Last Update : 04-July-2012,Wednesday

 

વિશ્વ બજાર ઉછળવા છતાં
ઘરઆંગણે ડોલર તૂટી જતાં સોનામાં આગળ વધતો ઘટાડો

વિશ્વ બજારમાં સોનામાં ૧૬૦૦ ડોલર પાર થયા ઃ ચાંદીમાં આગળ વધતી તેજી

મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં ઘટાડો આગળ વધ્યો હતો જયારે ચાંદીના ભાવોમાં નવો ઉછાળો આવ્યો હતો. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૧૨૦થી ૧૨૫ના ઘટાડા પર રહ્યા હતા. જયારે ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૨૦૫ ઉછળ્યા હતા.
સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૫૫૦ વાળા આજે રૃ.૨૯૪૫૦ ખુલી રૃ.૨૯૪૩૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૬૮૦ વાળા રૃ.૨૯૫૮૦ ખુલી રૃ.૨૯૫૫૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં જોકે સોનાના ભાવોમાં આજે તેજી આવતાં ભાવો ઔંશના ઉછળી ૧૬૦૦ ડોલર ઉપર જતા રહ્યા હતા છતાં ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો તૂટી જતાં સોનાની ઈમ્પોર્ટ કોસ્ટ દબાણ હેઠળ રહેતાં હાજર બજારમાં આજે સોનામાં વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૫.૪૩ વાળા આજે નીચામાં રૃ.૫૪.૩૪ થયા પછી છેલ્લે રૃ.૫૪.૩૮ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૫૯૩.૫૦ થી ૧૫૯૪ ડોલર વાળા ઉછળી ૧૬૧૬.૩૦ ડો લર થઈ સાંજે ૧૬૧૪.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા.દરમિયાન, મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૦૩૫ વાળા રૃ.૫૩૨૫૦ ખુલી રૃ.૫૩૨૪૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૫૩૩૨૫ થી ૫૩૩૫૦ તથા કેશમાં રૃ.૫૩૧૦૦ થી ૫૩૧૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો આજે ૨૭.૫૬ વાલા નીચામાં ૨૭.૪૩ થયા પછી ઉછળી ૨૮.૧૧ થઈ સાંજે ૨૮.૦૫ ડોલર રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved