Last Update : 02-July-2012, Monday

 

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો

- મેડોના પોતાના ચિત્ર-વિચિત્ર અને સનકી પ્રસંશકોને લઈને ભારે ચંિતાતુર છે અને તેઓને પોતાની ત્વચા અને લાળના દ્વારા રહી ગયેલા ડીએનએના કોઈપણ નિશાનને સાફ અને સ્વચ્છ કરી નાંખવા માટે એક વિશિષ્ટ ગુ્રપનું ગઠન પણ કર્યું જ છે. મેડોના સ્ટેજ-શો પછી પોતાના ડ્રેસંિગ રૂમને ખૂબ સારી રીતે સ્વચ્છ કરી દેવાનો આદેશ આપી દીધો છે.

 

આજકાલ ડીએનએ ટેસ્ટનો પવન ફુંકાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે વિશ્વ પ્રસિઘ્ધ પોપ-ગાયિકા મેડોના પણ આવા ડરની શિકાર બની ગયેલી હોવાનું જાણવા મળે છે. પરીણામે મેડોના પોતાના પ્રત્યેક સ્ટેજ-શો પછી પોતાના ડ્રેસંિગ રૂમને ખૂબ સારી રીતે સ્વચ્છ કરી દેવાનો આદેશ આપી દીધો છે કે જેથી પોતાના પ્રસંશકોને તેનો (મેડોનાનો) ડીએનએ ચોરવાથી રોકી શકાય.
‘‘મિરર ઓન લાઈન’’ ના રિપોર્ટ મુજબ ‘‘ધ મેટેરિયલ ગર્લ’’ પોતાના ચિત્ર-વિચિત્ર અને સનકી પ્રસંશકોને લઈને ભારે ચંિતાતુર છે અને તેઓને પોતાની ત્વચા અને લાળના દ્વારા રહી ગયેલા ડીએનએના કોઈપણ નિશાનને સાફ અને સ્વચ્છ કરી નાંખવા માટે એક વિશિષ્ટ ગુ્રપનું ગઠન પણ કર્યું જ છે. ત્રેપન વર્ષની આ મશહુર ગાયિકાની એવી માંગણી છે કે નેપથ્ય એટલે કે બેક સ્ટેજ ઉપર આવવાની માત્ર તેને તથા તેના અનુગામી લોકોને જ પરમીશન અપાવી જોઈએ. એટલું જ નહીં પરંતુ એકવાર મેડોનાનો ડ્રેસંિગ-રૂમ તૈયાર થઈ જાય ત્યાર પછી કોઈપણ વ્યક્તિને, પછી ભલે તે ગમે તેટલો ખેરખાં હોય, ત્યાં જવા દેવાની તો શું પરંતુ તેના તરફ ઉપર નજર કરવાની પણ પરમીશન આપવામાં ના આવે !! લાગે છે મેડોનાને ડીએનએ ટેસ્ટના કારણે આવતા ચિત્ર-વિચિત્ર કાયદાકીય પરિણામોની જાણ થઈ ગઈ હોવી જોઈએ. શક્ય છે કે બોલીવુડની ટોચની તારીકાઓ અને સુપર-સ્ટારોએ પણ મેડોનની માફક પોતાના ‘ડીએનએ’ની ઘ્યાનપૂર્વકની સફાઈ કરવામાં વઘુ ઘ્યાન આપવું જોઈએ, જેથી તેના માઠા પરિણામોથી બચી જવાય !!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved