Last Update : 02-July-2012, Monday

 
જૂનાગઢ ઃ 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

- સ્થાનિકો ગભરાઇ ઘરમાંથી બહાર દોડ્યા

 

જૂનાગઢનાં તલાળા નજીક 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સોમવારે બપોરે 12.46 વાગ્યે અનુભવાયો હતો. જેને કારણે સ્થાનિકો ભયભીત થઇને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે કોઇ જાનહાનિનાં સમાચાર મળ્યા નથી. પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારે બપોરે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

 

Read More...

ચાર માસ પૂર્વે લગ્ન થયેલી પરિણીતાએ આત્મહત્યા કરી

- રાજકોટની ઘટનાથી ચકચાર

 

 

રાજકોટમાં આવેલા નવા ગામમાં ચાર માસ પૂર્વે જ લગ્ન થયેલી પરિણીતાએ સોમવારે વહેલી સવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જોકે તેણીના આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

 

Read More...

અને.. ચોર 5.62 લાખની મત્તા ઉઠાવી ગયા
i

- ભુજની ઘટનાથી ચકચાર

 

ભુજમાં પરિવારજનો સૂતા રહ્યાં અને ચોર બાજુનાં જ રૂમમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઇ ગયા છતાં ઘરમાં રહેલા લોકોને કંઇ જાણ થઇ નહોતી. પોલીસને મળતી માહિતી અનુસાર ઘરમાંથી કુલ મુદ્દામાલ ચોરાયો છે, તેની અંદાજિત રકમ રૂ.5.62 લાખ થવા જાય છે.

 

Read More...

વલસાડ:ઝેરી ગેસને કારણે બે વ્યક્તિઓનાં મોત

- કેરીના વેપારીની દુકાનમાં મોત

 

વલસાડ જિલ્લાનાં વાપી તાલુકાનાં ગામ, દહેગામમાં કેરીનાં વેપારીની દુકાનમાં ઝેરી ગેસનાં ગળતરને કારણે દુકાનમાં સૂતેલા બે કર્મચારીઓનાં મોત થયા છે અને અત્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(એફએસએલ)નાં અધિકારીઓ આ લોકોનું મોત કેવી રીતે થયું તે અંગેની તપાસ કરી રહ્યાં છે.

 

Read More...

ટેમ્પો-ટેન્કરની ટક્કરમાં 1નું મોત,17 વ્યક્તિઓ ઘાયલ

- વડોદરાનાં હાલોલ રોડની ઘટના

 

વડોદરાનાં હાલોલ રોડ ઉપર ટેમ્પો અને ટેન્કર વચ્ચે ટક્કર સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને 17 વ્યક્તિઓ ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે ટેમ્પામાં સવાર લોકો ખાનગી કંપનીમાં કામકાજ માટે જઇ રહ્યાં હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાનાં હાલોલ રોડ ખાતે ટેમ્પો અને ટેન્કર સામ-સામે આવી જતાં જોરદાર ટક્કર વાગી હતી.

Read More...

અમદાવાદમાં 9 આનંદ મેળાનાં લાયસન્સ રદ્દ

- મયૂરની દુર્ઘટન બાદ પગલાં લેવાયા

 

નરોડાના આનંદમેળામાં મોતના કૂવા પાસે મોતને ભેટેલા મયૂરની દુર્ઘટના બાદ પોલીસ કમિશનર કચેરી દ્વારા અમદાવાદમાં ચાલી રહેલા 9 આનંદ મેળાનાં લાયસન્સ કામ ચલાઉ ધોરણે રદ્દ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ કમિશનર કચેરીનાં સંબંધિત વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલી રહેલા 9 આનંદ મેળાનાં લાયસન્સ કામચલાઉ ધોરણે રદ્દ કરવામાં આવ્યા છે.

Read More...

- રિફ્રેશમેન્ટ સ્ટોલને ફાયદાની ચર્ચા

 

અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત મેલને ગઇકાલે રાત્રે અચાનક કોઇ પૂર્વ સૂચના વગર પ્લેટફોર્મ નં.4થી પ્લેટફોર્મ નં.6 ઉપર લઇ જવાતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ માસથી આ ટ્રેનને પ્લેટફોર્મ નં.1ને બદલે પ્લેટફોર્મ નં.4થી દોડાવવામાં આવી રહી છે.

 

Read More...

  Read More Headlines....

મુંબઇમાં અરબાઝ ખાનની કારે મહિલાને કચડી નાંખતા મોત નીપજ્યું

પ્રણવ મુખર્જીનું નોમિનેશન રદ્દ કરવામાં આવે ઃ સંગમાની માગ

આસામમાં વિનાશક પૂરથી ૭૭નાં મોત :૨૦ લાખ લોકો સંકટમાં

વૉશિંગ્ટન પર 'ડેરેકો' વાવાઝોડું ત્રાટકતાં ૧૩નાં મોત ઃ અંધાર પટ

'બર્ફી' માંની પ્રિયંકાની ભૂમિકા છે...ક સુધી ગુપ્ત રાખવાની યોજના

'નાટો'નાં દળોએ સલમાન ખાનની ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે અટકાવ્યું

 

Headlines

અમદાવાદમાં 9 આનંદ મેળાનાં લાયસન્સ પોલીસે રદ્દ કર્યા
જૂનાગઢમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ઃ લોકો ભયભીત
ભુજમાં ઘરમાં લોકો સૂતા રહ્યાં અને ચોર 5.62 લાખની મત્તા ઉઠાવી ગયા
રાજકોટમાં વૃદ્ધ દંપતિને ટ્રકની ટક્કર વાગતા વૃદ્ધાનું મોત
ટેમ્પો-ટેન્કરની ટક્કરમાં 1નું મોત,17 વ્યક્તિઓ ઘાયલ
 
 

Entertainment

સોનિયા ગાંધીએ એશા દેઓલ અને ભરત તખ્તાનીને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું
કાજોલે કરણ જોહરની આગામી ફિલ્મમાં ફરી કેમિયો કર્યો
'બર્ફી' માંની પ્રિયંકા ચોપરાની ભૂમિકા છે...ક સુધી ગુપ્ત રાખવાની યોજના
'નાટો'નાં દળોએ સલમાન ખાનની ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે અટકાવ્યું
ફોટોગ્રાફરની સારવારનો અને હોસ્પિટલનો બધો જ ખર્ચ સલમાન ખાને ઉપાડી લીધો
 
 

Most Read News

સોનિયાએ વડાપ્રધાનપદ ઠુકરાવી વિરોધપક્ષોની હવા કાઢી નાખી
૨૦૧૦ના દિલ્હી વિસ્ફોટનો આરોપી સાઉદીમાં ઝડપાયો
કર્ણાટકમાં ગોવડા જૂથના બે મંત્રીઓના રાજીનામાની ધમકી
વડાપ્રધાન તરીકે મનમોહનના નામથી આશ્ચર્ય ઃ અબ્દુલ કલામ
ઈડિયન પ્રીમીયર લીગના પાંચ ખેલાડીઓ પર ક્રિકેટ બોર્ડનો પ્રતિબંધ
 
 

News Round-Up

વૉશિંગ્ટન પર 'ડેરેકો' વાવાઝોડું ત્રાટકતાં ૧૩નાં મોત ઃ અંધાર પટ
પૂર્વ નેવલ કમાન્ડની આઇટી સિસ્ટમમાં ચીનનું રેકીંગ
કલામ સોનિયાને વડાપ્રધાન બનાવવા તૈયાર ન હતા ઃ સ્વામી
અસહ્ય ગરમીથી ત્રસ્ત દિલ્હીમાં શાળાઓમાં વેકેશન સપ્તાહ લંબાવાયું
હવે સ્વિસ બેંકોએ તેમના ગ્રાહકોને સેફ ડિપોઝિટ બોક્સનો વિકલ્પ આપ્યો
 
 
 
 
 

Gujarat News

મોઢવાડિયા સામે જુહી ચાવલાને ભાજપ ચૂંટણીમાં ઉતારશે
ગુજરાતમાં ચૂંટણીમાં કાળાં નાણાંનો બેફામ ઉપયોગ ઃ ચૂંટણી પંચ

મુસલમાનોને મુદ્દો બનાવી મોદીએ હિન્દુ વોટ બેન્ક ઉભી કરી

જસ્ટિસ શાહ કમિશનને ફરી ત્રણ મહિનાનું એકસ્ટેન્શન
અમદાવાદથી ગુમ ૪૧ બાળકોનો પત્તો નથીઃ પોલીસનો સ્વીકાર
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
  [આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં નિફ્ટી ૫૩૬૬થી ૫૧૮૮, સેન્સેક્ષ ૧૭૭૮૮થી ૧૭૦૫૫ વચ્ચે અથડાશે
સોનામાં તેજીનો માહોલ ઃ વિશ્વ બજારમાં ૧૬૦૦ ડોલરને આંબી ગયેલા ભાવો
રમકડા ઉત્પાદકો માટે ટેક્સનું માળખું સરળ રાખવા કરાયેલી માંગ
કાપડ માટે ૪૦.૫૯ અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક ચૂકી જવાય તેવી વકી

તહેવારોની મોસમમાં પણ કારના વેચાણમાં વધારો થશે કે કેમ તે અંગે ઉત્પાદકો ચિંતિત

[આગળ વાંચો...]
 

Sports

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 

Ahmedabad

દિલીપ સંઘાણીની અમર ડેરીના દૂધમાં અખાદ્ય વસ્તુઓની ભેળસેળ
મોતના કૂવા પાસે મોતને ભેટેલા મયુર કેસમાં વધુ બેની ધરપકડ
'મયૂરના હાથે પાણી પીનારા જ તેના મોત માટે જવાબદાર'

વડોદરાની વૃધ્ધાને લિફટ આપી દાગીના લૂંટી લેનાર ઝડપાયો

•. ભાજપના ૨૪ ને કોંગ્રેસના ૨૦ ધારાસભ્યો ક્રિમિનલ રેકોર્ડવાળા
[આગળ વાંચો...]
 

Baroda

બે કાર ધડાકાભેર અથડાતા સસરા, પુત્રવધુ, પૌત્રનુ મોત
પાવાગઢના ગેસ્ટહાઉસોના પાંચ સંચાલકોની ધરપકડ
સ્ટ્રીટલાઇટનો કરોડોનો ખરીદેલો સામાન ખુલ્લામાં પડી રહ્યો છે

મેડિકલનાં વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે વૃધ્ધાનું દેહદાન

બિહારનાં અનેક શ્રમજીવી વડોદરામાં સ્થાયી થયા છે
  [આગળ વાંચો...]
 

Surat

સુરતના ચોક બજારમાં સંજય જોષીની તરફેણમાં બેનર લાગ્યું
મુંબઇ ક્રાઇમ બ્રાંચ વાપીથી બે યુપીવાસી યુવાનને ઉંચકી ગઇ હતી
સુરત શહેર-જિલ્લામાં ગતવર્ષ કરતા ચાલુ વર્ષે ૧.૫ ઇંચ વધુ વરસાદ
રેલ્વે કોલોનીમાં નાણાંની બબાલમાં ત્રણ યુવાનોએ એકને પતાવી દીધો
PDCની ૧૧૪ કરોડની રકમ સુરતને મળે તેવાં પ્રયત્નો
  [આગળ વાંચો...]
 

South Gujarat

બારડોલી મીંઢોળામાં અસંખ્ય મૃત માછલીઓ તણાઇ આવી
બે ટ્રક દારૃ પકડાવાના કેસમાં બારડોલી પોલીસની કામગીરી સામે પણ શંકા
કોલાસણા ગામે નજીવી બાબતે પડોશીઓ દાંતરડા લઇ બાખડયા
વાપીમાં ૪.૧૭ લાખનો દારૃ ભરેલી ટ્રક સાથે બે ઝડપાયા
બીજા લગ્ન કરવા પતિનો પત્નીને ઝેર પીવડાવી મારી નાંખવા પ્રયાસ
  [આગળ વાંચો...]
 

Kutch

ભુજમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત ૩.૬૯ લાખની ચોરી
ચાર કરોડના ઘરેણાંની ખરીદી કરી કચ્છીઓએ મુર્હુત સાચવ્યું
ભચાઉમાં ૬ સાથે સમગ્ર કચ્છમાં ભૂકંપના ૯ આંચકા

આદિપુરના વેપારીએ દેવુ વધી જતા પંખા સાથે લટકીને આત્મહત્યા કરી

ભુજના ભુજીયા ડુંગર ઉપર સતત ચક્કર લગાવતા હેલીકોપ્ટરે સજર્યું કૌતુક
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદમાં ભૂલો પડેલો પાંચ વર્ષનો બાળક મળી આવ્યો
આણંદમાં બાળકો પણ ટુ વ્હીલર લઇને શાળાએ જવા લાગ્યાં
રવિશંકર મહારાજ નિર્વાણ દિન નિમિત્તે પ્રદર્શન યોજાયું

ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર

નહેર માટે જમીન સંપાદન કરી વૃદ્ધ વિધવાને વળતર ન આપ્યું
  [આગળ વાંચો...]
 

Saurastra

માતાએ હાકલા - પડકારા કરી પુત્રને દીપડાના મોઢામાંથી છોડાવ્યો
ડઝનેક વિસ્તારો જળબંબોળ આઠ સ્થળે વૃક્ષો ધરાશાયી

બે ગુનામાં વોન્ટેડ નામચીન સોનુ ડાંગર અંતે ઝડપાઇ

બાંટવામાંથી રેશનીંગના ઘઉં બારોબાર વેંચવાના કૌભાંડનો પર્દાફાશ
'રોજ પરિવારની યાદ આવતી હતી, સંતાનોની ચિંતા કોરી ખાતી હતી'
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગુરૃઆશ્રમ બગદાણા ધામે ગુરૃપૂર્ણિમા મહોત્સવ આવતીકાલે ભાવભેર ઉજવણી
યુનિવર્સિટીમાં ૨ થી ૬ સેમેસ્ટર સુધી પ્રવેશ આપતી વખતે અગાઉના પરીણામને ધ્યાને નહી લેવાય
અલકા ટોકીઝ પાસેથી ઝડપાયેલ બે રીઢા તસ્કર પાસેથી વડવા સહિત દસ ચોરીનો ભેદ ઉકેલાયો
ગઢડા પંથકની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ સારવાર દરમ્યાન મોત
મહુવા-તુલસીશ્યામ રૃટની એસ.ટી. બસમાં કટકીબાજ કંડક્ટર ઝડપાયો
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉ.ગુ.માં ખરીફ પાક ખતમ થવાના આરે

નારાયણ સાઈની વિવાદીત જમીન સરકાર હસ્તક લેવાશે
મોટી ભોંયણની કંપનીમાં પોલીસનો દરોડોઃ૧૧ બાળ મજૂરો મુક્ત કરાવાયા

પાદડી ગામે પોલીસકર્મી દ્વારા પરિવારને પરેશાની

એક વર્ગખંડમાં ૫૦-૫૦ વિદ્યાર્થીઓને બેસાડાય છે

  [આગળ વાંચો...]

 

 


 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved