Last Update : 04-July-2012,Wednesday

 

એલ્ગો ઓર્ડર પર ફી વસુલાશે
હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ પર કાબુ રાખવા એકસચેન્જોએ કમર કસી

વધુ પડતા સટ્ટા તાૃથા ટેકનોલોજીનો દૂરુપયોગ અટકાવી શકવાનો એકસચેન્જોને વિશ્વાસ

મુંબઈ, મંગળવાર
ભારતીય ઈક્વિટી બજારમાં હવે પછી એલ્ગો ટ્રેડિંગ અથવા હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગને કારણે ભાવમાં ભારે વધઘટ કદાચ જોવા નહીં મળે. તાજેતરમાં બજારમાં કેટલીક સ્ક્રિપ્સના ભાવમાં જોવા મળેલી ભારે ઊથલપાથલ પાછળ એલ્ગો ટ્રેડિંગ જવાબદાર હોવાનું જણાતા એનએસઈ તથા બીએેસઈએ એલ્ગો ટ્રેડિંગ માટે અલગ દર વસૂલવાનું ચાલુ કર્યું છે. એકસચેન્જોના આ નિર્ણયને કારણે વધુ પડતા સટ્ટા પર નિયંત્રણ આવવા સાથે ટેકનોલોજીનો દૂરુપયોગ અટકાવી શકાશે તથા એલ્ગો વોલ્યુમમાં ભાવ વૃદ્ધિ પર નજર રાખી શકાશે એેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
આ વર્ષે એનએસઈમાં બે વખત કામકાજ ખોરવાતા કેટલીક એલ્ગો તકનિક દેખરેખ હેઠળ છે. દેશના ઈક્વિટી બજારમાં એલ્ગો ટ્રેડિંગ અથવા હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગના વધી રહેલા ઉપયોગથી ચિંતીત થઈને રિઝર્વ બેન્કે તે સામે ચેતવણી ઉચ્ચારવી પડી છે. વીસ ટકા જેટલા ઈક્વિટી ડેરિવેટિવ્ઝ ઓર્ડરો એલ્ગો અથવા હાઈ ફ્રિકવન્સી ટ્રેડસ મારફત આવતા હોવાનું રિઝર્વ બેન્કે જણાવ્યું હતું. આ હકીકતને ધ્યાનમાં રાખી તેણે તેની અસરો પર નજર રાખવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.
એલ્ગો ઓર્ડર અથવા વેપારમાં સુધારા માટે એકસચેન્જોએ ઓર્ડર દીઠ ૧થી ૫ પૈસા ફી લાગુ કરી છે. આ ફીને કારણે એલ્ગો આર્બિટ્રેજરો કદાચ વેપાર ઓછો કરી નાખશે. આર્બિટ્રેજરો ભાવમાં ભારે વધઘટ કરાવી શકતા હોય છે અને પાતળી વધઘટનો તેઓ લાભ લે છે. એકસચેન્જોના આ નવા ધોરણને કારણે ઓછામાં ઓછા પચાસ ટકા એલ્ગો ટ્રેડિંગ ઘટી જશે એમ બજારના અભ્યાસુ જણાવી રહ્યા છે. શ્રેષ્ઠ ભાવમાં પોતાના ભાવ મેળવવા ટ્રેડરો ઓર્ડર બુક જાણવા ટાઈમ સીરિઝનો ઉપયોગ કરે છે. એક વખત ઓર્ડરની સ્થિતિ જાણી લીધા બાદ ટ્રેડરો પોતાના ભાવને એવી રીતે બદલતા રહે છે જેથી તે શ્રેષ્ઠ ભાવમાં નજરે પડી શકે. આ એક ચાલાકી હોવાથી તે પકડી શકાતી નથી, એમ એકસચેન્જના સૂત્રોએ જણાવ્યું હતું.
સેબીએ એપ્રિલમાં જારી કરેલા એક પરિપત્રના અનુસંધાનમાં એકસચેન્જોનો આ નિર્ણય આવી પડયો છે. આને કારણે સિસ્ટમ વધુ સ્થિર બનશે અને રિસ્ક મેનેજમેન્ટ મજબૂત બનશે. કેલેન્ડર સ્પ્રેડ તરીકે ઓળખાતી એલ્ગો ટ્રેડિંગ તકનિક બજારમાં સમશ્યા ઊભી કરે છે. ભારતની બજારમાં આર્બિટ્રેજરોમાં કેલેન્ડર સ્પ્રેડ ઘણી પ્રચલિત છે એમ એકસચેન્જના વર્તુળોએ જણાવ્યું હતું. ચાલુ મહિના અને આગામી મહિનાના કોન્ટ્રેક્ટ ભાવમાં સાધારણ તફાવતનો લાભ લેવા ટ્રેડરો એફ એન્ડ ઓમાં આર્બિટ્રેજ કરે છે. થોડાક સમય પહેલા એલ્ગો ટ્રેડિંગની તકનિકનો ઉપયોગ કરી એનએસઈ નિફટીમાં તાજેતરમાં ભારે ઊથલપાથલ કરાવી કરોડો રૃપિયાનો ખેલો કરી લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૂરગ્રસ્ત આસામ માટ રૃા. ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરતા મનમોહન

રેલવેના ઉતારુ ભાડાં અને નૂર દરને સર્વિસ ટેક્સમાંથી માફી

આદર્શ કૌભાંડનું આરોપનામું આજે દાખલ થશે
એસિડનો દુરુપયોગ રોકવા તેના વેચાણ પર અંકુશ મૂકો ઃ સુપ્રીમ
મરાયેલા તમામ ૧૯ લોકો નકસલો ન હોવાનો આક્ષેપ

ચીનના નબળા PMI ના પગલે એશિયામાં ક્રુડની કિંમતો ઘટી

મુંબઈ હમલામાં ૪૦ ભારતીયોએ મદદ કરી હતી ઃ પાકિસ્તાન
અમેરિકા અથવા ઇઝરાયલ પર વળતાં મિસાઇલ હુમલા માટે ઇરાન તૈયાર
સેન્સેક્ષ- નિફટી બેઝડ સાંકડી વધઘટઃ સ્મોલ- મિડ કેપ શેરોમાં વધતો તેજીનો વ્યા
સોનામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો
વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં ૨૦૧૨ના પ્રથમ છ મહિનામાં ઊંચુ વળતર
મ્યુ. ફંડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા એન્ટ્રીલોડ દાખલ કરાશે

કાર માર્કેટ ઃ જૂન માસમાં વેચાણ સુધર્યું ઃ એકંદરે મિશ્ર વલમ

બંધારણ જાળવી રાખીને દેશને ખાડે જવા દો ઃ મુશર્રફનો વ્યંગ

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે
 
 

Gujarat Samachar Plus

મારી શાળાના એડમિશનમાં વિદ્યાર્થીનું નામ પણ પૂછવામાં આવતું નથી
શહેરના ૧૦ હજાર સ્ટુડન્ટસનું ઓનલાઈન એક્સેસ
NRI ગુજરાતના ભીંડા MISS કરે છે
વરસાદ પહેલા શહેરની ગર્લ્સમાં મોન્સૂન ફેશન ફંડા
ભારતમાં સવા કરોડ લોકો ઝામરથી પીડાય છે
 

Gujarat Samachar glamour

ૠત્વિકની હિરોઈન બનવા વિદ્યા અને પ્રિયંકા વચ્ચે ખેંચાખેંચી
આર્નોલ્ડ શ્વાર્ઝનેગર બોલીવુડની ફિલ્મમાં ચમકશે
શ્વેતા તિવારી હવે બીજા લગ્ન કરશે
શકીરા ગર્ભવતી નથી, પિતા વિલિયમનો ખુલાસો
સલમાનનો અનુરોધ, ‘અલ્લાહ કે વાસ્તે સરબજીત કો રિહા કર દો !’
 
 
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved