Last Update : 02-July-2012, Monday

 

એમસીએક્સ-એસએક્સ પર સપ્તાહ દરમિયાન વિવિધ કરન્સી વાયદાઓમાં કામકાજ ૩૯.૮૯ ટકાની વૃદ્ધિ સાથે રૃ.૮૦,૭૨૭ કરોડ

જુલાઈ વાયદામાં ડોલર અને યેન સામે રૃપિયો નરમઃ યુરો અને પાઉન્ડ સામે મજબૂત

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર સમીક્ષા હેઠળના (૨૨થી ૨૮ જૂન) સપ્તાહ દરમિયાન ડોલર, યુરો, બ્રિટીશ પાઉન્ડ અને યેનના કરન્સી વાયદાઓમાં ૫,૬૯,૮૪૭ સોદામાં કુલ રૃ.૮૦,૭૨૭.૭૬ કરોડની કિંમતનું ૧,૩૯,૬૯,૦૪૮ લોટનું ટર્નઓવર નોંધાયું હતું, જે આગલા સપ્તાહનાં રૃ.૫૭,૭૦૬.૯૯ કરોડનું ૧,૦૧,૬૯,૮૨૦ લોટનાં કામકાજની સરખામણીએ ૩૯.૮૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ડોલરના વાયદાઓમાં જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૫૬.૮૦૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૭.૬૬૦૦ અને નીચામાં રૃ.૫૬.૭૨૦૦ના સ્તરે રહી સપ્તાહના અંતે રૃ.૫૭.૧૧૦૦ બંધ રહ્યો હતો. રૃપિયો ડોલરના જુલાઈ વાયદામાં ૪૩ પૈસા ઘટયો હતો. ડોલરના જૂન-૧૩ સિવાયના અન્ય વાયદાઓમાં રૃપિયો ૧૫ પૈસાથી ૬૪ પૈસા જેટલો નરમ રહ્યો હતો. ડોલરનો ઓગસ્ટ વાયદો ૪૪ પૈસા અને સપ્ટેમ્બર ૪૫ પૈસા ઘટી અનુક્રમે રૃ.૫૭.૩૯૫૦ અને રૃ.૫૭.૬૧૨૫ રહ્યા હતા. ડોલરના વાયદાઓમાં ૪,૭૪,૬૩૧ સોદામાં રૃ.૭૬,૯૭૫.૨૮ કરોડનાં ૧,૩૪,૭૮,૮૦૩ લોટનાં કામકાજ થયાં હતાં.
યુરોના વાયદાઓમાં જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૭૧.૬૯૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૭૦.૯૬૭૫ બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૃ.૭૨.૦૫૦૦ અને નીચામાં રૃ.૭૦.૮૯૨૫ બોલાયો હતો. યુરોના જુલાઈ વાયદામાં ૭૪ પૈસા જેટલો રૃપિયો મજબૂત હતો. અન્ય વાયદાઓમાં રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૮૬ પૈસા અને જાન્યુઆરી-૧૩ વાયદામાં ૬૮ પૈસા વધ્યો હતો. યુરોના વાયદાઓમાં કામકાજ ૪૪,૦૨૮ સોદામાં રૃ.૧,૭૩૪.૦૨ કરોડનાં ૨,૪૩,૧૨૨ લોટનું થયું હતું.
બ્રિટીશ પાઉન્ડના વાયદાઓમાં જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૮૯.૩૧૫૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૯.૬૯૦૦ અને નીચામાં રૃ.૮૮.૧૦૦૦ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૃ.૮૮.૭૨૨૫ બંધ રહ્યો હતો. રૃપિયો પાઉન્ડના જુલાઈ વાયદામાં ૧૩ પૈસા સુધર્યેે હતો. રૃપિયો પાઉન્ડના ઓગસ્ટ વાયદામાં ૭૪ પૈસા, સપ્ટેમ્બરમાં ૫૫ પૈસા અને ઓક્ટોબરમાં ૭૮ પૈસા જેટલો સારો હતો. પાઉન્ડના વાયદાઓનું વોલ્યુમ ૨૩,૧૭૫ સોદામાં કુલ રૃ.૭૪૭.૦૧ કરોડનું ૧,૦૪,૩૬૩ લોટનું નોંધાયું હતું.
યેનના વાયદાઓમાં જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૃ.૭૦.૯૫૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૃ.૭૧.૮૩૦૦ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૃ.૭૨.૩૨૦૦ અને નીચામાં રૃ.૭૦.૪૯૫૦ના સ્તરને સ્પર્શ્યેે હતો. રૃપિયામાં યેનના જુલાઈ વાયદામાં રૃ.૧.૧૦નો ઘટાડો થયો હતો. યેનનો ઓગસ્ટ વાયદો ૨૯ પૈસા સુધરી રૃ.૭૨.૦૯૨૫ બંધ રહ્યો હતો. યેનના વાયદાઓમાં ૨૩,૧૭૫ સોદામાં રૃ.૭૪૭.૦૧ કરોડનાં ૧,૦૪,૩૬૩ લોટનાં કામ થયાં હતાં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સપ્તાહના પ્રારંભે તા.૨૨ જૂને રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૬.૯૯૨૮, યુરો સામે રૃ.૭૧.૫૭૪૫, બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૮.૯૭૪૩ અને ૧૦૦ યેન સામે રૃ.૭૦.૮૮૦૦નો ઠરાવ્યો હતો, જે સપ્તાહના અંતે તા.૨૮ જૂને રૃપિયાનો રેફરન્સ રેટ ડોલર સામે રૃ.૫૬.૯૧૯૫, યુરો સામે રૃ.૭૧.૨૪૮૩, પાઉન્ડ સામે રૃ.૮૮.૯૦૫૪ અને ૧૦૦ યેન સામે રૃ.૭૧.૬૮૦૦નો નિશ્ચિત કરાયો હતો.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અમેરિકાની એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાનું અલ કાયદાનું કાવતરંુ ઃ રિપોર્ટ

ઈરાનના ઓઈલ પર યુરોપીય યુનિયનનો પ્રતિબંધ અમલી બન્યો
સાઈપ્રસ યુરોપીય સંઘનું અધ્યક્ષ બનશે

નેપાળના નરેશ જ્ઞાાનેન્દ્ર જાહેરમાં દેખાયા ઃ ફરી રાજાશાહી આવવાનો સંકેત

છૂટાછેડા બાદ કેટી હોમ્સને કરોડો ડોલર મળશે

IPL ફિક્સિંગ વિવાદ ઃ દોષી ખેલાડીઓને ઇન્કમટેક્ષ વિભાગની ક્લિન ચિટ

ભારતીય બિઝનેસમેને મેચ ફિક્સ કરવા રૃ.૪.૩૫ કરોડની ઓફર કરી હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ ભારે રોમાંચ બાદ ટાઇ
પાઇલટોની હડતાળોથી ત્રાસેલી એર ઇન્ડિયા હવે વિદેશી પાઇલટોની ભરતી કરવા તત્પર

સાપે હોંઠ પર દંશ માર્યો છતાં પાંચ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ

૨૬/૧૧ના વૉન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં અબુ જુંદાલનું નામ જ નથી
જુંદાલ આતંકવાદનો પહેલો પાઠ તોઇબા પાસે નેપાળમાં ભણ્યો
મહારાષ્ટ્રને જુંદાલની કસ્ટડી મળવાની શક્યતા બહુ ઓછી
ઓસ્ટ્રેલિયાએ બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને જીતવા ૨૫૨નો પડકાર આપ્યો
પ્રથમ ટ્વેન્ટી-૨૦માં વિન્ડિઝે ૫૬ રનથી ન્યુઝીલેન્ડને હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved