Last Update : 04-July-2012,Wednesday

 
યુવતીને મોટોભાઇએ ભગાડી:નાનાભાઇનું અપરહણ

- ગાંધીધામનો કિસ્સો

ગાંધીધામમાં રહેતા યુવકે ઉત્તરગુજરાતની યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યો હતા. જેના કારણે ઉશ્કેરાયેલા યુવતીના પરિવારજનોએ ભૂલથી મોટાભાઇના બદલે નાનાભાઇનું અપહરણ ર્ક્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગાંધીધામમાં સેકટર ૫ ખાતે રહેતા અને એસલો સર્કલ નજીક મેડિકલની દુકાનમાં નોકરી કરતા દશરથ ગૌસ્વામી પાટણ કોળીવાસ ખાતે રહેતી રશ્મિકાને ભાગીને પ્રેમ

Read More...

ગાંધીધામ:આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ

- છકડો રિક્ષા ચાલક લૂંટાયો

ગાંધીધામમાં હાઉસીંગ બોર્ડ ખાતે પાનનો ગલ્લો ધરાવતા વેપારીએ માલસામન લાવવા માટે છકડો રિક્ષા ચાલક જીતેન્દ્ર સોલંકીને રૃપિયા ૧.૨૫ લાખ આપ્યા હતા. જેને બાઇક પર આવેલા બે શખ્સોએ આંતરીને આંખમાં મરચાની ભૂકી નાંખીને તેની પાસેથી રૃપિયાની લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો હતો.
ગાંધીધામ પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ કરતાં બે આરોપી મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા.

Read More...

રાજકોટ:પાણીના પ્રશ્ને મેયર ચેમ્બરમાં માટલા ફોડયા
i

- વિરોધ પક્ષ દ્વારા હંગામો

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકારમાં નર્મદાના પાણીની કૃત્રિમ સમસ્યા સર્જાઇ છે.
છતે પાણી લોકોને પાણી પુરવઠો પુરો પડાતો નહી હોવાથી આજે કંટાળીને મહિલાઓએ માટલાં સાથે વિરોધ પ્રદર્શિત કરીને વિપક્ષી નેતા અતુલ રાજાણીની આગેવાની હેઠળ મેયર ચેમ્બરમાં માટલા ફોડયા હતા.
રાજકોટમાં મોવડી ઝોન અને ગુરુકુળ સહિત તમામ વિસ્તારોમાં પાણી આવતું નથી તેમજ બીજા

Read More...

જામનગર:પ્રોફેસરના ઘેર વૃધ્ધાને બંદી બનાવી લૂંટ

- સાસુ વહુને છરી બતાવી હતી

જામનગરમાં પટેલ કોલોની ખાતે રહેતા પ્રોફેસરના ઘરમાં આજે સવારે બુકાનીધારી લૂંટારૃ ટોળકી ત્રાટકી હતી અને સાસુ વહુને છરી દેખાડીને ડરાવ્યા બાદ બંદી બનાવીને ઘરમાંથી ૬૦ હજાર રોકડની લૂંટ ચલાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
જામનગરમાં પોલીસની નિષ્ક્રીયતાના કારણે ધોળા દિવસે ભરચક વિસ્તારોમાં બુકાનીધારી લૂંટારૃ ટોળકી ત્રાટકી હતી.

Read More...

અમદાવાદ:દવાખાનામાં વીજળી પડતાં આગ.....

- દરિયાપુરામાં પશુ દવાખાનામાં

અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે મેઘરાજાએ મહેર કરી હતી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો ધોધમાર વરસાદ સાથે દરિયાપુર પોલીસ મથકની બાજુમાં આવેલા પશુ દવાખાનામાં વીજળી પડી હતી જેના કારણે દવાખાનામાં આગ લાગી હતી.
અમદાવાદમાં મંગળવાર અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ પડયો હતો વરસાદની સાથે દરિયાપુરમાં વીજળી ત્રાટકી હતી.

Read More...

મહિલાએ જાહેરમાં ટ્રાફિક પોલીસને ફટકાર્યો

-૩૫થી વધુ સ્થળે દરોડા

 

અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં અંધજન મંડળ નજીક એક્ટિવા પર જઇ રહેલો યુવક ટ્રાફિક સિગ્નલ બ્રેક કરીને ભાગી રહ્યો હતો, આ સમયે હાજર પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે યુવક અને તેના માસા માસીએ પોલીસને જાહેરમાં ફટકારતાં વસ્ત્રાપુર પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

-પ્રમુખસ્વામીના આશીર્વચનનું 50દેશોમાં વેબકાસ્ટ

ગુરુપૂર્ણિમાની મંગળવારે ખૂબ જ શ્રદ્ધા-ભક્તિપૂર્વક ઉજવણી થઇ હતી. અમદાવાદમાં તો ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુભક્તોથી ઉભરાયું હતું. કેમકે અનેક આંતરરાષ્ટ્રીય ધાર્મિક-અધ્યાત્મિક સંસ્થાઓ છે, જેનું હેડક્વાટર અમદાવાદમાં છે. જેમાં સ્વામિનારાયણ સંસ્થાઓનો વિશિષ્ટ રીતે સમાવેશ થાય છે.

Read More...

  Read More Headlines....

અમેરિકાના સૌથી મોટા દવા કૌભાંડમાં ગ્લેકસો સ્મિથને ત્રણ અબજ ડોલરનો દંડ

વિકાસ ભંડોળમાંથી ૮૦ કરોડની ખેરાત ઉ.પ્રદેશમાં ધારાસભ્યોને ૨૦ લાખની કાર

અમેરિકામાં ગ્લોબલ વોમિંર્ગને કારણે ગરમી, પૂર, વાવાઝોડાં ને દાવાનળ

તોઈબાના ત્રાસવાદીઓને ચીન પેરાગ્લાઈડિંગની તાલિમ આપે છે

દિલ્હીમાં પાણીના વિતરણનું ખાનગીકરણ કરાશે ઃ શીલા દીક્ષિત

સોનાલી બેન્દ્રે નવ વરસ બાદ બોલીવૂડમાં પુનરાગમન કરવા માટે તૈયાર

 

Headlines

અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં મહિલાએ જાહેરમાં ટ્રાફિક પોલીસને ફટકાર્યો
યુવતીને મોટોભાઇએ ભગાડી : નાનાભાઇનું અપરહણ
રાજકોટ : પાણીના પ્રશ્ને મેયર ચેમ્બરમાં માટલા ફોડયા
જામનગર : પ્રોફેસરના ઘેર વૃધ્ધાને બંદી બનાવી લૂંટ
અમદાવાદ:દરિયાપુરામાં પશુ દવાખાનામાં વીજળી પડતાં આગ.....
 
 

Entertainment

કરીના કપૂરે સંજય લીલા ભણસાલીને રાજ કપૂરના અસલી વારસદાર ગણાવ્યા
યશ રાજની ફિલ્મના સેટ પર સલમાન ખાને કેટરિના કૈફને માર્યું હોવાની અફવા
સોનાલી બેન્દ્રે નવ વરસ બાદ બોલીવૂડમાં પુનરાગમન કરવા માટે તૈયાર
પરિણીતી ચોપરા સાથેની ફિલ્મ માટે શાહિદ કપૂર 'લેંગ્વેજ વર્કશોપ' કરશે
અક્ષય કુમાર અને તેનો પુત્ર સિંગાપુરમાં વેકેશન મનાવી રહ્યા છે
 
 

Most Read News

ઉત્તર પ્રદેશમાં પ્રત્યેક ધારાસભ્યને રૃા. ૨૦ લાખની કાર
૨૦ લાખ ટન ઘઉંની નિકાસને કેન્દ્ર સરકારની મંજૂરી
દિલ્હીમાં પાણીના વિતરણનું ખાનગીકરણ કરાશે ઃ શીલા દીક્ષિત
વાજપેયી કલામને કેબિનેટમાં પ્રધાન બનાવવા માંગતા હતા
કેરળમાં શિક્ષિકાઓને મિટિંગમાં લીલું બ્લાઉઝ પહેરવું ફરજીયાત
 
 

News Round-Up

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૭ ઓગસ્ટે યોજવા ચૂંટણી પંચની જાહેરાત
સોનિયાને અધ્યક્ષ બનાવવાના સૂચન પર નરસિંહ રાવ ગુસ્સે થઇ ગયા હતા
પ્રણવનો ISIમાંથી રાજીનામાનો પત્ર ઉપજાવી કાઢેલો છે ઃ ભાજપ
ડોલર સામે રૃપિયામાં દાયકાનો એક દિવસીય ચોથો મોટો ઊછાળો
તોઈબાના ત્રાસવાદીઓને ચીન પેરાગ્લાઈડિંગની તાલિમ આપે છે
 
 
 
 
  • કરીના કપૂરે બિકીની પહેરવાની ના કેમ પાડી?
 

Gujarat News

'કલગી'ના જુગારખાનામાં પોલીસને પણ ચક્કર ખવડાવે તેવું આયોજન
નારાજ કાર્યકરો કેશુભાઈ સાથે જાય નહીં તે માટે ભાજપમાં દોડધામ

દિલીપ સંઘાણીના મળતિયાએ બનાવેલો રોડ ધોવાઇ જતા કરોડોનું આંધણ

'અબ ઘર નહીં જાઉંગી, નઈ મમ્મી મારતી હૈ'- નાની છાયાની મોટી વેદના
પીએસઆઇ બનાવવાની લાલચ આપી ત્રણ જણા પાસેથી ૩૦ લાખ પડાવ્યા
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
  [આગળ વાંચો...]
 

Business

હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ પર કાબુ રાખવા એકસચેન્જોએ કમર કસી
ઘરઆંગણે ડોલર તૂટી જતાં સોનામાં આગળ વધતો ઘટાડો
નબળો દેખાવ કરતા ફંડોને NFO માટે મંજૂરી નહીં મળે
રૃપિયાના પતનની IT કંપનીઓના પરિણામ/નફા પર વિપરીત અસર

રાજીવ ગાંધી ઈક્વિટી યોજનાની વિગતો ચાલુ માસના અંત સુધીમાં રજૂ કરાશે

[આગળ વાંચો...]
 

Sports

આજે શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય વન ડે ટીમની જાહેરાત

બીજી ટેસ્ટ ડ્રો તરફઃપાકિસ્તાનના ૫૫૧ સામે શ્રીલંકાના ૨૭૮/૫
ડેલ પોટ્રોને હરાવીને ફેરર ક્વાર્ટર ફાઇનલઃહવે મરે સામે મુકાબલો
ફેલ્પ્સ ઓલિમ્પિકમાં ૨૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઇવેન્ટમાં ભાગ નહીં લે
ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી-૨૦નો ૯ ઓક્ટોબરથી પ્રારંભ થશે
 

Ahmedabad

મીઠાના ઉત્પાદકોની લીઝ પૂરી થતાં જમીન ખાલી કરાવવા પોર્ટ ટ્રસ્ટને છૂટ
તરૃણની રહસ્યમય હત્યાઃ વસ્ત્રાલ RAF કેમ્પ પાસે લાશ ફેંકી દીધી
જશોદાનગર ફલાય ઓવર બ્રિજના કોન્ટ્રાકટમાં મોટી રકમના ગોટાળા

કમ્પ્યુટરની તાલીમ યોજનામાં ચૂંટણી માટે મળતિયા ગોઠવાયા

•. અમદાવાદ ગુરુભક્તોથી ઉભરાયું દેશ-વિદેશથી ભક્તો આવ્યા
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરામાં રાતે તોફાની પવન સાથે વરસાદની ધમાકેદાર બેટીંગ
વડોદરા, મુંબઈ, ગોધરા, દાહોદમાં ૫૩ સ્થળે ઈન્કમટેક્સના દરોડા
રહસ્યમય સંજોગોમાં લાપત્તા ખેડૂતનો પત્તો નાવલીમાં મળ્યો

યુનિ.ના વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવના શાસનસૂત્રો ભણાવાશે

કૂટણખાનું શરૃ કરનાર ભેજાબાજ અને દલાલ ઝડપાયા ઃ ૩ યુવતી મળી
  [આગળ વાંચો...]
 

Surat

ભાઇને તેડવા આવેલી બાળકીને શિક્ષકે અશ્લિલ ફોટા બતાવ્યા
દક્ષિણ ગુજરાતમાં ૨૪ કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી
પાંચ વર્ષથી ગૂમ પરિણીતાને શોધી કાઢવા પોલીસને હુકમ
૫૦ હજારનો તોડ કરી જુગારીઓને છોડી દેનાર મહુવા PSI સસ્પેન્ડ
વરીયાવી બજારમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેર ગટગટાવ્યું
  [આગળ વાંચો...]
 

South Gujarat

સોનગઢમાં ગૌચરની જમીનમાં તાણી બંધાયેલા ૮૦ ઝુંપડા દુર કરાયા
આંતલીયા હાઇસ્કુલમાં ઘસી જઇ બે વિદ્યાર્થીને લાકડીના ફટકા માર્યા
બીલીમોરા-અંચેલી વચ્ચે જુદા-જુદા બનાવમાં ટ્રેન અડફટે ૩ના મોત
વાપીમાં ૩૦૦ ફુટ સુધીની રેલીંગ તોડી ટ્રક રોંગ સાઇડે પહોંચી
પરસ્ત્રી સાથે આંખ મળી જતાં પતિએ પત્નીને કાઢી મુકી
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચરોતરમાં ગુરૃપૂર્ણિમાની ભાવથી ઉજવણી
ધોળીના ૧૦૦થી વધુ બાળકો ૩ કિમી ચાલીને શાળાએ જાય છે
અલીણામાં ગ્રામ પંચાયતની નજર હેઠળ ચાલતું માટી ચોરીનું કૌભાંડ

આણંદમાં ગૌમાંસ સાથે પકડાયેલા બે શખ્સોની પાસામાં ધરપકડ

ટ્રક ચાલકે પાછળથી ટેન્કરને ટક્કર મારતા બે વ્યક્તિનાં મોત
  [આગળ વાંચો...]
 

Saurastra

ગુરૃપૂર્ણિમાએ ગુરૃગાદીઓ, દેવાલયોમાં શિષ્યો દ્વારા ભાવભેર ગુરૃવંદના
સૌરાષ્ટ્રમાં ધોધમારની આશા વચ્ચે હળવાથી ભારે ઝાપટા

પીપાવાવના કોલસા કૌભાંડમાં ફરાર સુત્રધાર શિક્ષકની અંતે ધરપકડ

કેશોદ તાલુકામાં ૭/૧૨ અને ૮/અ ની નકલો માટે ખાતેદારોને થતા ધરમધક્કા
જામનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણઃ સાત ઘાયલ, બે ગંભીર
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગુરૃઆશ્રમ બગદાણા ધામે ગુરૃપૂર્ણિમા મહોત્સવમાં હજારો ભાવિકોની ભીડ
નસીત પર નજીક રેતી ભરેલ ડમ્પર પલ્ટી ખાતા બે યુવાનોના મોત
અર્ધ સત્યથી ભરેલી હવામાન ખાતાની આગાહી પર વિશ્વાસ ઘટતો જાય છે
વરસાદ ખેંચાતા જિલ્લામાં પાણી અને માલઢોરના ઘાસચારાની તંગી
સરકારી પ્રાથમિક શાળાઓમાં ધરખમ ફેરફારોને લીધે શિક્ષકો અસમંજસમાં
  [આગળ વાંચો...]
 

North Gujarat

થેરવાડા ગામ નજીક બે જીપો સામસામે ટકરાતાં બેનાં મોત

તેજપુરાની સીમમાંથી રૃા. ૪.૨૦ લાખના ઓઈલ ચોરીનું કૌભાંડ
ધાનેરામાં ઝાડા-ઉલટીના કેસમાં વધુ બે ઈસમોનાં મોત નીપજ્યા

ઉત્તર ગુજરાતમાં ગુરૃપૂર્ણિમાની ઉજવણીમાં ભક્તોનું ઘોડાપુર

આદુન્દ્રા ગામની સીમની કેનાલમાં બે કિશોર ડૂબી જતા ચકચાર

  [આગળ વાંચો...]

 

 


 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved