Last Update : 02-July-2012, Monday

 

હવે મોન્સૂન ફેશન ફંડા

- મોન્સૂનને લઈને આ સિઝનની કેટલીક એવી પણ આઈટમ છે જે હવે આજના યંગસ્ટર્સ માટે ફેશન આઈકોન જેવી બની ગઈ છે.

અમદાવાદમાં ભલે વરસાદે બ્રેક લીઘો છે પણ શહેરીજનોએ લગભગ તેની સંપૂર્ણ તૈયારીમાં પડ્યાં છે. તેમાં પણ મોન્સૂનને લઈને આ સિઝનની કેટલીક એવી પણ આઈટમ છે જે હવે આજના યંગસ્ટર્સ માટે ફેશન આઈકોન જેવી બની ગઈ છે. માર્કેટમાં પણ અલગ અલગ સિઝનને લઈને વરાઈટીની કોઈ કમી નથી. ચપ્સ જેવી આઈટમમાં પણ મોન્સૂનનો ફંડા ઘ્યાનમાં રાખીને શોપંિગ કરવામાં આવે છે. તેમાં પણ કલરફૂલ રેઈનકોટ, બેગ, છત્રી અને ચંપલ સહિતની આઈટમોને કારણે તો માર્કેટ જાણે હાલ નવા રંગ સજીઘજીને તૈયાર હોય તેવું લાગે છે.
કેટલાક એવા છે જેમને આખી દુનિયાનો ભાર લઈને ચાલવું ગમતું નથી રવિ કોઠારી કહે છે, આવા લોકો માટે વર્લ્ડ મેપ અમ્બ્રેલા બેસ્ટ ઓપ્શન છે. આ છત્રી વરસાદ સામે જલ્દીથી કાગડો નહી બને અને પ્રોટેક્શન સાથે સ્ટાઈલિશ પણ લાગશે. ખાસ કરીને એવી કોલેજ ગર્લ્સ જેઓ કોલેજમાં વ્હિકલ લઈને જતી નથી તેઓ આ પ્રકારની છત્રી સાથે રાખવાનું પસંદ કરે છે. છોકરીઓ આ છત્રી સાથે કોલેજમાં જાય ત્યારે છોકરાઓ પણ દંગ રહી જાય છે એટલે જ તેને ઝાલદાર કહે છે જે લાલ કલરમાં ખૂબ રોમેન્ટિક લાગે છે.
ગર્લ્સ આ સિઝનમાં ચપ્પલ અને સેન્ડલની ખરીદીમાં પણ ઘ્યાન રાખે છે કવિરાજ કહે છે, તેમાં પણ અલગ અલગ કલરમાં રબરના સ્ટ્રાઈપ પેટર્નવાળાં ફિ્‌લપ ફ્‌લોપ સેન્ડલ ખરીદવાનું પસંદ કરે છે. આ સેન્ડલ વરસાદમાં પહેરવાથી કમ્ફર્ટ ફિલ થાય છે અને પડી જવાની બીક રહેતી નથી. જોકે હવે તો છોકરીઓ વાઈબ્રન્ટ કલરફૂલ સ્લિપર્સ પહેરે છે જે લૂકમાં એકદમ ટ્રેન્ડી લાગે છે. શૂઝ કે ચપ્પલ પગની શોભા વઘારે છે એટલે તેમાં તો કોઈ બાંઘછોડ કેવી રીતે થઈ શકે તેમ માની ખાસ કરીને છોકરીઓ સ્લિપર્સમાં પણ ચલાવી લેતી નથી.
હવે પછી વાત આવે છે રેઈનકોટની જેમાં હવે તદ્દન નવી ફેશન જોવા મલે છે. રુપિયા સોથી લઈને હજાર સુઘીના રેઈનકોટ શહેરના યંગસ્ટર્સ પહેરે છે. જો કે તેમાં હવે એક જ કલરના રેઈનકોટને બદલે મલ્ટિકલર વઘારે ફેવરિટ છે. જેઓ દરરોજ વ્હિકલ પર જાય છે તેમને છત્રી લઈને જવું પોસાય તેમ નથી એટલે તેઓ રેઈનકોટ પહેરીને નીકળી પડે છે.
ફેશન અને યંગસ્ટર્સ એક બીજાના પર્યાય હોય છે જેમાં આ છત્રીઓ પણ એક અદ્‌ભુત ભાગ ભજવતા હોય છે. ફેશન પ્રમાણે ના કપડાઓ અને શુઝ બાદ હવે તો છત્રીઓમાં ફેશન જોવા લાગ્યા છે. અત્યારે ભલે વરસાદ ન હોય પણ યંગસ્ટર્સ તો છત્રીઓ અત્યારથી ખરીદવા લાગ્યા છે. ખાસ કરીને ગર્લ્સમાં આ પ્રમાણેની ખરીદી કરવામાં સૌથી વદ્દારે શોખીન હોય છે
આ અંગે શાલિની કહે છે કે હુ તો દરેક વર્ષે અવનવી છત્રીઓ ખરીદતી રહુ છુ. કારણ કે ફેશન પ્રમાણે તો આપણે ચાલવુ જરૂરી છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved