Last Update : 04-July-2012,Wednesday

 

NRI ગુજરાતના ભીંડા MISS કરે છે

- વિદેશ રહેતા ગુજરાતીઓ હંમેશા ભીંડા,પરવળ અને કારેલાને મીસ કરે છે. અહીં આવતા પહેલા અહી આવીને તેઓ આ શાક પહેલા ખાય છે.

ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદમાંથી અત્યારે ઓસ્ટ્રેલિયા, અમેરિકા,ન્યુઝીલેન્ડ વગેરે જેવી કન્ટ્રીઓેમાં જઈને સ્ટડી કરવાનો અને અવનવા બિઝનેસ કરવાનો જાણે અત્યારે ક્રેઝ છે. ત્યારે અમદાવાદ છોડીને જતા એ તમામ લોકોને એક વખત માટે તો અમદાવાદની યાદ આવી જ જાય છે. અમદાવાદની યાદો તો ખરી પણ સાથે સાથે અમદાવાદના કેટલાક સ્વાદ એવા છે. જે અહીંથી ગયેલા લોકોને બીજા દેશોમાં જઈને પણ યાદ આવે છે. ખાસ કરીને બીજી કંન્ટ્રીઓમાં આપણા અહીંની જેમ રોજે રોજ જુદા જુદા શાકભાજીની લિજ્જત માણવા મળતી નથી, જુદી જુદી શાકભાજીના બદલે આ લોકોને ફક્ત બર્ગર અને સાથે એક કોલ્ડ ડ્રીંકની લિજ્જત માણવી પડે છે અને ત્યાં જનારા દરેેકે લોકો અહીંની અલગ અલગ અને સ્વાદિષ્ટ શાકભાજીને સતત યાદ કરતા રહેતા હોય છે. એમાંય ખાસ કરીને અહીંના કારેલા રીંગણા પરવર ને હંમેશા એનઆરઆઈને યાદ આવે છે.
હું અત્યારે ન્યુઝીલેન્ડમાં સ્ટડી કરી રહ્યો છુ. એક તરફ બીજા દેશમાં જવાની મજા પણ છે અને સજા પણ છે. ભારત સિવાયના દેશોની વાત કરુ તો ઘણા દેશોમાં ભારતમાં મળતી ઘણી વસ્તુઓ મળતી નથી. ખાસ કરીને રીંગણા,પરવેર જેવી બીજા ઘણા શાકભાજી છે જે અહીંયા મળતા નથી. જો ક્યારેક મળે તો પણ ઘણા મોંઘા હોય છે. અને ત્યારે જ મને ભારત અને આપણું અમદાવાદ યાદ આવી જાય છે. અને એ વખતે નક્કી કરી દઉં છુ કે ભારત જઈને મારી ફેવરિટ વસ્તુઓ એટલે કે પરવર પહેલાં આરોગીશ.
વિશાલ મકવાણા (ન્યૂઝીલેન્ડ)
ઓસ્ટ્રેલિયામાંં ખાસ કરીને ભીંડા મળતા નથી અને એ કારણે હું જેટલી વાર ઘરે આવાનો વિચાર કરતો હોઉં છુ ત્યારે ઓસ્ટ્રેલિયામાંથી જ નક્કી કરી નાંખુ છુ કે મારે ઈન્ડિયામાં આવીને કઈ કઈ વસ્તુ ખાવાની છે. ઓસ્ટ્રેલિયામાં તો રોટલી શાક ખાવા હોય એટલે ઘણી મહેનત કરવી પડે એમ છે. કારણ કે ત્યાં ગુજરાતીઓ તો છે પણ ગુજરાતી ફુડનું પ્રમાણ ખુબ જ ઓછુ છે.
કમલેશ વાઘેલા (ઓસ્ટ્રેલિયા)
દેશ સિવાયની વાત કરીએ તો પણ જો આપણે આપણું ઘર પણ છોડીને જઈએ એટલે ઘર જેવું ભોજન આપણને ક્યાંય પણ મળતુ નથી. ત્યારે બીજા દેશમાં જઈએ એટલે સ્વાભાવિક છે કે આપણને ભાવતુ ભોજન મળે પમ ખરુ અને ન પણ મળે. ખાસ કરીને અહીંયા જે પ્રમાણે રોજે રોજ અવનવી અને હેલ્ધી વસ્તુઓ ખાવા મળતી હોય છે. દેશમાં હતા એટલે દરેક વસ્તુ ખાવાની આનાકાની કરતા પણ હવે એટલો જ વિચાર કરીએ છીએ કે ભારત જઈએ એટલે ભારત આવીને દરેક સબ્જીઓ ખાવી છે.
સોનાલી ઠાકર(ટોરેન્ટો)

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved