Last Update : 02-July-2012, Monday

 

પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

જોકે તેને માટે ભરતીના નિયમો બદલવા પડશે કેમકે વિદેશી પાઇલટોની ભરતી પ્રતિબંધિત છે

(પી. ટી. આઇ.) મુંબઇ,તા.૧
પાઇલટોનાં યુનિયનોની વારંવાર હડતાળોથી ત્રાસેલી સરકાર સંચાલિત એર ઇન્ડિયા હવે વિદેશ જુનિયર પાઇલટોની ભરતી કરવાનું વિચારી રહી છે, જેને પરિણામે પાઇલટોની ભરતીની નીતિ બદલાવાની શકયતા છે, કેમકે અત્યારના નિયમો મુજબ દેશ વહારના પાઇલટોની નિયુકિત પ્રતિબંધિત છે.
છેલ્લા ૫૫ દિવસથી ચાલતી પાઇલટોના એક જૂથની હડતાળથી ખોરવાઇ ગયેલી એર ઇન્ડિયાએ વિદેશી પાઇલટો ભાડે રાખવા માટે કેટલીક રિક્રૂપ્મેન્ટ કંપનીઓનો સંપર્ક કર્યો હોવાનું આ ગતિવિધિથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું.
દેશી સહ-પાઇલટોની ભરતીની અત્યારની પ્રક્રિયા સાથે એર ઇન્ડયા વિદેશી જુનિયર પાઇલટોની પણ ભરતી કરવા માગે છે. આ પગલાનો આશય કદાચ ભવિષ્યમાં પાઇલટોની હડતાળ અટકાવવાનો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અત્યારે જે યુનિયનની માન્યતા રદ કરાઇ છે તે 'ઇન્ડિયન પાઇલટ્સે ગિલ્ડ' સાથે સંકળાયેલા ૪૨૦ પાઇલટોને ઉડ્ડયન પ્રધાન અજિત સિંહે વાંરવારે હડતાળ પાછી ખેંચી લેવાની વિનંતીઓ કર્યા છતાં તેમણે ઇન્કાર કરતાં રાષ્ટ્રીય એરલાઇન્સ એર ઇન્ડિયાએ ગયા મહિને તેનાં 'બોઇંગ ફલીટ' વિમાનો ઉડાડવા માટે કવોલિફાઇડ કમાન્ડરો અને સહ-પાઇલટો તરફથી અરજીઓ મંગાવી હતી.
જોકે વિદેશી પાઇલટોની ભરતી માટે અત્યારના અમુક નિયમોમાં ફેરફાર કરવા પડશે, કેમકે ડી. જી. સી. એ.ના રુલ મુજબ દેશી એરલાઇન્સો કેવળ કમાન્ડરોની ભરતી કરી શકે પરંતુ સહ-પાઇલટોની ભરતી ન કરી શકે. આવા પ્રતિબંધનો ઉદ્દેશ પાઇલટનું લાઇસન્સ ધરાવતા દેશના મોટી સંખ્યાના યુવકોને નોકરીની તકો આપવાનો છે. આથી જો એર ઇન્ડિયા જુનિયર સ્તરે વિદેશ પાઇલટોની ભરતી કરશે, તો સરકારે આવાં નિયંત્રણોમાં સુધારો કરવા પડશે.
ઉપરાંત દેશી સહ-પાઇલટોની ભરતી સરખામણીમાં વિદેશી પાઇલટોની ભરતી-પ્રક્રિયા વધુ લાંબી છે, કેમકે તેને માટે ગૃહ મંત્રાલય પાસેથી સલામતીની મંજૂરી લેવી પડે છે. આ પ્રકારની ભરતીમાં ઓછામાં ઓછા ચાર મહિના લાગી જાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved