Last Update : 02-July-2012, Monday

 

શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી

 

- બોલ્ડ પર્સનાલીટી ઘરાવતી વ્યક્તિ ખાસ કરીને બ્રાઇટ અને આંખે ઉડીને વળગે એવા રેડ, યલો તેમજ સ્ટ્રોંગ ઓરેન્જ, બ્લૂ અને ગ્રીન કલર્સ વઘુ પસંદ કરે છે. જ્યારે નોર્મલ પર્સનાલીટીવાળી વ્યક્તિ પેસ્ટલ શેડની પસંદગી કરે છે.

છેલ્લા થોડા સમયથી કલર એ ફેશનનો ટ્રેન્ડ અને ભાગ બની ગયો છે. હવે તો સ્ટાઇલનું નામ પડતા જ લોકોના મગજમાં રંગ પહેલું ક્લીક થાય છે. વળી ગુડ ન્યૂઝ એ છે કે આપણી પાસે પસંદ કરવા માટે રંગની કોઇ કમી નથી. પરંતુ કેટલાંક લોકો રંગની પસંદગી કરવામાં થાપ ખાય છે. પરંત ગર્લ્સ,વિમને કે વર્કંિગ વિમેનમાં રંગ સિલેક્શન પ્રથમ પ્રાયોરીટી હોય છે. કેટલીક યંગ ગર્લ્સ પોતાની સ્કીન ટોન પ્રમાણે, બોડી ટાઇપ પ્રમાણે, રંગ અને પર્સનાલીટી પ્રમાણે, કયા રંગ પહેરવા વગેરે જેવી બાબતોનું ઘ્યાન રાખીને કપડાંની ખરીદી કરે છે.
જ્યોતિ ભટ્ટ કહે છે કે, મારી સ્કીન પીળાશ પડતી હોવાથી હું મારી સ્કીન ટોન પ્રમાણે કલર પહેરવાનો આગ્રહ રાખે છે. જેથી હું ગ્રીન, બ્લૂ, પર્પલ, જેવા કોલ્ડ કલર્સ વઘુ પહેરું છું. જ્યારે બ્રાઉન, રસ્ટ અને ઓરેન્જ જેવા કેટલાંક વોર્મ કલર્સ શ્યામ ત્વચા પર વઘુ શોભે છે. વળી બ્લેક એન્ડ વ્હાઇટ નેચરલ રંગો છે જે કોઇ પણ અને ક્યારે પણ પહેરી શકે છે. સફેદના બઘા જ શેડ ડાર્ક કોમ્પલેક્શન ઘરાવતી વ્યક્તિ પર વઘુ શૂટ થાય છે. મેટાલીક ટોનની વાત હોય તો જ્વેલરી હોય કે ફેબ્રીક કે પછી એક્સેસરીઝ હોય પણ જો ત્વચા વ્હાઇટ હોય તો સારા લાગશે.
કામીની પટેલ કહે છે કે, હું મારી બોડી ટાઇપ પ્રમાણે જ કપડાના રંગ ખરીદુ છું. હા એ વાત સાચી છે કે રંગોથી શરીરની ખામીને ઢાંકી શકાય છે અને સુંદરતાને વઘુ નિખારી શકાય છે. જો વજન વઘુ હોય અને બોડી ફ્રેમ પહોળુ હોય તો ડાર્ક રંગના કપડાં પહેરવાથી પાતળા દેખાઇ શકાય છે. બોલ્ડ પર્સનાલીટી ઘરાવતી વ્યક્તિ ખાસ કરીને બ્રાઇટ અને આંખે ઉડીને વળગે એવા રેડ, યલો તેમજ સ્ટ્રોંગ ઓરેન્જ, બ્લૂ અને ગ્રીન કલર્સ વઘુ પસંદ કરે છે. જ્યારે નોર્મલ પર્સનાલીટીવાળી વ્યક્તિ પેસ્ટલ શેડની પસંદગી કરે છે. વળી બ્રાઇટ રંગમાં વ્યક્તિ યંગ લાગે છે અને પોતાની જાતને યંગ ફીલ કરે છે. જ્યારે બે પ્રાઇમરી કલર એક સાથે પહેરો ત્યારે ખાસ ઘ્યાન રાખવુ પડે છે. ટોન ટુ ટોન રંગ પણ પસંદ કરી શકાય છે.
વળી બે જુદા જુદા કલર્સને પણ કોન્ટ્રાન્સ મેચ કરીને પહેરી શકાય છે. પરંતુ એમાં ઘ્યાન એ રાખવુ પડે કે એ બંને કલર્સ એક બીજા સાથે મેચ થવા જોઇએ અને શોભવા પણ જોઇએ. જ્યારે પણ હું કલર્સની પસંદગીની વાત આવે તો હું મારા ચહેરાની પાસે રંગ મૂકીને તેની પસંદગી કરું છું. પરંતુ હું ક્યારેય સ્ટ્રોંગ કલર એકસાથે પહેરતી નથી. વળી કોઇ પણ કપડાંમાં રંગો બે રીતે પહેરી શકાય છે. એક તો શંિગલ શેડ અને બીજુ પ્રિન્ટના રૂપમાં પહેરી શકાય છે. જો કે, સંિગલ કલર સોબર લાગે છે. જ્યારે પ્રિન્ટ કેવા કલરની છે એના પરથી નક્કી કરી શકાય છે કે એ પહેર્યા પછી કેવી લાગશે.
પર્સનાલીટી વાઈઝ જ્યારે કપડાની પસંદગીની વાત આવે ત્યારે આ લોકો સૌથી વઘારે અને સારા કપડાની પસંદગી કરી શકે છે. બોલ્ડ પર્સનાલીટીની વ્યક્તિ અને નોર્મલ પર્સનાલીટી ઘરાવતી લોકોમાં આ વસ્તુ વઘારે પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને જ્યારે પર્સનાલિટીની વાત કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાની સ્કિન પ્રમાણે પોતાની પર્સનાલીટીને અનુરૂપ કપડાની પસંદગી કરતી રહેતી હોય છે
ખાસ કરીને આ વ્યક્તિ કલર કોન્ટ્રાસમાં પણ આ વ્યક્તિઓ ખુબ જઘ્યાન આપતા હોય છે. ત્યારે બીજી પણ એ વાત છે કે જ્યારે તેમના પોતાના ઘરની વાત આવે ત્યારે કપડા ખરીદવામાં આ લોકો ખુબ જ ઘ્યાન રાખતા હોય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved