Last Update : 04-July-2012,Wednesday

 

નબળો દેખાવ કરતા ફંડોને NFO માટે મંજૂરી નહીં મળે

સેબીના આ પગલાથી ફંડહાઉસો પર સારું વળતર આપવાનું દબાણ આવશે

મુંબઈ, મંગળવાર
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ (સેબી) જે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો નબળો દેખાવ કરતી હશે તેવા ફંડ હાઉસોને ન્યુ ફંડ ઓફરિંગ (એનએફઓ) માટે મંજૂરી નહી આપવાની યોજના હાત ધરી છે.
મ્યુચ્યુઅલ ફંડ હાઉસો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સ્કીમો પર કરાયેલા એક અભ્યાસના તારણ મુજબ આ ક્ષેત્રના આગેવાન ખેલાડીઓ સહિત નાના કદના ખેલાડીઓ દ્વારા રજૂ કરાયેલી સંખ્યાબંધ સ્કીમો પૈકીની અમુક સ્કીમોમાં છેલ્લા સતત ત્રણ વર્ષથી નબળો દેખાવ કરાઈ રહ્યો છે. આ સ્કીમોએ બેન્ચમાર્ક ઈન્ડેક્સ કરતા પણ નબળો દેખાવ કર્યો છે. આ સંજોગોમાં હવે નવા ફંડ માટે મંજૂરી આપવી તે ઉચિત જણાતું નથી. આમ, આ મુદ્દાને ધ્યાનમાં લઈને સેબીએ આ એક્શન પ્લાન રજૂ કર્યો છે.
લાંબા સયમથી કોઈજ વળતર ન મળતા રોકાણકારોએ પણ આજે મ્યુચ્યુઅલ ફંડો તરફથી મોં ફેરવી લેતા ફંડ ઉદ્યોગ ભારે પ્રતિકૂળતાનો સામનો કરી રહ્યો છે. સેબીના અંદાજ મુજબ ઓછામાં ઓછા ૧૮ જેટલા ફંડ હાઉસોની વિવિધ યોજનાઓ છેલ્લા ત્રણ વર્ષથી સતત નબળો દેખાવ કરી રહી છે. તેમાં પણ નવ જેટલા ફંડ હાઉસોની અંદાજે ૫૦ થી ૧૦૦ ટકા સ્કીમોએ છેલ્લા ત્રણ વર્ષથી બેન્ચમાર્ક કરતા પણ ઓછું વળતર આપ્યું છે.
આમ, આ નકારાત્મક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટ રેગુલેટર દ્વારા નિર્ણય લેવાયો છે. આ મુદ્દાને લઈને સેબીએ અગાઉ પણ ફંડ હાઉસો સામે ચર્ચા-વિચારણા કરીને નબળા દેખાવમાં સુધારો કરવા તાકીદ કરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved