Last Update : 01-July-2012, Sunday

 

આસામનાં ગર્ભવતી કોંગ્રેસી ધારાસભ્ય તથા તેમના પતિની ધોલાઇ

રૃમીનાથે ભાગીને બીજાં લગ્ન કરતાં નારાજ ટોળાએ માર માર્યો

(પીટીઆઇ) કરીમગંજ, તા.૩૦
આસામના કોંગ્રેસના ધારાસભ્ય રૃમીનાથ અને તેમના પ્રેમી ઝાકીર હુસેનને કરીમગંજ વિસ્તારમાં ટોળાએ ઘેરી લીધા હતા અને ખુબ જ ખરાબ રીતે ધોલાઇ કરી હતી. પોલીસનું કહેવું છે કે લગભગ ૨૦૦ લોકોના ટોળાએ આ બંનેને તેમની હોટલની સામે જ ઘેરી લીધા હતા ત્યાર પછી લોકોએ તેમની ક્રુરતાપૂર્વક મારામારી કરી જેમાં બંને જણા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.
રૃમીનાથે તેમના પ્રથમ પતિને છૂટાછેડા આપ્યા વગર જ ગયા મહિને તેમના ફેસબુકના મિત્ર ઝાકીર હુસેન સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. અને તે અત્યારે ગર્ભવતી છે. પોલીસનું કહેવું છે કે લોકો તેમના બીજા લગ્નથી ખુબ જ નારાજ છે.
પોલીસ અધિક્ષક પ્રદીપ પુજારીએ કહ્યું હતું કે રૃમીનાથે અને ઝાકીર હુસેન એક હોટલમાં રોકાયા હતા ત્યારે જ ૨૦૦ લોકોના ટોળાએ ત્યાં જઇને બંનેની બરાબર ધોલાઇ કરી હતી. મારપીટના કારણે બંને ઘાયલ થઇ ગયા હતા. લોહી પણ ઘણું વહી રહ્યું હતું. પુજારીએ જણાવ્યું હતું કે સારવાર બંનેને પોલીસની દેખરેખમાં ગુવાહાટી મોકલી દેવાયા હતા.
નોંધનીય છે કે રૃમીનાથ બરાક વેલીના બારખોલા વિધાનસભા મત વિસ્તારમાંથી તે કોંગ્રેસના સભ્ય છે. તેમની પ્રથમ લગ્ન રાકેશસિંહ નામના વ્યક્તિ સાથે થયા હતા. જેનાથી તેમને બે વર્ષની દિકરી પણ છે.
રાકેશસિંહે પોતાની પત્નિ લાપતા થયાની પોલિસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પછીથી રૃમીનાથ દ્વારા બીજા લગ્ન કરવાની જાહેરાતથી કોલાહલ મચી ગઇ હતી. રૃમી પહેલીવાર ભાજપાની ટિકિટ પર ૨૦૦૬માં બોરખોલા વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇ આવી હતી ત્યાર પછી તે ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થઇ ગઇ હતી. અને તેણે ૨૦૧૧માં બીજી વખત તે બેઠક જીતી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જાહેર કાર્યક્રમોમાં હાજરી ટાળી રહેલાં કેન્દ્રીય પ્રધાન અગાથા

મુંબઇમાં રૃા.૧.૭૫ કરોડમાં વેચાયેલો પ્લોટ દસ વર્ષે રૃા.૬૦૦ કરોડમાં ફરી વેચાયો

ફિલ્મ નિર્માણમાં મૂડીરોકાણના નામે કરોડોની છેતરપિંડી
ઉદ્યોગોના વિકાસદરનો વધારો દર્શાવતા આંકડા ટેકનિકલ ભૂલ ઃ સરકાર
ગુગલની Prizes.org વેબસાઇટ છ માસમાં બંધ થશે

આજે સ્પેન અને ઈટાલી વચ્ચે યુરો કપ ફૂટબોલની ફાઇનલ

વિમ્બલ્ડનમાં ફેડરરે પાંચ સેટના ભારે સંઘર્ષ બાદ બેનેટેયુને હરાવ્યો
સાનિયા-ભુપતિ બહાર ફેંકાયા પેસ અને સ્ટેપાનીકની આગેકૂચ

ચીનમાં ૬.૬નો ભૂકંપ ઃ ૩૪ ઘાયલ

૨૨ વર્ષ પછી અમેરિકાએ મ્યાનમારમાં રાજદૂત નિમ્યા
ચીનમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતાં ૪૦નાં મોત

સંતાનના મૃત્યુ પછી જાપાની મહિલા નેટ પર ચેટીંગ કરતી રહી

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
સ્પેન ચેમ્પિયન બનવા માટે વધુ ફેવરિટ પણ ઈટાલી આંચકો આપી શકે
બીજી ટેસ્ટમાં શ્રીલંકા સામે પાકિસ્તાનના ૩૩૪/૧
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved