Last Update : 04-July-2012,Wednesday

 

શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ

- યુનિવર્સિટી સ્ટુડન્ટસ હવે લાયબ્રેરીની વેબ ઓપેક ફેસિલીટીની મદદથી લાયબ્રેરીમાં ગયા વિના ભવનમાં બેસીને કે કેમ્પસમાં જ ઓનલાઈન એક્સેસ કરે છે

ગુજરાત યુનિવર્સિટી કોલેજ સ્ટુડન્ટસ હવે લાયબ્રેરીની વેબ ઓપેક ફેસિલીટીની મદદથી લાયબ્રેરીમાં ગયા વગર જ ભવનમાં બેસીને કે પછી કેમ્પસમાં જ ઓનલાઈન એક્સેસ કરી શકે છે. આ કારણે અંદાજે ૧૦ હજાર કરતાં વઘારે સ્ટુડન્ટસને ફાયદો થશે અને તેઓ ઝડપથી પોતાનું રિસર્ચ વર્ક પૂર્ણ કરી શકશે. અગાઉ આ ફેસિલીટી માટે લાયબ્રેરીમાં રોલવાલા સેંન્ટરમાં જવું પડતું હતું પણ હવે સ્ટુડન્ટસ ભવનમાં બેસીને પણ આ સુવિઘાની મદદથી તેનો ઉપયોગ કરીને પોતાનો સમય બચાવે છે. અગાઉના વખતમાં જો યુનિવર્સિટીના સ્ટુડન્ટસએ રિસર્ચ વર્ક કે પછી લાયબ્રેરીના કોઈ ઈ જર્નલ કે પુસ્તકનું કામ હોય તો છેક લાયબ્રેરી સુઘી લાંબા થવું પડતું હતું પણ હવે છેલ્લા કેટલાક સમયથી વેબ ઓપેક ફેસિલીટી શરુ થતાં આ કેમ્પસ નેટવર્કનો ફાયદો તેઓ ઉઠાવી શકે છે. હાલ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં સાડા ત્રણલાખ કરતાં વઘારે પુસ્તકો છે. રોજેરોજ અહી રિડીંગ માટે આવતા સ્ટુડન્ટસની સંખ્યા વઘી છે ત્યારે હાલ તેને ટેકનોલોજીની મદદથી કેમ્પના સ્ટુડન્ટસ કેવી રીતે વઘુને વઘુ ઉપયોગ કરી શકે તે તેનો ઘ્યેય છે.
બૂક્સનો અભ્યાસ કરવા માંગતા સ્ટુડન્ટસએ હવે લાયબ્રેરીમાં આવવું પડતું નથી ઈન્ચાર્જ લાયબ્રેરિયન અસ્વિન ભાવસાર કહે છે, ૧૧ હજાર કરતાં વઘારે ઈ બૂક્સનો સ્ટુડન્ટસ તેમના જે તે ભવન ખાતે ઓનલાઈન ઉપયોગ કરે છે. આ સાહિત્ય તેઓ તેમના જ ટેબલ પર બેસીને જોઈ શકે છે. ક્યું પુસ્તક હાજર છે કે નહી છે તો હાલ ફ્રી છે કે કેમ તે સ્ટેટસ પણ ચેક કરી શકે છે. આમ તો નેટવર્કંિગ બે મહિનાથી શરુ થયું છે જેનો સ્ટુડન્ટસ લાભ લઈ રહ્યાં છે. જો કે તેના માટે આ સ્ટુડન્ટસએ કેમ્પસમાં તો આવવું જ પડે. જેથી તેઓ જ્યાં રિસર્ચ કરતાં હોય તે ભવન ખાતે એક્સેસ કરી શકે છે. હવે ફાઈબર ઓપ્ટિકથી ભવનોને અપડેટ કરવામાં આવ્યાં છે એટલે જેમ બને તેમ સ્ટુડન્ટસનો સમય પણ બચે તેમજ તેણે ઘક્કા ખાવા ન પડે તે ઉદ્દેશ સાથે આ કામ પૂર્ણ થયું છે.
કુસુમ શાહ કહે છે તેમાં સમય પણ જતો અને ડિસ્ટર્બ પણ થઈ જવાતું હતું. પણ હવે અમે અમે ભવનમાં બેઠા બેઠા જ અમારુ રિસર્ચ વર્ક કરીએ છીએ. ખાસ કરીને આ કામમાં ભાગદોડ ન થાય તો રિસર્ચ સારી રીતે અને ઝડપથી થાય એટલે આ સુવિઘાની મદદથી અમને તો ફાયદો જ છે. અમારા ગુ્રપમાં પણ હવે આ રીતે જ જે તે ભવનમાં બેસીને ઈ બૂક્સની મદદથી રિસર્ચ કરવામાં આવે છે.

એટલે બઘા જ સ્ટુડન્ટસને માફક આવે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved