Last Update : 02-July-2012, Monday

 

અંડર-૧૯ એશિયા કપ જીતવા ભારતને આખરી ઓવરમાં ૭ રનની જરૃર હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ

ગુજરાતના રૃશ કલારિયાની પાંચ વિકેટ

ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા જાહેર થયા

૨૮૩ના પડકાર સામે ભારતના ૨૮૨/૮ ઃ કેપ્ટન ચાંદે સતત બીજી સદી ફટકારતાં ૧૨૧ રન ઝૂડયા


કુઆલાલુમ્પુર,તા.૧
ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંડર-૧૯ એશિયા કપની હાઇવોલ્ટેજ ફાઇનલ ભારે રોમાંચ બાદ આખરે ટાઇમાં પરિણમી હતી. જીતવા માટેના ૨૮૩ના પડકારનો પીછો કરવા ઉતરેલા ભારતને જીતવા આખરી બે બોલ પર પાંચ રનની જરૃર હતી ત્યારે ગુજરાતના રૃશ કલારિયાએ ચોગ્ગો ફટકારી સ્કોર બરોબરી પર લાવી દીધી હતી. જો કે એહસાન આદીલના મેચના આખરી બોલ પર વિજયી શોટ ફટકારવા જતાં રૃશ કલારિયાએ ઉછાળેલો કેચ ઝીયા ઉલ હકે ઝડપી લીધો હતો અને મેચ ટાઇ થતાં બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવી હતી.
અગાઉ સામી અસ્લમના ૧૨૪ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથેના ૧૩૪ રનની મદદથી પાકિસ્તાને ૯ વિકેટે ૨૮૨ રન ખડક્યા હતા. જવાબમાં ભારતે કેપ્ટન ઉનમુક્ત ચાંદની સતત બીજી સદી સાથેની ૧૫૦ બોલમાં ૧૧ ચોગ્ગા સાથેની ૧૨૧ રનની ઇનિંગ તેમજ અપરાજીતની ૮૬ બોલમાં ૯૦ રનની ઇનિંગની મદદથી ૮ વિકેટે ૨૮૨ રન કર્યા હતા. ચાંદ અને અસ્લમને સંયુક્તરીતે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતના રૃશ કલારિયાએ ૩૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાન

-

રન

બોલ

અસ્લમ બો.કલારિયા

૧૩૪

૧૨૪

૧૩

આઝમ રનઆઉટ

૧૦

૩૧

ઇમામ કો.સમિત પટેલ બો.અપરાજીત

૧૦

૧૬

યુ.વાહિદ એલબી બો.વી.મિશ્રા

૪૮

૫૮

નવાઝ (૩) બો.એસ.શર્મા

૧૩

૧૭

એસ.અલી કો.નાથ બો.કલારિયા

૨૩

૨૮

આદિલ કો.સમિત પટેલ બો.કલારિયા

૦૭

૦૫

સલમાન આફ્રિદી કો.સમિત પટેલ બો.કલારિયા

૧૨

૧૫

અઝીઝુલ્લાહ કો.વી.મિશ્રા બો.કલારિયા

૦૫

૦૬

ઝીયા ઉલ હક અણનમ

૦૧

૦૨

એ.વાહિદ અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૨,વાઈડ ૧૦,નોબોલ ૬, બાય ૧)

૧૯

 

 

 

૫૦ ઓવરમાં ૯ વિકેટે

૨૮૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૩૩ (આઝમ ૧૦.૨), ૨/૬૨ (ઇમામ ૧૫.૨), ૩/૧૬૨ (યુ.વાહિદ ૩૧.૫), ૪/૧૯૦ (નવાઝ (૩) ૩૬.૬), ૫/૨૫૨ (એસ.અલી ૪૫.૧), ૬/૨૫૨ (અસ્લમ ૪૫.૨), ૭/૨૭૦ (આદીલ ૪૭.૧),૮/૨૮૧ (અઝીઝુલ્લાહ ૪૯.૨), ૯/૨૮૧ (સલમાન આફ્રિદી ૪૯.૪).બોલિંગઃ એસ.શર્મા ૧૦-૦-૫૬-૧, રૃશ કલારિયા ૧૦-૧-૩૭-૫, અપરાજીત ૧૦-૦-૪૯-૧, સયૈદ ૯-૦-૬૩-૦, વી.મિશ્રા ૮-૦-૪૨-૧, ચાંદ ૨-૦-૨૨-૦, નાથ ૧-૦-૧૦-૦.
ભારત

-

રન

બોલ

એમ.વહોરા કો.અઝીઝુલ્લાહ બો.ઝીયા

૧૧

૧૬

યુ.ચાંદ કો.અઝીઝુલ્લાહ બો.આદીલ

૧૨૧

૧૫૦

૧૧

બી.અપરાજીત કો.ઝીયા બો.નવાઝ(૩)

૯૦

૮૬

૧૨

વી.ઝોલ કો.એ.વાહિદ કો.ઝીયા

૧૧

૧૫

એ.નાથ કો.અઝીઝુલ્લાહ બો.નવાઝ(૩)

૨૩

૧૮

એસ.સામસન બો.નવાઝ (૩)

૦૬

૦૬

સ્મિત પટેલ કો.ઝીયા બો.આદીલ

૦૨

૦૫

રૃશ કલારિયા કો.ઝીયા બો.આદીલ

૦૬

૦૫

સૈયદ અણનમ

૦૦

૦૦

વધારાના (લેગબાય ૨,વાઇડ ૯, નોબોલ ૧)

૧૨

 

 

 

૫૦ ઓવરમાં ૮ વિકેટે

૨૮૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૨૦ (એમ.વહોરા ૪.૪), ૨/૧૯૫ (બી.અપરાજીત ૩૬.૩), ૩/૨૧૪ (વી.ઝોલ ૩૯.૫), ૪/૨૪૭ (નાથ ૪૪.૪), ૫/૨૫૫ (સામસન ૪૬.૧),૬/૨૬૮ (સ્મિત પટેલ ૪૭.૫), ૭/૨૭૮ (ચાંદ ૪૯.૪),૮/૨૮૨ (રૃશ કલારિયા ૪૯.૬) બોલિંગઃ ઝીયા ૧૦-૦-૫૩-૨, અઝીઝુલ્લાહ ૯-૧-૫૬-૦, એ.વાહિદ ૧૦-૦-૫૦-૦, આદીલ ૧૦-૦-૬૮-૩, નવાઝ (૩) ૧૦-૦-૪૫-૩, આઝમ ૧-૦-૮-૦.

આખરી ઓવરનો રોમાંચ
ભારતને જીતવા ૭ રનની જરૃર અને ચાર વિકેટ સલામત, બોલર ઃ આદીલ, બેટ્મસેનો ઃચાંદ અને કલારિયા
૪૯.૧ ચાંદ શોટ ચુક્યો, ૦ રન
૪૯.૨ ચાંદે એક રન લીધો
૪૯.૩ કલારિયાએ એક રન લીધો
૪૯.૪ ચાંદ કવર બાઉન્ડ્રી પર કેચઆઉટ
૪૯.૫ કલારિયાએ ચોગ્ગો ફટકાર્યો
૪૯.૬ કલારિયા કેચ આઉટ, મેચ ટાઇ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved