Last Update : 04-July-2012,Wednesday

 

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૭ ઓગસ્ટે યોજવા ચૂંટણી પંચની જાહેરાત

હમીદ અન્સારીની મુદત ૧૦ ઓગસ્ટે પૂરી થાય છે ઃ મતદાન અને પરિણામ ૭મીએ જ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ૭મી ઓગસ્ટે યોજવામાં આવશે. અને તેનું પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી હતી. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીની મુદત ૧૦મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહી છે.
ચૂંટણી પંચે બેઠક યોજ્યા બાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે ચૂંટણીનું જાહેરનામું ૬ જુલાઇના રોજ બહાર પાડવામાં આવશે. તે પછીની ચૂંટણી પ્રક્રિયાનો ત્યારથી આરંભ કરી દેવાશે.
ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૨૦ જુલાઇ રહેશે. બીજા દિવસે ફોર્મની ચકાસણી અને ફોર્મ પાછુ ખેંચવાની છેલ્લી તારીખ ૨૩ જુલાઇ રહેશે. જ્યારે મતદાન અને ગણત્રી ૭મી ઓગસ્ટે યોજાશે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા કરવામાં આવે છે. હાલ બન્ને ગૃહોના ભેગા થઇને ૭૯૦ સભ્યો છે. રાજ્યસભા કે લોકસભાના કોઇપણ સભ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ જ આ ચૂંટણીમાં પણ ઉમેદવારી કરી શકે છે. પણ ફોર્મને ઓછામાં ઓછા ૨૦ સભ્યો દ્વારા પ્રસ્તાવિત કરાય અને ત્યાર પછી તેટલા જ સભ્યો તેને ટેકો આપે તે જરૃરી છે. સરકાર સાથે વિચારણા બાદ ચૂંટણી પંચે લોકસભાના સચીવને રીટર્નીંગ ઓફીસર નિમવા નિર્ણય લીધો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved