Last Update : 01-July-2012, Sunday

 

૧૮ મે, ૨૦૦૪નો ઘટનાક્રમ
સોનિયાએ વડાપ્રધાનપદ ઠુકરાવી વિરોધપક્ષોની હવા કાઢી નાખી

આ માસ્ટર સ્ટ્રોકથી તેઓ કોંગ્રેસ માટે ત્યાગની મૂર્તિ બની ગયા

નવી દિલ્હી, તા. ૩૦
સોનિયા ગાંધીએ વડાપ્રધાનની ખુરશીને ઠુકરાવી દેતા એક એવો દાખલો બેસાડયો કે કોંગ્રેસીઓ તેમને ત્યાગની મૂર્તિ કહેવા લાગ્યા. વિપક્ષની બોલતી બંધ થઈ ગઈ. સોનિયા દેશમાં એક મહાન નેતા તરીકે ઉભરી ચુક્યા હતા. પણ આખરે આ નિર્ણય થયો હતો ક્યા પ્રકારે? શું કોઈએ વિચાર્યું હતું કે સોનિયા ગાંધી વડાપ્રધાન પદની પણ ના કહી દેશે?
છ વર્ષથી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસ માટે સારા સમાચાર એ હતા કે તેમને વર્ષ ૨૦૦૪માં સંપૂર્ણ બહુમતી તો પ્રાપ્ત થઈ ન હતી પણ બધા પક્ષોમાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ ઉભરી આવી હતી. હવે સમય તોડજોડનો હતો. સોનિયાના વડપણ હેઠળ કોંગ્રેસે બહુમતિ માટે જરૃરી ૨૭૨ સાંસદો પ્રાપ્ત કરી લીધા. ૧૮ મે, ૨૦૦૪ના રોજ બહુમતીનો આંકડો મેળવી લીધા બાદ સોનિયા મનમોહનસિંહ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને કોંગ્રેસની સરકાર રચવાનો દાવો રજૂ કર્યો. કોંગ્રેસની સરકાર બનશે એ તો નક્કી જ હતું પણ વડાપ્રધાન કોણ બનશે તે નક્કી ન હતું. ૧૯મી મેના રોજ સંસદ ભવનના મુખ્ય હોલમાં પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી.
બપોરે બેઠક શરૃ થાય તે પહેલાં જ સાંસદો બેઠક લેવા માંડયા હતા. પ્રણવ મુખર્જીએ સોનિયાના નામનો પ્રસ્તાવ મુક્યો તમામે વધાવી લીધો પણ તે પછી સોનિયા વક્તવ્ય આપવા ઉભા થયા ત્યારે તેમણે કહ્યું કે આવો નાજુક સમય આવે ત્યારે અંતરાત્માના અવાજને અનુસરવો અને મારો અંતરાત્મા અત્યારે આ પદ સ્વિકારવા ના પાડે છે.
તેથી હું આ પદ સ્વિકારવા માંગતી નથી. તે પછી મનમોહનસિંહને વડાપ્રધાન બનાવવા નિર્ણય લેવાયો. આમ, સોનિયાએ એવો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો કે કોંગ્રેસમાં બનીને વિપક્ષની બોલતી બંધ થઈ ગઈ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
જાહેર કાર્યક્રમોમાં હાજરી ટાળી રહેલાં કેન્દ્રીય પ્રધાન અગાથા

મુંબઇમાં રૃા.૧.૭૫ કરોડમાં વેચાયેલો પ્લોટ દસ વર્ષે રૃા.૬૦૦ કરોડમાં ફરી વેચાયો

ફિલ્મ નિર્માણમાં મૂડીરોકાણના નામે કરોડોની છેતરપિંડી
ઉદ્યોગોના વિકાસદરનો વધારો દર્શાવતા આંકડા ટેકનિકલ ભૂલ ઃ સરકાર
ગુગલની Prizes.org વેબસાઇટ છ માસમાં બંધ થશે

આજે સ્પેન અને ઈટાલી વચ્ચે યુરો કપ ફૂટબોલની ફાઇનલ

વિમ્બલ્ડનમાં ફેડરરે પાંચ સેટના ભારે સંઘર્ષ બાદ બેનેટેયુને હરાવ્યો
સાનિયા-ભુપતિ બહાર ફેંકાયા પેસ અને સ્ટેપાનીકની આગેકૂચ

ચીનમાં ૬.૬નો ભૂકંપ ઃ ૩૪ ઘાયલ

૨૨ વર્ષ પછી અમેરિકાએ મ્યાનમારમાં રાજદૂત નિમ્યા
ચીનમાં ભારે વરસાદથી ભેખડો ધસી પડતાં ૪૦નાં મોત

સંતાનના મૃત્યુ પછી જાપાની મહિલા નેટ પર ચેટીંગ કરતી રહી

ભારતના રાજકીય પક્ષો સામંતવાદી બની ગયા છે
સ્પેન ચેમ્પિયન બનવા માટે વધુ ફેવરિટ પણ ઈટાલી આંચકો આપી શકે
બીજી ટેસ્ટમાં શ્રીલંકા સામે પાકિસ્તાનના ૩૩૪/૧
 
 

Gujarat Samachar Plus

પોસ્ટ ગ્રેજ્યુએશન રેડિયોલોજીનો ભાવ ૧.૭૫ કરોડ
ડુપ્લીકેટ બન્યા એમાં નામ પણ ડુપ્લીકેટ થઇ ગયા
મોબાઈલ ઓફ તો ડિયરેસ્ટ સાથે કટઓફ
કોલેજ કેમ્પસમાં બોયઝ કરતાં ગર્લ્સ વઘુ સ્માર્ટ
યંગસ્ટર્સની પહેલી પસંદ સ્માર્ટ ફોન
શહેરની યંગગર્લ્સની ફેશનમાં કલર ફર્સ્ટ પ્રાયોરિટી
હવે મોન્સૂન ફેશન ફંડા
 

Gujarat Samachar glamour

મેડોનાએ ‘ડીએનએ’ ચોરાવાની બીકે પહેરો ગોઠવ્યો
ઈશાના લગ્નમાં અમિતાભ માત્ર આશીર્વાદ આપી જતાં રહ્યાં
‘બંટી ઔર બબલી’ની રિમેક હોલીવુડમાં બનશે
વાન્યા મિશ્રાને ‘મિસ-વર્લ્ડ’ બનાવાની મહેચ્છા છે
એમ્મા થોમ્પ્સન સેટ ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ
સૈફઅલી ‘ગ્રાન્ડ માર્શલ’ બનશે
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

 

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved