Last Update : 02-July-2012, Monday

 

પેટ્રોલ-પ્રાઈસની વધી-ઘટી મસ્તી!

 
કહે છે કે પેટ્રોલના ભાવ હવે રોજે રોજ નવા બહાર પડશે! ટુંકમાં, રોજ સવારે શેરબજારમાં જેમ શેરોનો ભાવ ખુલે છે... (અથવા રોજ સાંજે જેમ મટકાનો આંકડો ખુલે છે) એમ હવે પેટ્રોલના ભાવો ‘ખુલશે’!
આમાં થશે એવું કે ટીવીમાં જે રીતે રોજેરોજ ‘આજ કા તાપમાન’ બતાડે છે એજ રીતે રોજ સવારે ‘આજ કા પેટ્રોલ-ભાવ’ બતાડશે!
‘‘...દિલ્હી મેં આજ પેટ્રોલ કે દામ ૨૫ પૈસે બઢકર સડસઢ રૂપયે સિત્તાસી પૈસે હો ગયે ઔર બડોદા મેં છલાંગ લગાકર વે ઉન્હત્તર રૂપયે બારા પૈસે હો ગયે...’’
આવી બીજી પણ ગમ્મતો થવાની! જેમકે...
* * *
એ દિવસોમાં ‘સીઆઈડી’વાળા એસીપી પ્રદ્યુમ્નને પણ નવો આઈડિયા આવશે.
‘‘દયા દેખો? વો કૌન હૈ?’’
‘‘સર યે તો વહી હૈ જીસ પે હમેં શક થા.’’
‘‘બિલકુલ મુઝે ભી ઐસા લગા કિ યે વોહી આદમી હૈ જિસ પર હમેં શક થા.’’
‘‘યુ આર રાઈટ સર. વિજય કો ભી ઐસા હી લગતા હૈ.’’
‘‘તો ઈસ કા મતલબ યે હુઆ કિ હમારા શક સહી નિકલા.’’
‘‘જી સર.’’
‘‘સર આપ કા શક હમેશા સહી નિકલતા હૈ.’’
‘‘ગુડ. મગર દયા? ઈસ બાર મેરા કૌન સા શક સહી નિકલા હૈ?’’
‘‘સર, ઈસ બાર આપ કા યહી શક સહી નિકલા હૈ કિ યે વહી આદમી હૈ જીસ પર હમેં શક થા.’’
‘‘વો તો ઠીક હૈ દયા, લેકિન હમેં ઉસ પર ક્યા શક થા?’’
‘‘સર હમેં યે શક થા કિ યે આદમી એક બેન્ક લૂટનેવાલા હૈ.’’
‘‘ગુડ. ગુડ. વો કૌન સા બેન્ક લૂટનેવાલા હૈ?’’
‘‘સર. વો કોઈ સરકારી બેન્ક હી હોગા ના! ક્યું કિ કો-ઓપરેટીવ બેન્ક તો કબ કે લૂટ ચૂકે હૈં...’’
‘‘રાઈટ. ઔર વો કેસ તો હમારે પાસ આતે હી નહીં.’’
‘‘જી સર.’’
‘‘તો દયા, તુમ એક કામ કરો. અપની કાર લેકર જાઓ ઔર ઉસ કી ગાડી કા પીછા કરો.’’
‘‘મગર ઉસ કી ગાડી તો અભી ખડી હૈ.’’
‘‘તો ક્યા હુઆ? ખડી કાર કા પીછા નહીં હો સકતા?’’
‘‘જી બિલકુલ હો સકતા હૈ... ઓહ! દેખિયે ઉસ કી ગાડી ચલ રહી હૈ!’’
‘‘ક્યા? ઉસ કી ગાડી ચલ રહી હૈ?’’
‘‘જી સર. પહલે વો યહાં થી અબ વો વહાં હૈ.’’
‘‘ઓહ! ઈસ કા મતલબ હુઆ કિ સચમુચ ચલ રહી હૈ!’’
‘‘જી સર.’’
‘‘તો દયા, તુમ ઉસ કી કાર કા અપની કાર સે પીછા કરો.’’
‘‘મગર સર, વો બેન્ક તો પરસોં લૂટનેવાલા હૈ. આજ પીછા કર કે હમેં ક્યા ફાયદા હોગા.’’
‘‘ફાયદા હોગા દયા! ક્યું કિ મુઝે પક્કી ઈન્ફરમેશન મિલી હૈ કિ કલ ઔર પરસોં દો દિન મેં પેટ્રોલ કે દામ મેં દસ રૂપિયે કા ઈજાફા હોને વાલા હૈ!’’
‘‘ક્યા બાત હૈ સર! આપ કા શક ફીર સે સહી નિકલા...’’
Share |
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved