉચાટ રહે, ૨ સોમ- નોકરી ધંધામાં જાગૃતિ રાખવી, ૩ મંગળ - કામકાજની વ્યસ્તતા રહે, ૪ બુધ - નોકરી- ધંધાનું કામ કરવું પડે, ૫ ગુરૂ- ખર્ચ થાય, બેંકના કામમાં સાવધાની રાખવી, ૬ શુક્ર- સરકારી- ખાતાકીય કાનૂની કામમાં ચંિતા, ૭ શનિ- સાપ્તાહિક પરિતાપ રહે.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

ઘર- પરિવારના, વ્યવહારિક સામાજિક, ધાર્મિક કામમાં નોકરી- ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય, ધંધો- આવક થાય, નિકટના સ્વજન- સ્નેહી મિત્રવર્ગને મળવાનું થતા આનંદ અનુભવો. પત્ની સંતાન માટે વધારાનો ખર્ચ થાય પરંતુ આપને તેમજ પરિવારને આનંદ રહે. નોકરીમાં બદલી- બઢતીના કારણે સમય- શ્રમ- થાક અનુભવાય. દૂરના સ્થળે જવાનો કંટાળો આવે છતાં ઇચ્છા- અનિચ્છાએ જવું પડે. તા. ૧ જુલાઈ રવિ- યાત્રા-પ્રવાસ- મુલાકાતમાં, રસ્તામાં જાગૃતિ રાખવી પડે, ૨ સોમ- નોકરી- ધંધામાં અન્યના કારણે ચંિતા તકલીફ, ૩ મંગળ- હૃદય-મનની પ્રસન્નતા રહે, ૪ બુધ - નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા, ૫ ગુરૂ- હંિડોળા પ્રારંભથી ઉત્સાહ રહે, ૬ શુક્ર- વિલંબમાં પડેલ કામ ઉકેલાતા રાહત, ૭ શનિ- પુત્ર- પૌત્રાદિકની ચંિતા ખર્ચ જણાય.

 

વરસાદનો જુલાઈમાં પ્રારંભ થાય
તા. ૫ જુલાઈ અષાઢ વદ બીજ ગુરૂવારે સૂર્યનારાયણ પુનર્વસુ નક્ષત્રમાં રાત્રે પ્રવેશ કરે છે. વાહન ભેંસનું છે તેથી જુલાઈના પ્રારંભમાં વરસાદનું આગમન થાય અને દેશમાં સર્વત્ર હવામાનમાં ફેરફારી સર્જાય પ્રજાને હળવાશ, રાહત અનુભવાય શ્રાવણ મહિનામાં સર્વત્ર સારો વરસાદ થાય.

[Top]
 
 
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved