Last Update : 02-July-2012, Monday

 
બ્રિટનમાં ઓલિમ્પિક દરમ્યાન
અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

નોર્વેના મુસ્લિમ ધર્મ અંગીકાર કરનાર શખ્સને કાવતરું પાર પાડવાની જવાબદારી

લંડન, તા. ૧
અલ કાયદાએ એક અમેરિકન વિમાનને ઉડાવી દેવાની યોજના તૈયાર કરી હતી. આ મહિના દરમ્યાન લંડન ખાતે ચાલુ થઈ રહેલી ઓલીમ્પીક દરમ્યાન આ કાવત્રાને અમલમાં મુકવાની અલ કાયદાની યોજના છે. તે માટે તેમણે નોર્વેના એક નાગરીકને તાલિમ આપીને હવાઈ મથકની સલામતીને ભૂલાવામાં નાખવા તૈયાર કર્યો હતો. આ નોર્વેજીન તાજેતરમાં ધર્માન્તર કરીને મુસ્લીમ બનેલો છે. તેમ એક અખબારી અહેવાલમાં જણાવાયું છે.
અમેરિકાના એક અગ્રણી અખબારે એવો દાવો કર્યો છે કે અરેબીયન પેનીન્સુલામાં કાર્યરત 'અલ કાયદા' (એ.ક્યુ.એ.પી.) દ્વારા આ નોર્વેના નાગરિકને તાલિમ આપવામાં આવી હતી. તેને અમેરિકન મુસાફર વાહક વિમાનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે. અખબારે અમેરિકાના ગુપ્તચર દળના સૂત્રોને ટાંકીને આપવામાં આવેલા અહેવાલ અનુસાર અલ કાયદાએ ભરતી કરેલો આ નોવેજીયન મુસ્લિમ નામ ધારણ કરીને પ્રવાસ કરવાનો હતો.
અબુ અબ્દ રહેમાન નામ ધારણ કરનાર આ નોર્વેજીયન ૩૦ આસપાસની ઉંમર ધરાવે છે. તેના શરીરનો વાન ગોરો હોવાને કારણે તે સલામતિ દળોને ચક્રાવામાં નાખી શકે તેમ છે. તે ઉપરાંત તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ ન હોવાને કારણે સરળતાથી લક્ષ્યો પાર કરી શકશે તેમ મનાતું હતું.
અબુ અબ્દ રહેમાને વર્ષ ૨૦૦૮માં ધર્મ પરીવર્તન કર્યું હતું. બહુ ટૂંક સમયમાં તે ઉદ્દામ મતવાદી બની ગયો હતો. તે છેલ્લે યમન ગયો હતો ત્યાં કેટલાક મહિના રોકાયો હતો. તે દરમ્યાન તેણે ત્રાસવાદી તાલિમ પૂર્ણ કરી હોવાનું માનવામાં આવે છે. એ.ક્યુ.એ.પી. દ્વારા ઘડવામાં આવેલો આ ત્રાસવાદી હુમલાનું ચોથું કાવત્રુ છે. આ પહેલા ત્રણ કાવત્રા નિષ્ફળ બનાવાયા છે. આ પૂર્વે વર્ષ ૨૦૦૯ તથા ૧૦માં ત્રાસવાદી હુમલાની યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. તેમાં પણ નોર્વેજીયન બ્રિટનમાં જન્મેલા વિદ્યાર્થીનો ત્રાસવાદી આત્મઘાતિ તરીકે ઉપયોગ કરવા પ્રયાસ થયેલો પણ નિષ્ફળ ગયો હતો. તેને જેલ હવાલે કરાયો હતો. જ્યારે લંડન ખાતે ૨૭ જુલાઈથી ૧૨ ઓગસ્ટ દરમ્યાન રમાનારી આ રમત દરમ્યાન વિમાનમાં જતા પ્રવાસીઓને મારવાનું આ કાવત્રુ એ ચોથો પ્રયાસ હતો જેને અમેરિકન ગુપ્તચર દળોએ નિષ્ફળ બનાવ્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved