Last Update : 02-July-2012, Monday

 
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન

- યંગસ્ટર્સ હવે લેપટોપ કે પછી ડેસ્કટોપની જગ્યાએ પોતાના સ્માર્ટ ફોનમાં સોશિયલ સાઈટ પર ઓનલાઈન રહેવા લાગ્યા છે. અને યંગસ્ટર્સમાં પહેલી પસંદગી સ્માર્ટફોનની છે, કારણ કે દરેક વખતે ડેસ્કટોપ તેમને ફાવે તેમ નથી.

 

એક સમય એવો હતો કે કોઈપણ બોયઝ કે ગર્લ જ્યારે પણ કમ્પ્યુટર કે પછી લેપટોપ પર સ્ટાર્ટ કરે એટલે તેઓ પહેલાં તો તેમના ફેબુક એકાઉન્ટ પર કઈ સ્ટેટસ અપડેટ થઈ છે તે જોઈ લે છે. ત્યાર પછી જ તેમનુ બાકીનું કામ કાજ કરતા હતા જાણે તો આ તેમનો નિત્યક્રમ બની ગયો છે. ત્યારે હવે આ નિત્યક્રમ જાણે હવે ધીરે ધીરે બદલાઈ રહ્યો છેે. લેટેસ્ટ ટેકનોલોજી અને ઈન્ટરનેટની લય એવા સ્માર્ટ ફોનમાં જ્યારથી ઈન્ટરનેટની સુવિધા આપવામાં આવી છે. ત્યારથી તો હવે જાણે આ યંગસ્ટર્સ જાણે ડેસ્કટોપ કે પછી પોતના લેપટોપને હાથ પણ લગાવવા માંગતા નથી. ફક્ત સ્માર્ટ ફોનમાં તેઓ ફેસબુક એકાઉન્ટનો યુઝ કરી લે છે. કોલેજ હોય કે પછી પોતાનું ઘર હોય સ્માર્ટફોનમાં યંગસ્ટર્સ ફેસબુકનો ઘુમ ઉપયોગ કરવા લાગ્યા છે. કમ્પ્યુટરમાં કે પછી ડેસ્કટોપમાં તો ફેસબુકમાં યુઝ કરવામાં આવે ત્યારે ઘણીવાર મમ્મી પાપા પણ વઢી શકે છે. અને આજના યંગસ્ટર્સ આ રીતે રીસ્ક લેવા માંગતા નથી અને તેના કારણે તેઓ હવે પોતાના સ્માર્ટ ફોનમાં આખો દિવસ રચ્યા પચ્યા રહેવા લાગ્યા છે. આખો દિવસ ફ્રેન્ડ્‌સ સાથે ઓનલાઈન રહેવામાં જાણે તેઓને મજા આવા લાગી છે
આ અંગે રોહિત શર્મા કહે છે કે અત્યારે તો આ જ ટ્રેન્ડ જ છે કારણ કે આપણા વિશે ક્યારે શુ સ્ટેટસ છોડવામાં આવી છે. તે તો આપણે જાણવી જ પડે. અને તેનો જવાબ પણ આપવો જ પડે અને આ માટે કોઈ સાદા ફોન તો યુઝમાં આવી શકે એમ નથી. એટલે સ્પેશિયલી ફક્ત ફેસબુક યુઝ કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ થવા લાગ્યો છે. મેસેજીસમાં તો ફક્ત ટેક્ષક્ટ્‌સ જ શેર થાય છે પણ આમાં તો આપણા દ્વારા ટેગ કરવામાં આવેલી દરેકે વસ્તુ શેર કરવામાં આવે છે. અને સમય જતા આપણે તેને જોઈ પણ શકીએ છીએ.
આ અંગે રાગીની જૈન કહે છે કે જે પ્રમાણે જમાનો છે તે પ્રમાણે આપણે રહેવુ જ જોઈએ નહીંતર તો આપણને લોકો ટેકનોલોજીથી વંછીત છે તેવુ માનવા લાગે. મારી પાસે પણ સ્માર્ટ ફોન છે જેમાં દરરોજના પ્રમાણે સ્ટેટસ પણ અપડેટ કરતી રહુ છુ. જે પ્રમાણે હવે ફેસબુક માટે ડેસ્કટોપ કે પછી લેપટોપનો યુઝ થવા લાગ્યો છે તે જોતાં હવે એ માનવું જરૂરી છે કે હવે ડેસ્કટોપ કે લેપટોપની કોઈ જરૂર રહી નથી. એમાંય ખાસ કરીને જ્યારે સોશિયલ સાઈટ્‌સની યુઝની વાત આવે ત્યારે તો તેના માટે તો ફોનનો જ યુઝ થવા લાગ્યો છે. એક વખત માટે એમ કહેવામાં આવે કે આપને ફ્રીમાં કોઈ લેપટોપ આપવામાં આવે છે તો પણ કોઈ તે લેપટોપ ખરીદવા માટે તૈયાર થશે નહીં.
આ અંગે એક દુકાનદાર કહે છે કે અત્યારે તો કોઈપણ વ્યક્તિ નવો ફોન લેવા માટે આવે એટલે તે તો એક વખત માટે સ્માર્ટ ફોનની જ માંગણી કરતો રહે છે કારણ કે તેને તેમાં ઈન્ટરનેટથી માંડીને દરેકે વસ્તુ યુઝ કરવા માટે મળી જાય છે. ખાસ કરીને આ પ્રકારના સ્માર્ટ ફોનમાં પણ પાંચ કે પછી સાત હજારના બજેટના હોય તેમાં જ યંગસ્ટર્સ ખરીદી કરતા હોય છે. સાથે સાથે એવી પણ ખરીદી કરતા ક્યારે પણ અચકાતા નથી

 

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved