Last Update : 01-July-2012, Sunday

 

અમેરિકી કોર્ટનો ચૂકાદો
અમેરિકામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત ભારતીય દંપતિને ૩.૬ કરોડ ડોલરનું વળતર

અકસ્માતમાં પત્નીને કાયમી પક્ષઘાત થઈ ગયો હતો

(પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૩૦
અમેરિકાની મુલાકાત દરમિયાન ૨૦૧૦માં થયેલા અકસ્માતમાં ઇજા પામેલા ભારતીય દંપતીને અમેરિકી કોર્ટે ૩.૬૪ કરોડ ડોલરનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. મુંબઈના ૬૪ વર્ષીય પ્રકાશ શેઠ અને તેમના પત્ની જયશ્રી શેઠની કારનો અમેરિકાના બ્યુમોન્ટ ખાતે ૧૮ વ્હીલર વાહન સાથે અકસ્માત થયો હતો.
મુંબઈનું આ દંપતી અમેરિકાની મુલાકાતે વેકેશન ગાળવા ગયું હતું. અકસ્માત સમયે તેઓ ઓરેન્જ કન્ટ્રીના એરપોર્ટ તરફ જઈ રહ્યા હતાં.
સૂત્રોએ જણાવ્યા મુજબ દંપતીની કાર અમેરિકામાં રહેતા તેમના સંબંધી ચલાવી રહ્યા હતા. ત્યારે ૧૮ વ્હીલર ટ્રક તેમની કાર સાથે અથડાઈ હતી. શેઠની કારને ટક્કર વાગતા દૂર ફંગોળાઈ હતી. અને બેરીયર સાથે અથડાઈ હતી. કારમાં બેઠેલા તમામને ઈજા થઈ હતી, જયશ્રી શેઠને કરોડરજ્જુમાં ગંભીર ઇજા થતાં અંગો ખોટા પડી ગયા હતાં અને હાલમાં ૨૪ કલાકની દેખરેખ હેઠળ રાખવા પડે છે.ભારતીય દંપતિને આ અકસ્માતમાં પારાવાર શારીરિક નુકસાન થયું છે અને જીવનભર અપંગ બન્યા છે.
તેમ જણાવી તેમના વકીલે સારવારના ખર્ચ સહિત વળતરની માગણી કરી હતી. અમેરિકી કોર્ટે તેમને ૪૬૯૪૯૦ ડોલર સારવાર માટે ૪.૮ ડોલર વહે પછીની સારવાર માટે તેમજ ૬૦૦ લાખ ડોલર અન્ય વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જાહેર કાર્યક્રમોમાં હાજરી ટાળી રહેલાં કેન્દ્રીય પ્રધાન અગાથા

મુંબઇમાં રૃા.૧.૭૫ કરોડમાં વેચાયેલો પ્લોટ દસ વર્ષે રૃા.૬૦૦ કરોડમાં ફરી વેચાયો

ફિલ્મ નિર્માણમાં મૂડીરોકાણના નામે કરોડોની છેતરપિંડી
ઉદ્યોગોના વિકાસદરનો વધારો દર્શાવતા આંકડા ટેકનિકલ ભૂલ ઃ સરકાર
ગુગલની Prizes.org વેબસાઇટ છ માસમાં બંધ થશે

આજે સ્પેન અને ઈટાલી વચ્ચે યુરો કપ ફૂટબોલની ફાઇનલ

વિમ્બલ્ડનમાં ફેડરરે પાંચ સેટના ભારે સંઘર્ષ બાદ બેનેટેયુને હરાવ્યો
સાનિયા-ભુપતિ બહાર ફેંકાયા પેસ અને સ્ટેપાનીકની આગેકૂચ

ચીનમાં ૬.૬નો ભૂકંપ ઃ ૩૪ ઘાયલ

૨૨ વર્ષ પછી અમેરિકાએ મ્યાનમારમાં રાજદૂત નિમ્યા
ચીનમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતાં ૪૦નાં મોત

સંતાનના મૃત્યુ પછી જાપાની મહિલા નેટ પર ચેટીંગ કરતી રહી

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
સ્પેન ચેમ્પિયન બનવા માટે વધુ ફેવરિટ પણ ઈટાલી આંચકો આપી શકે
બીજી ટેસ્ટમાં શ્રીલંકા સામે પાકિસ્તાનના ૩૩૪/૧
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved