Last Update : 04-July-2012,Wednesday

 

શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે

 

જેવી રીતે ભારતીય પ્રજામાં પશ્ચિમની સંસ્કૃતિની અસરો ખૂબ ઝડપથી જોવા મળી રહી છે, જેમાં ભારતીય સંસ્કારો પણ ધીમે ધીમે નિમ્ન કક્ષાના થતા જાય છે, ત્યારે આવી ‘બોલ્ડનેસ’ની અસરો બોલીવુડમાં જોવા મળી રહી છે. બોલીવુડમાં કલાકારો માટે હવે બીજા લગ્ન કરવા એ જરાય આશ્ચર્યકારક વાત નથી ગણાતી. બોલીવુડના ઘણા બધા અભિનેતાઓએ જેટલા બીજી વાર લગ્ન સંબંધો બનાવ્યા છે ત્યારે તેની સરખામણીમાં અભિનેત્રીઓ બીજા લગ્ન કરવામાં ઘણી આગળ નીકળી ગયેલી જોવા મળે છે !
લેટેસ્ટ વાત કરું તો ટેલિવિઝન સ્ક્રીનની ઘણી ફેવરિટ સાબિત થયેલી અભિનેત્રી - શ્વેતા તિવારી પણ થોડાક સમયમાં બીજા લગ્ન કરી લેેેશે તેવું ‘કાનાફુસી’માં સાંભળવા મળ્યું છે. શ્વેતાએ રાજા નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તેઓને એક પુત્રી પલક પણ છે. શ્વેતા તિવારીને તેના એક્સ-પતિ સાથે એટલા બધા ઝઘડા, કંકાસ અને કજિયા થયા હતા કે તેઓએ છૂટાછેડા લઈ લીધા છે. આજકાલ શ્વેતાનો તેના એકસહસબન્ડ રાજા સાથે ઘણો વિવાદ થવા માંડ્યો છે. શ્વેતા તિવારી પાસે તેની કમાણીમાંથી તેના બે ઘર મુંબઈમાં છે. રાજા હવે આ બે ઘરમાંથી એક ઘરની માંગણી કરી રહ્યો છે ! જ્યારે શ્વેતા આ ઘર આપવા જરાય તૈયાર નથી. શ્વેતાનું એવું કહેવું છે કે, હું મારા બે ઘરમાંથી એક ઘર તેને આપી દઉં તો પછી મારું શું થશે ? મારે એક નાની દીકરી છે તેનો સારો ઉછેર અને ભરણપોષણ કરવું એ જ મારી સૌથી મોટી જવાબદારી છે. શ્વેતાના આવા વિધાનો સામે રાજાનું એવું કહેવું છે કે, ‘બે ઘરોમાંથી એક ઘર ઉપર મારો હક્ક લાગે છે.’ રાજા પોતાની પુત્રી પલકને પોતાની સાથે રાખવા ઇચ્છે છે જ્યારે શ્વેતાએ પલકને પોતાની પાસે જ રાખવાનું મન બનાવી લીઘું છે ! રાજા બધા આગળ એવી દલીલ કરી રહ્યો છે કે પોતે બેરોજગાર છે. આવામાં શું શ્વેતાએ તેને ભથ્થું ન આપવું જોઈએ ? છેવટે જ્યારે સ્ત્રીને જીવન ગુજારવાનું ભથ્થું મળી રહે છે તો પુરુષને કેમ નહિ? બીજા લગ્ન અંગે શ્વેતાને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યુ કે બીજા લગ્ન કરવાની ઉતાવળ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved