Last Update : 04-July-2012,Wednesday

 

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી

 

બોલીવુડમાં કલાકારોની એક ખાસ ઈમેજ જો બની જાય છે, તો ત્યારબાદ તેમાંથી તેમણે બહાર નીકળવું ભારે મુશ્કેલ બનતું હોય છે. કરણ જોહર પોતાની આગામી ફિલ્મ ‘‘શિવા’’નું નિર્માણ કરવાનું પ્લાનંિગ કરી રહ્યો છે. ધાર્મિક સુગંધ ધરાવનારી આ ફિલ્મને લઈને બોલીવુડમાં જાત જાતની ચર્ચાઓએ જોર પકડવા માંડ્યું છે. આ ફિલ્મની મુખ્ય ભૂમિકામાં તો ૠત્વિક રોશન ફાઈનલ કરાઈ નંખાયો છે. જ્યારે મુખ્ય અભિનેત્રી એટલે કે સતિ પાર્વતીની ભૂમિકામાં કોને લેવામાં આવશે તેની અટકળો અને ‘કાનાફુસી’ સાંભળવા મળી રહી છે.
પહેલા એવા ન્યુઝ જાણવા મળ્યા હતા કે સતીની ભૂમિકા માટે પ્રિયંકા ચોપરા કરવાની છે અને ઘણી બધી હદ સુધી તો ફાઈનલ હોવાનું જણાવ્યું હતું. પરંતુ કરણ જોહર સાથે સંકળાયેલા એક સોર્સ દ્વારા એવા સમાચાર મળ્યા છે કે સતીના રોલ માટે વિદ્યા બાલનનું નામ ફાઈનલ કરી લેવામાં આવ્યું છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપરાને આ રોલમાંથી બહાર કાઢવાનું કારણ પણ કરણ જોહર જ માનવામાં આવી રહ્યું છે. ‘અંદર ખાને’ એવું જાણવા મળ્યું છે કે પ્રિયંકા ચોપરા, કરણ જૌહરની એક અન્ય ફિલ્મ કરી રહી છે અને એટલા માટે જ તે કરણની બીજી ફિલ્મ કરવા તૈયાર નથી. બીજી બાજુ ‘કાનાફુસી’માં એવું ચર્ચાય છે કે કરણ અને પ્રિયંકાના સંબંધોમાં હજી ખટાશ છે અને તે સુધર્યા નથી. એટલા માટે પ્રિયંકા તેની ફિલ્મ કરવા તૈયાર નથી ! જ્યારે આ સમાચાર વિષે સત્યતા જાણવા મેં કરણ અને પ્રિયંકાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ ઉપલબ્ધ નહોતા. એની હાઉ, વિદ્યા અને પ્રિયંકામાંથી ૠત્વિકની હિરોઈન કોણ બનશે તે તો આવનારો સમય જ કહેશે
જો કે ૠત્વિક સાથે કામ કરવા જાણીતી હિરોઇનો વચ્ચે ખેચતામ રહેતી હોય છે. આ માત્ર આજની વાત નથી પરંતુ પહેલાં પણ ઘણીવાર ન્યૂઝ ગરમાગરમી ફેલાવી હતી.
વેલ હિરોઇન જે પણ સિલેક્ટ થાય તે અંગે મીડિયામાં ન્યૂઝ ગરમ છે. વિદ્યા કે પ્રિયંકા ગમે તે સિલેક્ટ થાય. જો કે હજુ કોઇ ફાઇનલ સિલેક્શન આ ફિલ્મને લઇને થયું નથી. ૠત્વિક પણ વિદ્યા સાથે એક્ટંિગ કરવા માંગે છે. તેવી ચર્ચાઓ મીડિયામાં વહેંતી થઇ ગઇ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved