Last Update : 04-July-2012,Wednesday

 

વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા

મોન્સૂનને લઈને આ સિઝનની કેટલીક એવી પણ આઈટમ છે જે હવે આજના યંગસ્ટર્સ માટે ફેશન આઈકોન જેવી બની ગઈ છે

 

અમદાવાદમાં ભલે વરસાદે બ્રેક લીઘો છે પણ શહેરીજનોએ લગભગ તેની સંપૂર્ણ તૈયારીમાં પડ્યાં છે. તેમાં પણ મોન્સૂનને લઈને આ સિઝનની કેટલીક એવી પણ આઈટમ છે જે હવે આજના યંગસ્ટર્સ માટે ફેશન આઈકોન જેવી બની ગઈ છે. માર્કેટમાં પણ અલગ અલગ સિઝનને લઈને વરાઈટીની કોઈ કમી નથી. ચપ્સ જેવી આઈટમમાં પણ મોન્સૂનનો ફંડા ઘ્યાનમાં રાખીને શોપંિગ કરવામાં આવે છે. તેમાં પણ કલરફૂલ રેઈનકોટ, બેગ, છત્રી અને ચંપલ સહિતની આઈટમોને કારણે તો માર્કેટ જાણે હાલ નવા રંગ સજીઘજીને તૈયાર હોય તેવું લાગે છે.
કેટલાક એવા છે જેમને આખી દુનિયાનો ભાર લઈને ચાલવું ગમતું નથી રવિ કોઠારી કહે છે, આવા લોકો માટે વર્લ્ડ મેપ અમ્બ્રેલા બેસ્ટ ઓપ્શન છે. આ છત્રી વરસાદ સામે જલ્દીથી કાગડો નહી બને અને પ્રોટેક્શન સાથે સ્ટાઈલિશ પણ લાગશે. ખાસ કરીને એવી કોલેજ ગર્લ્સ જેઓ કોલેજમાં વ્હિકલ લઈને જતી નથી તેઓ આ પ્રકારની છત્રી સાથે રાખવાનું પસંદ કરે છે. છોકરીઓ આ છત્રી સાથે કોલેજમાં જાય ત્યારે છોકરાઓ પણ દંગ રહી જાય છે એટલે જ તેને ઝાલદાર કહે છે જે લાલ કલરમાં ખૂબ રોમેન્ટિક લાગે છે.
ગર્લ્સ આ સિઝનમાં ચપ્પલ અને સેન્ડલની ખરીદીમાં પણ ઘ્યાન રાખે છે કવિરાજ કહે છે, તેમાં પણ અલગ અલગ કલરમાં રબરના સ્ટ્રાઈપ પેટર્નવાળાં ફિ્‌લપ ફ્‌લોપ સેન્ડલ ખરીદવાનું પસંદ કરે છે. આ સેન્ડલ વરસાદમાં પહેરવાથી કમ્ફર્ટ ફિલ થાય છે અને પડી જવાની બીક રહેતી નથી. જોકે હવે તો છોકરીઓ વાઈબ્રન્ટ કલરફૂલ સ્લિપર્સ પહેરે છે જે લૂકમાં એકદમ ટ્રેન્ડી લાગે છે. શૂઝ કે ચપ્પલ પગની શોભા વઘારે છે એટલે તેમાં તો કોઈ બાંઘછોડ કેવી રીતે થઈ શકે તેમ માની ખાસ કરીને છોકરીઓ સ્લિપર્સમાં પણ ચલાવી લેતી નથી.
હવે પછી વાત આવે છે રેઈનકોટની જેમાં હવે તદ્દન નવી ફેશન જોવા મલે છે. રુપિયા સોથી લઈને હજાર સુઘીના રેઈનકોટ શહેરના યંગસ્ટર્સ પહેરે છે. જો કે તેમાં હવે એક જ કલરના રેઈનકોટને બદલે મલ્ટિકલર વઘારે ફેવરિટ છે. જેઓ દરરોજ વ્હિકલ પર જાય છે તેમને છત્રી લઈને જવું પોસાય તેમ નથી એટલે તેઓ રેઈનકોટ પહેરીને નીકળી પડે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved