Last Update : 01-July-2012, Sunday

 

ગોધરાકાંડ પછીના રમખાણો વખતે
કલામ ગુજરાતની મુલાકાત ન લે તેવું વાજપેયી ઇચ્છતા હતા

જોકે કલામ લોકોના દર્દને જાણવા ગુજરાત આવવા કૃતનિશ્ચયી હતા

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩૦
અબ્દુલ કલામના સંસ્મરણોના આધારે પ્રગટ થનારા ગ્રંથ 'ટર્નિંગ પોઇન્ટ'માં એવું મંતવ્ય વ્યક્ત કરાયું છે કે, વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ પછીના તોફાનો બાદની સ્થિતિનું અવલોકન કરવા રાષ્ટ્રપતિ ગુજરાત આવવા ઉત્સુક હતા જ્યારે વડાપ્રધાન વાજપેયી તેઓ ગુજરાતની મુલાકાતે આવે તે માટે ખાસ ઉત્સુક જણાતા ન હતા.
કલામે તેમના ટૂંકમાં પ્રકાશિત થનારા ગ્રંથમાં જણાવ્યું છે કે, પ્રધાન મંડળ તેમજ અધિકારી સ્તરે પણ એવા સૂચનો આપી ચૂક્યા હતા કે, હાલના તબક્કે અબ્દુલ કલામે ગુજરાતના પ્રવાસે ન જવું જોઈએ. જ્યારે ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ૧૨૦૦ વ્યક્તિઓની હત્યા થઈ હતી. જે મોટા ભાગના મુસ્લિમ હતા. કલામનો ગુજરાત આવવા પાછળનો અભિગમ શું બની ગયું હતુ તે જાણવાનો નહિ પણ હવે શું કરવું જોઈએ તે સૂચવવાનો હતો.
અબ્દુલ કલામે નક્કી કરી લીધું કે, 'હું ગુજરાત જઈશ જ. વડાપ્રધાને મને માત્ર એક સવાલ કર્યો હતો કે, શું તમને અત્યારે ગુજરાત જવું જરૃરી ગણાય છે ? મેં તેનો ઉત્તર આપ્યો હતો ક હું તેને ખૂબ અગત્યનું ગણું છું.
કેમ કે, લોકોના દર્દને દૂર કરવામાં હું તેનાથી ઉપયોગી થઈ શકીશ. બધાને ખાત્રી હતી કે રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાત ટાણે મુખ્યપ્રધાન મોદીનો ખૂબ જ ઠંડો પ્રતિભાવ હશે.
તેને બદલે તેમના આશ્ચર્ય વચ્ચે આખું પ્રધાનમંડળ, અન્ય કેટલાક ધારાસભ્યો અને મોટા પ્રમાણમાં પ્રજાજનો સાથે મોદી હવાઈ મથકે તેમનું સ્વાગત કરવા ઉપસ્થિત હતા.'
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જાહેર કાર્યક્રમોમાં હાજરી ટાળી રહેલાં કેન્દ્રીય પ્રધાન અગાથા

મુંબઇમાં રૃા.૧.૭૫ કરોડમાં વેચાયેલો પ્લોટ દસ વર્ષે રૃા.૬૦૦ કરોડમાં ફરી વેચાયો

ફિલ્મ નિર્માણમાં મૂડીરોકાણના નામે કરોડોની છેતરપિંડી
ઉદ્યોગોના વિકાસદરનો વધારો દર્શાવતા આંકડા ટેકનિકલ ભૂલ ઃ સરકાર
ગુગલની Prizes.org વેબસાઇટ છ માસમાં બંધ થશે

આજે સ્પેન અને ઈટાલી વચ્ચે યુરો કપ ફૂટબોલની ફાઇનલ

વિમ્બલ્ડનમાં ફેડરરે પાંચ સેટના ભારે સંઘર્ષ બાદ બેનેટેયુને હરાવ્યો
સાનિયા-ભુપતિ બહાર ફેંકાયા પેસ અને સ્ટેપાનીકની આગેકૂચ

ચીનમાં ૬.૬નો ભૂકંપ ઃ ૩૪ ઘાયલ

૨૨ વર્ષ પછી અમેરિકાએ મ્યાનમારમાં રાજદૂત નિમ્યા
ચીનમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતાં ૪૦નાં મોત

સંતાનના મૃત્યુ પછી જાપાની મહિલા નેટ પર ચેટીંગ કરતી રહી

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
સ્પેન ચેમ્પિયન બનવા માટે વધુ ફેવરિટ પણ ઈટાલી આંચકો આપી શકે
બીજી ટેસ્ટમાં શ્રીલંકા સામે પાકિસ્તાનના ૩૩૪/૧
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved