Last Update : 02-July-2012, Monday

 

અભિનેત્રી લૈલા ખાન પરિવાર સાથે શારજાહમાં છુપાયાના અહેવાલ

ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીની શંકા ઃ મિત્ર પરવેઝની ધરપકડ બાદ છુપાતી ફરે છે

મુંબઈ, તા. ૧
મુંબઈ અને દિલ્હીના વિસ્ફોટોમાં સંડોવણીની શંકાથી વિવાદાસ્પદ બનેલી પાકિસ્તાની અભિનેત્રી લૈલાખાન આજકાલ પરિવાર સાથે શારજાહમાં છુપાઈ હોવાના અહેવાલ છે.
ગુપ્તચર તંત્રે મુંબઈ અને દિલ્હીમાં થયેલા વિસ્ફોટોમાં સંડોવણીની શંકાથી લૈલાખાનની શોધખોળ શરૃ કરી હતી. છેલ્લા એક વર્ષથી લાપતા રહેલી લૈલાખાન દુબઈમાં રહેતી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. લૈલાખાનનો દોસ્ત પરવેઝ પકડાઈ જતાં આ માહિતી મળી હતી.
ગુપ્તચર એજન્સીને મળેલી માહિતી મુજબ લૈલાખાને ૨૦૦૯માં દાઉદ ઈબ્રાહીમના સગા કમાલ જલવાનીના દીકરા વફાદ ઉર્ફે સોનુ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે પાકિસ્તાનથી દુબઈ ચાલી ગઈ હતી અને દુબઈમાં સમૃદ્ધ વિસ્તારમાં આલિશાન ફલેટમાં રહેતી હતી.
દુબઈનો ફલેટ તેના સસરા કમાલ જલવાનીએ ખરીદી આપ્યો હતો. જોકે આજકાલ મળેલી માહિતી અનુસાર હાલમાં લૈલા દુબઈથી ૪૦ કિલોમીટર દૂર શારજાહના અબૂ શગારા વિસ્તારમાં આવેલા ગુપ્ત સ્થળે રહે છે.
ઉલ્લેખનીય છે કે ગુપ્તચર તંત્રે લૈલાખાનની આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીની શંકા વ્યક્ત કરી છે તે સમયે જ લૈલા સરનામુ બદલીને ગુપ્ત સ્થળે રહેવા ચાલી ગઈ છે. એક માહિતી અનુસાર લૈલાના મિત્ર પરવેઝની ધરપકડ થવાથી શારજાહના સત્તાવાળાઓ પણ લૈલાની હકાલપટ્ટી કરવાની તૈયારીમાં છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved